Saturday, March 16, 2013

ચોટલી રાખવા માં કયી વૈજ્ઞાનીક્તા છે?

ચોટલી રાખવા માં કયી વૈજ્ઞાનીક્તા છે?
આપણે જોઈએ છીએ ઘણા લોકો માથે શિખા (ચોટલી) રાખે છે. પણ માથે ચોટલી રકહાવાનું તાત્પર્ય શું હોય શકે, આપણને એ સમજાતું નથી. માથે શિખા બ્રાહ્મણો,સંતો, વૈષ્ણવો ની ઓળખ મનાય છે. પણ એ ફક્ત કોઈ ઓળખાણ માત્ર નથી.
(૧) સૌથી પ્રમુખ વૈજ્ઞાનિક કારણ એ છે કે  શિખા વાળા ભાગે, જેની નીચે સુષુમ્ણા નાડી હોય છે, કપાળ સિવાય અન્ય ખાલી જગ્યા (મુંડન સમયે આ સ્થિતિ ઉત્પન્ન થાય છે) કરતા અધિક સંવેદનશીલ હોય છે. જેને ખુલ્લા હોવાને કારણ વાતાવરણ માંથી ઉષ્મા અને અન્ય બ્રહ્માંડીય વિદ્યુત ચુંબકીય તરંગો નું મગજ સાથે આદાન પ્રદાન ઘણીજ સરળતા થી થઇ જાય છે . અને એજ પ્રકારે શિખા ન હોવાની સ્થિતિમાં સ્થાનીય વાતાવરણ ની સાથે સાથે મસ્તિષ્ક ની ગરમી પણ બદલાતી રહે છે. પણ વૈજ્ઞાનિક રૂપે મગજ ને સુચારુ, સર્વાધિક ક્રિયાશીલ અને યથા ઉચિત ઉપયોગ માટે ગરમીનું નિયંત્રિત રહેવું જરૂરી હોય છે. જે શિખા ન  હોવાની સ્થિતિમાં એકદમ અસંભવ છે. કારણ શિખા આ ગરમીને સરળતા થી સંતુલિત કરી લે છે અને ઉષ્મા ની કુચાલક્તાની સ્થિતિ ઉત્પન્ન કરી વાયુમંડળમાંથી ઉષ્માના સ્વતઃ આદાન પ્રદાન ને રોકી દે છે.
આજથી કેટલાય હજારો વર્ષ પૂર્વે આપના પૂર્વજો આ બધા વૈજ્ઞાનિક કારણો થી ભળી પ્રકારે પરિચિત હતા, એવાકેતાલાય ઉદાહરણો છે જેની આગળ પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો પણ ઘુતાનીયા ટેકી ચુક્યા છે.
(૨) જે જગ્યા ચોટલી રખાય છે, એ શરીરના નાગો, બુદ્ધિ અને મન ને નિયંત્રિત કરવાનું સ્થાન પણ છે. શિખા એક ધાર્મિક પ્રતિક તો છેજ સાથે મગજ ણા સંતુલન નું પણ ઘણું મોટું કાર્ય કરે છે. આધુનિક યુવા એને રૂઢીવાદ મને છે પણ ખરેખર તો આ પૂર્ણતઃ વૈજ્ઞાનિક છે. જોકે શિખા ણા ઘણા રૂપ હોય છે.
(૩) આધુનિક સમયમાં હવે લોકો માથે પ્રતીકાત્મક રૂપે નાની ચોટલી રાખી લે છે પણ એનું વાસ્તવી રૂપ એ નથી. વાસ્તવમાં શિખા નો આકાર ગાય ના પગ ની ખરી ને બરાબર હોવી જોઈએ. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણા માથા ની બરાબર વચ્ચે સાહસ્રાહ ચક્ર  હોય છે. શરીર માં પાંચ ચક્ર હોય છે, મૂલાધાર ચક્ર જે કરોડ રજ્જુ નાં નીચલા ભાગે હોય છે અને અંતિમ છે સાહસ્રાહ  ચક્ર જે માથે હોય છે. એનો આકાર ગાય ની ખરી ને બરાબર માનવામાં આવેલ છે. શિખા રાખવાથી  આ સાહસ્રાહ ચક્ર ને જાગૃત કરી અને શરીર, બુદ્ધિ અને મન પર નિયંત્રણ કરવામાં સહાયતા મળે છે. શીખનું હલકું દબાણ હોવાને લીધે રક્ત પ્રવાહ પણ તેજ રહે છે અને મગજને એનો લાભ મળે છે.
 
