Tuesday, March 12, 2013

ટાન્ગીનાથ

આપણા  શાસ્ત્રોમાં વર્ણન છે કે પરશુરામજી અમર છે, સહસ્ત્રબાહુ નો વધ કર્યા પછી પરશુરામે મહર્ષિ કશ્યપ નાં સાંનિધ્ય માં અશ્વમેઘ યાગ્ય કર્યો હતો . તથા આખી ધરતીને જીતીને કશ્યપ ને દાનમાં આપી ડીધી . પરશુરામજી નાં અમુક નિશા ઝારખંડ માં આજે પણ ઉપલબ્ધ છે .
ત્રેતા યુગમાં જ્યારે ભગવાન શ્રીરામે જનાક્પુરમાં આયોજિત સીતામાતા નાં સ્વયંવર માં શિવજી નું ધનુષ તોડ્યું તો ત્યાં પહોચેલ ભગવાન પરશુરામ ઘણા ક્રોધે ભરાયા . આ દરમિયાન લક્ષ્મણ સાથે એમને લાંબી ચડભડ પણ થયેલી . અને  જ્યારે પરશુરામ ને ખબર પડી કે ભગવાન શ્રી રામ સ્વયં  નારાયણજ છે ત્યારે એમને ઘણી આત્મગ્લાની થયેલી . શરમ ને કારણે તેઓ ત્યાંથી નીકળી ગયેલા અને પશ્ચાતાપ કરવા માટે ઘોર જંગલો માં એક પર્વત શ્રુંખલા માં આવી ગયા . અહી તેઓ ભગવાન શિવ ની સ્થાપના કરી આરાધના કરવા લાગ્યા . બાજુમાં એમને પોતાનો પરશુ એટલે ફરસો ખોસી દીધો.
પરશુરામે જે જગ્યાએ ફરસો ખોસીને શિવ ની આરાધના કરી હતી એ ઝારખંડ પ્રાંત ના ગુમલા જીલ્લા માં સ્થિત દુમારી પ્રખંડ નાં મઝગાવ માં સ્થિત છે . ઝારખંડ માં ફરસા ને તંગી કહેવાય છે, માટે આ સ્થાન નું નામ ટાન્ગીનાથ ધામ પડ્યું છે . ધામમાં  આજે પણ ભાસ્ગવાન પરશુરામ નાં પદચિન્હો મોજુદ છે.
કહેવાય છે કે આ સ્થાન ઉપર ભગવાન પરશુરામે લાંબો સમય વિતાવ્યો। ટાન્ગીનાથ ધામ, એનો પશ્ચિમ ભાગ છત્તીસગઢ રાજ્ય નાં રાય્ગદ્ગ જીલ્લા અને સરગુજા સાથે લાગેલ છે. સાથેજ ઉત્તરી ભાગ પલામુ જીલ્લો અને નેતરહાટ ની તળેટી થી ઘેરાયેલ છે . છોટાનાગપુર નો ઉપર નો ભાગ છે, જે સખુવાના લીલા વન થી આચ્છાદિત છે .
જમીન માં 17 ફૂટ ઊંડે ખોસાયેલા ફરસા ની ઉપર ની આકૃતિ કૈંક ત્રિશુલ ને મળતી આવે છે . માટે સ્થાનિક લોકો એને ત્રિશુલ પણ કહે છે . સૌથી આશ્ચર્યની વાત તો એ કે આમાં ક્યારેય કાટ નથી લાગતો.   ની નીચે તડકો છાયડો, વરસાદ, ઠંડી ની કોઈજ અસર આ ત્રિશુલ પર નથી પડતી. એના આજ ચમત્કાર ને લીધે એ વિશ્વવિખ્યાત છે.
એ પણ વાયકા છે કે ટાન્ગીનાથ ધામ માં સાક્ષાત ભગવાન શિવ નિવાસ કરે છે. શ્રાવણ અને મહાશિવરાત્રીએ અહી હજારોની સંખ્યામાં શિવભક્તો આવે છે એની પાછળ પણ એક ઘણી રોચક કથા છે. કહેવાય છે કે શિવ આ ક્ષેત્ર નાં પુરાતન જાતિઓ સાથે સંબંધિત છે. શનિદેવ નાં કોઈ અપરાધ ને માટે શિવે ત્રિશુલ ફેંકી વાર કર્યો. ત્રિશુલ દુમારી પ્રખંડ નાં મઝગાવ ની ટોચ પર આવી ખુપી ગયું. પણ એનો અગ્રભાગ જમીન ની ઉપર રહી ગયો અને ત્રિશુલ જમીન ની નીચે દટાયું છે, એ કોઈ નથી જાણતું પણ 17 ફૂટ નું અનુમાન છે .
ટાન્ગીનાથ ધામ માં ઘણી પુરાતાત્વિક અને ઐતિહાસિક ધરોહરો છે. અહી ની કલાકૃતિઓ અને શિલ્પકારી દેવ્કાલ ની કથાઓ કહે છે. સાથે ઘણા એવા સ્ત્રોત છે, જે ત્રેતા યુગમાં લઇ જાય છે. ટાન્ગીનાથ ધામ માં યાત્ર તત્ર હજારો ની સંખ્યામાં શિવલિંગ છે. કહેવાય છે કે મંદિર શાસ્વત છે. સ્વયં વિશ્વકર્મા ભગવાને ટાન્ગીનાથ ધામ ની રચના કરી હતી. અહીની બનાવટ, શિવલિંગ અને અન્ય સ્ત્રોતો ને જોતા એવું લાગે કે આને કોઈ સામાન્ય માણસ બનાવી નહિ શકે.
ત્રિશુલ નાં અગ્રભાગ ને મઝગાવ નાં લુહારોએ કાપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્રિશુલ કપાયું નહિ, પણ કૈંક નિશાનો થઇ ગયા. એની કીમત લુહાર જાતિને ભોગવવી પડી. આજે પણ આ વિસ્તારમાં 10 થી 15 કિમી ની પરિધિ માં આ જાતિનો કોઈ વ્યક્તિ નિવાસ નથી કરતો. જો કોઈ નિવાસ કરવાનો પ્રયાસ કરે તો, એનું મૃત્યુ થઇ જાય છે. ટાંગીનાથ ધામ માં વિશ્રામાગાર નથી . લાઈટ ની વ્યવસ્થા નથી, ચાલવા માટે સડકો નથી .
 
