Sunday, March 17, 2013

સુલોચના ની કથા

સુલોચના ની કથા 
શ્રી રામ રાવણ નું યુદ્ધ ભયંકર ચાલી રહ્યું હતું . ઇન્દ્રજીતે રાવણને કહ્યું કે હું શત્રુઓ નો સંહાર કરીશ . રાવણને હિંમત બંધાવી ઇન્દ્રજીત યુદ્ધ કરવા ગયો। ઇન્દ્રજીત અને લક્ષ્મણ માં ભીષણ યુદ્ધ થયું, યુદ્ધ માં લક્ષ્માંન્જીએ ઇન્દ્રજીત ની ભુજાઓ નું છેદન કર્યું . એ ભુજા ઇન્દ્રજીત નાં આંગણામાં જઈને પડી . ઇન્દ્રજીત નું છેડાયેલું મસ્તક લઈને ઉઠાવી વાનરો શ્રી રામ પાસે લઇ ગયા . ઇન્દ્રજીત ની પત્ની સુલોચના મહાન પતિવ્રતા સ્ત્રી હતી . આંગણે આવી પડેલ પતિદેવ ની કપાયેલ ભુજાને જોઈ રડવા લાગી "એ યુદ્ધ કરવા રણ ભૂમિ હયા છે . મેં જો મારો પતિવ્રત ધર્મ બરાબર નિભાવ્યો હોય તો આ હાથ લખીને મને  જણાવે કે શું થયું છે" ત્યારે હાથે લખ્યું "લક્ષ્મણ સાથે યુદ્ધ કરતા મારું મરણ થયું છે . હું તારી પ્રતીક્ષા કરી રહ્યો છું" સુલોચનાએ સતીધર્મ અનુસાર અગ્નિમાં પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યો. સુલોચના રાવણને વંદન કરવા ગઈ અને કહ્યું કે મને અગ્નિ પ્રવેશ કરવો છે તમે મને અજ્ઞા આપો, ત્યારે રાવણ પુત્ર વિયોગ માં રડી રહ્યો હયો . ઇન્દ્રજીત જેવા અપ્રતિમ વીર યુવા પુત્રનું મૃત્યુ થયું છે અને હવે પુત્રવધુ અગ્નિ પ્રવેશ કરવાની આજ્ઞા માંગે છે .  રાવણ નું હૃદય અતીહાય ભરાઈ આવ્યું, એને સુલોચના ને કહ્યું "પુત્રી! હું તની બીજી કોઈ વાત નથી કહેતો, અગ્નિ પ્રવેશ કરવાથી તારું મરણ મંગલમય હશે પણ તું એકવાર રામજીના દર્શન કર, રામજીને વંદન કર . તારું જીવન અને મરણ બંને સુધરી જશે, સુલોચના અતિ સુંદર હતી અને રાવણે  સુંદર પુત્રવધુને કટ્ટર શત્રુ પાસે જવાનું કહ્યું .એનાથી  સુલોચના ને ઘણું આશ્ચર્ય થયું . એને રાવણને કહ્યું, "તમે મને શત્રુને ઘરે મોકલી રહ્યા છો? ત્યાં મારી સાથે   તો?" રાવણે  કહ્યું "મેં  સાથે  કર્યું છે પણ રામજી મને શત્રુ નથી  માનતા ."રાવણનો રામજીને પ્રતિ આટલો વિશ્વાસ ? જુવાન વીર પુત્ર યુદ્ધ માં માયો ગયો છે અને એ સમયે રાવણ રામજીની પ્રશંસા કરી રહ્યો છે . પુત્ર વિયોગમાં માં રામજીની આહુતિ કરી રહ્યો છે . એને કહ્યું "મને વિશ્વાસ છે કે રામજીના   નથી   .રામજી માતા સમજીને તને સમ્માન આપશે , તારી પ્રશંસા કરશે . જ્યાં એક્પત્નીવ્રતધારી રામજી છે, જ્યાં જિતેન્દ્રિય લક્ષ્મણ છે, જ્યાં બાળ બ્રહ્મચારી હનુમાનજી વિરાજમાન છે, એ રામ્દાર્બારમાં અન્યાય થાયજ નહિ . મારો એવો વિશ્વાસ છે કે રામજીના દર્શન થીજ જીવન સફળ થાય છે .અગ્નિમાં પ્રવેશ કરતા પહેલા રામજીના દર્શન કરી લે . આમ અતિસુંદર પુત્રવધુને શ્રી રામ પાસે જવાની આજ્ઞા રાવણ આપે છે . સુલોચના રામચંદ્રજી પાસે જાય છે અને રામજી પ્રશંસા કરે છે કે આ બે યોદ્ધો ની વચ્ચે નું યુદ્ધ ન હતું આ તો બે પતિવ્રતા નારીઓ ની વચ્ચે નું યુદ્ધ હતું . લક્ષ્મણ ની પત્ની ઉર્મિલા મહાન પતિવ્રતા છે અને આ સુલોચના પણ મહાન પતિવ્રતા છે . આ લક્ષ્મણ અને ઇન્દ્રજીત ની વચ્ચે યુદ્ધ ન હતું ઉર્મિલા અને સુલોચના ની વચ્ચે યુદ્ધ હતું . સુગ્રીવે પૂછ્યું કે મહારાજ ! સુલોચના મહાન પતિવ્રતા છે, એવું તમે ભાર પૂર્વક કહો છો તો પછી એના પતિ નું મરણ કેમ થયું? રામજીએ કહ્યું ' સુલોચના ના પતિને કોઈ મારી ન હતું શકતું પણ ઉર્મિલા ની  જીત થઇ, એનું એકજ કારણ છે કે સુલોચના નો પતિએ પરસ્ત્રીમાં કુભાવ રાખનારા રાવણની મદદ કરી અને ઉર્મિલા નો પતિ પરસ્ત્રી મા માં નો ભાવ રાખનારાના પક્ષમાં હતો। એનાથી ઉર્મિલા નું જોર અધિક હતું, નહિ તો સુલોચના નાં પતિને કોઈ મારી નહિ શકતે।
सुलोचना की कथा