(૪) એવું પણ છે કે મૃત્યુ સમયે આત્મા શરીર દ્વારા બહાર નીકળે છે (માનવ શરીર માં નવ દ્વાર બતાવ્યા છે - બે આંખો, બે કાન, બે નસકોરાં, એક ગુદા દ્વાર, એક મુત્ર દ્વાર અને એક મુખ) અને દસમું દ્વાર આજ શિખા અથવા સાહસ્રાહ ચક્ર જે શરીર માં હોય છે, કહેવાય છે જો પ્રાણ આ ચક્ર દ્વારા નીકળે તો સાધક ની મુક્તિ નિશ્ચિત છે. અને માથે શિખા હોવાને કારણે પ્રાણ એકદમ સરળતા થી નીકળી જાય છે. અને મૃત્યુ થી જવા પછી પણ શરીરમાં અમુક અવયવો એવા હોય છે જે અસ્સીથી નથી નીકળતા, માટે જ્યારે વ્યક્તિ નાં માર્યા બાદ અગ્નિદાહ દેવામાં આવે છે તો માથું આપો આપ ફાટે છે અને આ અવયવ બહાર નીકળે છે જો માથે ચોટલી હોય તો એ અવયવ ને નીકળવાની જગા મળી જાય છે. 
માથે ચોટલી રાખવાની પરંપરાને એટલી મહત્વપૂર્ણ માનવામાં આવેલ છે કે, આ કાર્ય ને હિન્દુત્વ ની ઓળખ માની લેવામાં આવી છે. યોગ અને આધ્યાત્મ ને સુપ્રીમ સાઈન્સ માનીને જ્યારે આધુનિક પ્રયોગશાળાઓ માં સંશોધન કરવામાં આવ્યું તો, ચોટલી ને વિષે ઘણા મહત્વપૂર્ણ અને રોચક વૈજ્ઞાનિક તથ્યો સામે આવ્યા.  
શિખા રાખવાથી મનુષ્ય લૌકિક તથા પારલૌકિક સમસ્ત કાર્યો માં સફળતા પ્રાપ્ત કરે છે. શિખા રાખવાથી મનુષ્ય પ્રાણાયામ, અષ્ટાંગ યોગ વગેરે યોગિક ક્રિયાઓ ને ઠીક ઠીક કરી શકે છે. શિખા રાખવાથી બધા દેવતા મનુષ્ય ની રક્ષા કરે છે. શિખા રાખવાથી મનુષ્ય ની નેત્રજ્યોતી સુરક્ષિત રહે છે. શિખા રાખવાથી મનુષ્ય સ્વસ્થ, બલિષ્ઠ, તેજસ્વી અને દીર્ઘાયુ બને છે.
 
 शिखा रखने की वैज्ञानिकता क्या है?

हम देखते है कि बहुत से लोग सिर पर शिखा(चोटी) रखते है. पर सिर पर शिखा रखने का क्या तात्पर्य है,हम ये समझ नहीं पाते. सिर पर शिखा ब्राह्मणों,संतो , वैष्णवों की पहचान मानी जाती है। लेकिन यह केवल कोई पहचान मात्र नहीं है।

