રાવણ લંકા માં રહે છે અને જ્યારે એની બહેન સુર્પણખા ત્યાં આવીને એને સીતાજી વિષે જણાવે છે અને રાવણ સીતાજીનું હરણ કરે છે ..અને માટેજ શ્રી રામ પોતે નાના ભાઈ લક્ષ્મણ ની સાથે એને શોધતા ત્યાં આવી પહોંચે છે અને રાવણ નો વધ કરે છે .
આ તો થઇ સામાન્ય વાત .......
હવે આ કથાનો આપણે આધ્યાત્મિક અર્થ જોઈશું .....
રાવણ - જીવ, લંકા - માયા, સુર્પણખા - સંત, સીતાજી - ભક્તિ, રામ - ઈશ્વર, લક્ષ્મણ - વૈરાગ્ય ......
રાવણ (જીવ) ઘણો જ્ઞાની છે પણ એ લંકા (માયા) માં રહેતો (ફસ્યો) હતો , જ્યારે એની બહેન સુર્પણખા (સંત) એને સીતાજી (ભક્તિ ) વિષે જણાવે છે (ઉપદેશ કરે છે) તો રાવણ (જીવ) સીતાજી (ભક્તિ) નું હરણ કરે છે (ભક્તિ સાથે જોડી શકાય) અને એજ કારણે શ્રી રામ (ઈશ્વર) જાતે અનુજ લક્ષ્મણ (વૈરાગ્ય) ની સાથે એને (રાવણ રૂપી જીવને) શોધતા આવે છે અને રાવણ (જીવ) નો વધ (ઉદ્ધાર) કરે છે ....
બોધ :- જો જીવ ને કોઈ સંત નો સંગ મળે અને તે ભક્તિ સાથે જોડાઈ જાય તો ભગવાન જાતે વૈરાગ્ય ની સાથે એને શોધતા આવે છે (પ્રવીશતી હ્રદી તેષામ ભક્તિ સુત્રોપનાદ્ધાહ - શ્રીમદ ભાગવત મહાત્મ્ય ) અને જીવ નો ઉદ્ધાર કરે છે ......
......... અસ્તુ .........
--- : શ્રી આશિષભાઈ જાની, ભાગવતાચાર્ય
ravan lanka me raheta he aur jab uski bahen suraplakha vahan ake use sitaji ke bare me batati he vo sitaji ka haran karta he.. aur isliye sree raam khud anuj lakshaman ke sath use dhhundhhte huye ate he aur ravan ka vadh karte he......
ye to huyi samanya baat.......
ab is katha ka ham adhyatmik arth dekhte he........
ravan - jeev, lanka- maya, suraplakha- sant, sitaji - bhakti, ram- ishvar, lakshaman vairagya.......
ravan (jeev) bahot gyani he par vo lanka (maya) me raheta (fasa) he, jab uski bahen suraplakha (sant) use shree sitaji (bhakti) ke baare me batati he (updesh karte he) to ravan (jeev) shree sitaji (bhakti) ka haran karta he (bhakti se juda jaata he) aur isi vajah se sree ram (ishvar) khud anuj lakshaman (vairagya) ke sath use (ravan rupi jeev ko) dhhundhhte huye ate he aur ravan (jeev) ka vadh (uddhaar) karte he...
bodh;- agar jeev ko kisi sant ka sang mile aur vah bhakti se jud jaaye to bhagvan khud vairagya ke sath use dhhundhhte huye ate he ( pravishati hradi teshaam bhakti sutropanaddhah- shreemad bhagvat mahatmya) aur jeev ka uddhar karte he.....
:::::::::::::::::::::::::::::::::::::::::::::::astu::::::::::::::::::::::::::::::::::::::::::::::::
:- Ashish bhai jani bhagvatacharya.
No comments:
Post a Comment