જનોઈ
યજ્ઞોપવીત (જણીઓ) એક સંસ્કાર છે . એના પછીજ દ્વિજ બાળકને યજ્ઞ તથા સ્વાધ્યાય કરવાનો અધિકાર મળે છે . યજ્ઞોપવીત ધારણ કરવાના મૂળ માં એક વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ છે . શરીર નાં પૃષ્ઠભાગમાં પીઠ પર જતી એક પ્રાકૃતિક રેખા છે જે વિદ્યુત પ્રવાહ ની જેમ કાર્ય કરે છે. આ રેખા જમણા ખભા થી કમર સુધી માં સ્થિત હોય છે. અ નૈસર્ગિક રેખા અતિ સુક્ષ્મ નસ છે. એનું સ્વરૂપ લાજવંતી વનસ્પતિ જેવું હોય છે. જો આ નસ સંકોચિત અવસ્થામાં હોય તો મનુષ્ય કામ-કરોડા વગેરે વિકારો ની સીમા નથી લાંઘી શકતો. પોતાના ખભા પર યજ્ઞોપવીત છે એનો એકમાત્ર ખ્યાલ રહેવાથી મનુષ્ય ભ્રષ્ટાચાર થી દુર રહે છે. જો એની પ્રાકૃતિક નસ નું સંકોચન થવાને કારણે એમાં નિહિત વિકાર ઓછા થઇ જાય તો આશ્ચર્ય નથી. માટે બધા ધર્મો માં કોઈને કોઈ કારણે યજ્ઞોપવીત ધારણ કરવામાં આવે છે. સાર્નાથની અતિ પ્રાચીન બુદ્ધ પ્રતિમા નું સુક્ષ્મ નિરીક્ષણ કરતા એની છાતી પર યજ્ઞોપવીત ની સુક્ષ્મ રેખા દેખાય છે. યજ્ઞોપવીત ફક્ત ધર્માજ્ઞા નહિ પણ આરોગ્ય નું પોષક પણ છે, માટે એને સદા ધારણ કરવું જોઈએ. શાસ્ત્રો માં જમણા કાન માં મહાત્મ્ય નું વર્ણન કરાયું છે. આદિત્ય, વાસુ, રુદ્ર, વાયુ, અગ્નિ, ધર્મ, વેદ, આપ, સોમ,અને સૂર્ય વગેરે દેવતાઓ ણો નિવાસ જમણા કાનમાં હોવાને કારણ એને જમણા હાથથી ફક્ત સ્પર્શ કર્તાની સાથે આચમન નું ફળ મળી જાય છે. જો આવા પવિત્ર જમણા કાન પર યજ્ઞોપવીત રાખવામાં આવે તો કોઈજ ખોટું નથી.
जनेऊ
यथा-निवीनी दक्षिण कर्णे यज्ञोपवीतं कृत्वा मूत्रपुरीषे विसृजेत।

આપનું ઇમેલ એડ્રેસ કે ફોન નંબર મળી શકે ?
ReplyDeleteઆ પોસ્ટ ખરેખર રસમય છે, આ બાબતે મને કેટલાક પ્રશ્નો ઉદભવ્યા છે.
અનિલ
મારું ઇમેલ એડ્રેસ anilshukla1@gmail.com