श्री राम -रावण का भयंकर युद्ध चल रहा है. इंदरजीत ने रावण से कहा कि मै शत्रुओ का संहार करूँगा. रावण को हिम्मत बंधाकर इंदरजीत युद्ध करने गया. इंदरजीत और लक्ष्मण भयंकर युद्ध हुआ. युद्ध में लक्ष्मण जी ने इंदरजीत कि भुजा का छेदन किया. वह भुजा इंदरजीत के आँगन में जा पड़ी. इंदरजीत का छिन्न मस्तक उठाकर वानर श्री राम जी के पास ले गए. इंदरजीत कि पत्नी सुलोचना महान पतिव्रता स्त्री थी . आँगन में आये पतिदेव के कटे हुए हाथ को देखकर रोने लगे "ये युद्ध करने रणभूमि गए हुए है. मैंने यदि पतिव्रत धर्म बराबर पालन किया है तो यह हाथ लिखकर मुझको बतावे कि क्या हुआ है" तब हाथ ने लिखा "लक्ष्मण जी के साथ युद्ध करते हुए मेरा मरण हुआ है. मै तुम्हारी प्रतीक्षा कर रहा हू" सोलोचना ने सतीधर्म के अनुसार अग्नि में प्रवेश करने का निश्चय किया सुलोचना रावण का वन्दन करने गई और कहा कि मुझे अग्नि में प्रवेश करना है , आप आज्ञा दे उस समय रावण पुत्र - वियोग में रो रहा था. इंदरजीत जैसे अप्रितम वीर युवा पुत्र कि मृत्यु हो चुकी है और अभी पुत्रवधू अग्नि में प्रवेश करने कि आज्ञा मांगती है . रावण का हृदय अतिशय भर आया. उसने सुलोचना से कहा "पुत्रि! मै तुमसे और कोई बात तो कहता नहीं, अग्नि में प्रवेश करने से तुम्हारा मरण मंगलमय होगा परन्तु तुम एक बार रामजी के दर्शन करो, रामजी का वंदन करो. तुम्हारा जीवन और मरण दोनों सुधरेंगे सुलोचना अत्यंत सुंदर थी. अत्यंत सुंदर पुत्रवधू को कट्टर शत्रु के पास जाने के लिए रावण ने कहा. उससे सुलोचना को बहुत आश्चर्य हुआ. उसने रावण से कहा. "आप मुझे शत्रु के घर भेजते है? वहा मेरे साथ अन्याय हुआ तो ?" रावण ने कहा "मैंने रामजी के साथ वैर किया है, परन्तु रामजी मुझे शत्रु नहीं मानते. " रावण का रामजी के प्रति कितना विश्वास है? जवान योद्दा वीर पुत्र युद्ध में मृतक हुआ है. और उस समय रावण रामजी के प्रशंसा कर रहा है. पुत्र-वियोग मे रामजी कि आहुति कर रहा है. उसने कहा "मुझे विश्वास है कि राम जी के दरबार मे अन्याय होता नहीं. रामजी तुझे माता समान मानकर तुझको सम्मान देंगे. तुम्हारी प्रशंसा करेंगे. जहा एक्पत्नीव्रतधारी रामजी है, जहाँ जितेन्द्रिय लक्ष्मण जी है, जहाँ बाल ब्रह्मचारी हनुमान जी विराजमान है, उस राम दरबार मे अन्याय नहीं. मेरा एसा विश्वास है कि रामजी के दर्शन से ही जीवन सफल होता है. अग्नि में प्रवेश करने के पहले रामजी के दर्शन कर लो अतिसुंदर पुत्रवधू को श्री राम के पास जाने कि आज्ञा रावण देता है. सुलोचना रामचंदर जी के पास जाती है. प्रभु ने सुलोचना कि प्रशंसा कि है और कहा है कि यह दो वीर योदाओ के बीच का युद्ध नहीं था. ये दो पतिव्रता स्त्रियों के बीच का युद्ध था. लक्ष्मण कि धर्म पत्नी उर्मिला महान पतिव्रता है और यह सुलोचना भी महान पतिव्रता है. यह लक्ष्मण और इंदरजीत के मध्य का युद्ध नहीं था. उर्मिला और सुलोचना के मध्य का युद्ध था. दो पतिव्रताओ का युद्ध था. सुग्रीव ने पूछा कि महाराज! सुलोचना महान पतिव्रता है, ऐसा आप जोर देकर वर्णन कर रहे है तो फिर उसके पति का मरण क्यों हुआ? रामजी ने कहा - 'सुलोचना के पति को कोई मार नहीं सकता था. परन्तु उर्मिला कि जीत हुई. उसका एक ही कारण है कि सुलोचना के पति ने परस्त्री में कुभाव रखनेवाले रावण कि मदद कि और उर्मिला के पति परस्त्री में माँ का भाव रखनेवाले के पक्ष में थे. इससे उर्मिला का जोर अधिक था. नहीं तो सुलोचना के पति को कोई मार नहीं सकता था.

No comments:

Post a Comment