(1)सर्वप्रमुख वैज्ञानिक कारण यह है कि शिखा वाला भाग, जिसके नीचे सुषुम्ना नाड़ी होती है, कपाल तन्त्र के अन्य खुली जगहोँ(मुण्डन के समय यह स्थिति उत्पन्न होती है)की अपेक्षा अधिक संवेदनशील होता है। जिसके खुली होने के कारण वातावरण से उष्मा व अन्यब्रह्माण्डिय विद्युत-चुम्बकी य तरंगोँ का मस्तिष्क से आदान प्रदान बड़ी ही सरलता से हो जाता है। और इस प्रकार शिखा न होने की स्थिति मेँ स्थानीय वातावरण के साथ साथ मस्तिष्क का ताप भी बदलता रहता है। लेकिन वैज्ञानिकतः मस्तिष्क को सुचारु, सर्वाधिक क्रियाशिल और यथोचित उपयोग के लिए इसके ताप को नियंन्त्रित रहना अनिवार्य होता है।
जो शिखा न होने की स्थिति मेँ एकदम असम्भव है।
क्योँकि शिखा इसताप को आसानी से सन्तुलित कर जाती है और उष्मा की कुचालकता की स्थिति उत्पन्न करके वायुमण्डल से उष्मा के स्वतः आदान प्रदान को रोक देती है।
आज से कई हजार वर्ष पूर्व हमारे पूर्वज इन सब वैज्ञानिक कारणोँ से भलिभाँति परिचित है।
ऐसे ही कई उदाहरण हैँ जिनके आगे पाश्चात्य वैज्ञानिक भी घुटने टेक चुके हैँ।
 2. - जिस जगह शिखा (चोटी) रखी जाती है, यह शरीर के अंगों, बुद्धि और मन कोनियंत्रित करने का स्थान भी है। शिखाएक धार्मिक प्रतीक तो है ही साथ ही मस्तिष्क के संतुलन का भी बहुत बड़ा कारक है। आधुनिक युवा इसे रुढ़ीवाद मानते हैं लेकिन असल में यह पूर्णत: वैज्ञानिक है। दरअसल, शिखा के कई रूप हैं।
3. - आधुनकि दौर में अब लोग सिर पर प्रतीकात्मक रूप से छोटी सी चोटी रख लेते हैं लेकिन इसका वास्तविक रूप यहनहीं है। वास्तव में शिखा का आकार गाय के पैर के खुर के बराबर होना चाहिए। इसका सबसे बड़ा कारण यह है कि हमारे सिर में बीचोंबीच सहस्राह चक्र होता है। शरीर में पांच चक्र होते हैं,मूलाधार चक्र जो रीढ़ के नीचले हिस्सेमें होता है और आखिरी है सहस्राह चक्रजो सिर पर होता है। इसका आकार गाय के खुर के बराबर ही माना गया है। शिखा रखने से इस सहस्राह चक्र का जागृत करने और शरीर, बुद्धि व मन पर नियंत्रणकरने में सहायता मिलती है। शिखा का हल्का दबावहोने से रक्त प्रवाह भी तेजरहता है और मस्तिष्क को इसका लाभ मिलता है।

4.- ऐसा भी है कि मृत्यु के समय आत्मा शरीर के द्वारों से बाहर निकलती है (मानव शरीर में नौ द्वार बताये गए है दो आँखे, दो कान, दो नासिका छिद्र, दो नीचे के द्वार, एक मुह )और दसवा द्वार यही शिखा या सहस्राह चक्र जो सिर में होता है , कहते है यदि प्राण इस चक्र से निकलते है तो साधक की मुक्ति निश्चत है.और सिर पर शिखा होने के कारणप्राण बड़ी आसानी से निकल जाते है. और मृत्यु हो जाने के बाद भी शरीर में कुछ अवयव ऐसेहोते है जो आसानी से नहींनिकलते, इसलिए जब व्यक्ति को मरने पर जलाया जाता है तो सिर अपनेआप फटता है और वह अवयव बाहर निकलता है यदि सिर पर शिखा होती है तो उस अवयव को निकलने की जगह मिल जाती है.
सिर पर चोंटी रखने की परंपरा को इतना अधिक महत्वपूर्ण माना गया है कि , इस कार्य को हिन्दुत्व की पहचान तक मानालिया गया। योग और अध्यात्म को सुप्रीम सांइस मानकर जब आधुनिक प्रयोगशालाओं में रिसर्च किया गया तो, चोंटी के विषय में बड़े ही महत्वपूर्ण ओर रौचक वैज्ञानिक तथ्य सामने आए।
शिखा रखने से मनुष्य लौकिक तथा पारलौकिक समस्त कार्यों में सफलता प्राप्त करता है. शिखा रखने से मनुष्य प्राणायाम, अष्टांगयोग आदि यौगिक क्रियाओं को ठीक-ठीक कर सकता है। शिखारखने से सभी देवता मनुष्य की रक्षा करते हैं। शिखा रखने से मनुष्य की नेत्रज्योति सुरक्षित रहती है। शिखा रखने से मनुष्य स्वस्थ, बलिष्ठ, तेजस्वी और दीर्घायुहोता है।

No comments:

Post a Comment