हमारे शास्त्रों में वर्णन किया गया है परशुराम जी अमर है,सहस्त्रबाहु का वध करने के बाद परशुराम ने महर्षि कश्यप के सानिध्य में अश्वमेघ यज्ञ किया था।।तथा सारी धरती को जीत कर कश्यप को दान में दे दी थी।।परशुराम जी के कुछ निशान झारखंड में आज भी मौजूद है .

त्रेता युग में जब भगवान श्रीराम ने जनकपुर में आयोजित सीता माता के स्वयंवर में शिव जी का धनुष तोड़ा तो वहां पहुंचे भगवान परशुराम काफी क्रोधित हो गए। इस दौरान लक्ष्मण से उनकी लंबी बहस हुई।

बहस के बीच में ही जब परशुराम को पता चला कि भगवान श्रीराम स्वयं नारायण ही हैं तो उन्हें बड़ी आत्मग्लानि हुई। शर्म के मारे वे वहां से निकल गए और पश्चाताप करने के लिए घने जंगलों के बीच एक पर्वत श्रृंखला में आ गए। यहां वे भगवान शिव की स्थापना कर आराधना करने लगे। बगल में उन्होंने अपना परशु अर्थात फरसे को गाड़ दिया।

परशुराम ने जिस जगह फरसे को गाड़ कर शिव जी की अराधना की वह झारखंड प्रांत के गुमला जिले में स्थित डुमरी प्रखंड के मझगांव में स्थित है। झारखंड में फरसा को टांगी कहा जाता है, इसलिए इस स्थान का नाम टांगीनाथ धाम पड़ गया। धाम में आज भी भगवान परशुराम के पद चिह्न मौजूद हैं।
कहा जाता है कि इस स्थान पर भगवान परशुराम ने लंबा समय बिताया। टांगीनाथ धाम, इसका पश्चिम भाग छत्तीसगढ़ राज्य के रायगढ़ जिला व सरगुजा से सटा हुआ है। वहीं उत्तरी भाग पलामू जिले व नेतरहाट की तराई से घिरा हुआ है। छोटानागपुर के पठार का यह उच्चतम भाग है, जो सखुवा के हरे भरे वनों से आच्छादित है।

जमीन में 17 फीट धंसे इस फरसे की ऊपरी आकृति कुछ त्रिशूल से मिलती-जुलती है। इसलिए स्थानीय लोग इसे त्रिशूल भी कहते हैं। सबसे आश्चर्य की बात कि इसमें कभी जंग नहीं लगता। खुले आसमान के नीचे धूप, छांव, बरसात, ठंड का कोई असर इस त्रिशूल पर नहीं पड़ता है। अपने इसी चमत्कार के कारण यह विश्वविख्यात है।

कहा जाता है टांगीनाथ धाम में साक्षात भगवान शिव निवास करते हैं। सावन व महाशिवरात्रि में यहां हजारों की संख्या में शिवभक्त आते हैं इसके पीछे भी एक बड़ी ही रोचक कथा है। कहते हैं शिव इस क्षेत्र के पुरातन जातियों से संबंधित थे। शनिदेव के किसी अपराध के लिए शिव ने त्रिशूल फेंक कर वार किया। त्रिशूल डुमरी प्रखंड के मझगांव की चोटी पर आ धंसा। लेकिन उसका अग्र भाग जमीन के ऊपर रह गया। त्रिशूल जमीन के नीचे कितना गड़ा है, यह कोई नहीं जानता। 17 फीट एक अनुमान ही है।

टांगीनाथ धाम में कई पुरातात्विक व ऐतिहासिक धरोहर हैं। यहां की कलाकृतियां व नक्काशियां देवकाल की कहानी बयां करती है। साथ ही कई ऐसे स्रोत हैं, जो त्रेता युग में ले जाते हैं।
टांगीनाथ धामों में यत्र तत्र सैकंडों की संख्या में शिवलिंग है। बताया जाता है कि यह मंदिर शाश्वत है। स्वयं विश्वकर्मा भगवान ने टांगीनाथ धाम की रचना की थी। वर्तमान में यह खंडहर में तब्दील हो गया है। यहां की बनावट, शिवलिंग व अन्य स्रोतों को देखने से ऐसा लगता भी है कि इसे आम आदमी नहीं बना सकता है।

त्रिशूल के अग्र भाग को मझगांव के लोहरा जाति के लोगों ने काटने का प्रयास किया था। त्रिशूल कटा नहीं, पर कुछ निशान हो गए। इसकी कीमत लोहरा जाति को उठानी पड़ी। आज भी इस इलाके में 10 से 15 किमी की परिधि में इस जाति का कोई व्यक्ति निवास नहीं करता। अगर कोई निवास करने का प्रयास करता है, तो उसकी मृत्यु को हो जाती है। टांगीनाथ धाम में विश्रामागार नहीं है। लाइट की व्यवस्था, चलने लायक सड़क नहीं है।

No comments:

Post a Comment