Saturday, March 2, 2013

આજે  આપણને, આપણા બાળકોને વાધરેમાં વધારે સંસ્કારીત અને નૈતિક શિક્ષા ની જરૂર છે જે સમય ની સાથે દુર થતી જઈ રહી રહી છે. માતા પિતા નું કર્તવ્ય બને છે છે કે બાળકોને આ બધું મળે,  આ જવાબદારી પોતે જાતે નિભાવો અને શાળા નાં ભરોસે બાળકોને છોડી ભૂલી ના જવાય આજે આપણે આપણા બાળકોને રામાયણ મહાભારત ગીતા જેવા ધાર્મિક ગ્રંથ નું જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે.
આજે હિંદુ બાળકો, યુવાઓ ને આ અંગે કોઈ વિશેષ જાણકારી હોતી નથી અને કોઈ પણ નાનો પ્રશ્ન પુછાતા  એમને ચુપ થવા વિવેશ થવું પડે છે, આકાહ્રે શા માટે??
જ્યારે અમેરિકા અને બાકીના દેશો વિકસિત દેશો પોતાના દેશોમાં ધાર્મિક શિક્ષા આપી શકે છે તો આપણે કેમ નહિ???
ધાર્મિક શિક્ષા આપવાથી તમારું બાળક પાછળ  નહિ પડી જાય જેમ તમારા મનમાં એ ઘર કરી ગયું છે કે મારું બાળક પાછળ પડી જશે આ  દુનિયા થી. જો એવું એવું થતું હોત તો આજે અમેરિકા જેને આપણે ભૂલથી રોલ મોડેલ માનીએ છીએ ત્યાના બધા બાળકો  પછાત રહી જાત પણ તેઓ સૌથી આગળ છે.
આ બધી આપણને આપણા ધર્મ થી સંસ્કૃતી થી વિખુટા કરવાની એક ષડયંત્ર છે જેનો આપણે શિકાર થઇ ચુક્યા છે. હવે તો જાગો, આમજ સુતા રહેશો તો સુતેલાજ રહી જઈશું અને બધું લુટાઈ ચુક્યું હશે. આપ સૌને એજ વિનમ્ર નિવેદન છે કે ઉઠો અને ઉઠાડો પોતાના સનાતન ધર્મ માં વિશ્વાસ રાખો અને તમારા બાળકો ને પણ સનાતન ધર્મ માં વિશ્વાસ રાકાહાતા શીખવો જેથી આપણે એમને સંસ્કારીત અને નૈતિક શિક્ષા આપી અપાવી શકીએ અને રોજ ટીવી પર આવતી ભ્રામક જાહેરાતો માંથી છુટકારો મળી શકે.
જય મા ભારતી ..... વંદે માતરમ .....
आज हमे अपने बच्चो को जयादा से ज्यादा संस्कारित और नैतिक शिक्षा की जरूरत है जो समय के साथ दूर होती जारही है ....
माता पिता का ये कर्तव्य बनता है की बच्चों को ये सब मिले , ये जिमेदारी खुद निभाए न की स्कूल के भरोसे बच्चो को छोड़ कर इतिश्री करे
आज हमे बच्चो को रामायण महाभारत गीता जेसे धार्मिक ग्रन्थ का ज्ञान होना बहुत जरुरी है ...

आज हिन्दू बच्चो , युवाओ को इस बारे में कोई ज्यादा जानकारी नही होती है और कोई भी छोटा सा प्रश्न करके उन्हें चुप होने के लिए मजबूर कर देते है ... आखिर क्यों ??

जब अमेरिका और बाकि विकसित देश अपने देश में धार्मिक शिक्षा दे सकते है तो हम क्यों नही ???

धार्मिक शिक्षा देने से कोई आपका बच्चा पिछ्डेगा नही जेसे आपके दिमाग में ये घर कर गया है की हमारा बेटा पीछे रह जायेगा इस दुनिया से ....
अगर ऐसा होता तो आज अमेरिका जिसे आप लोग गलती से रोल मोडल मानते हो वह के सब बच्चे पिछड़े हुए रहते लेकिन सब से आगे है ...

ये सब अपने को अनपे धर्म संस्क्रती से काटने की एक सोची समझी सझिश है जिसके हम शिकार हो चुके है ....
अब तो जग जाओ मेरे प्यारे देश वासियों .... यु ही सोते रह जाओगे ... जबतक सब कुछ लूटा चुके होंगे ...

मेरा तो आप सब से यही विन्रम निवेदन है उठो और उठाओ अपने धर्म में विश्वास करो ... और अपने बेटे बेटियों को भी करवाओ जिस से हम उनको संस्कारित और नेतिक शिक्षा डे सके और ये रोज टीवी में आने वाले कन्डो से छुटकारा मिल सके

जय माँ भारती ... वन्दे मातरम ....

No comments:

Post a Comment