Monday, March 11, 2013

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ નાં નામો ના અર્થ

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ નાં નામો ના અર્થ 
અનન્તસ્વરૂપ : - જેના અનંત રૂપ  છે 
 અચ્યુત : જેનો ક્યારેય ક્ષય નથી થતો , ક્યારેય અધોગતિ નથી થતી એ.
અરીસુદન :  જે પ્રયત્ન વગર શત્રુનો નાશ કરે છે. 
કૃષ્ણ : 'કૃષ' સત્તા વાચક છે, 'ણ' આનંદદાયક છે. આ બંને નાં એકત્વ નો સૂચક પરબ્રહ્મ પણ કૃષ્ણ કહેવાય છે.
કેશવ : ક એટલે બ્રહ્મ ને અને ઈશ એટલે શિવ ને વશ માં રાખનારા 
કેશિનીષુદન : ઘોડાના આકાર વાલા કેશિ નામક દૈત્ય નો નાશ કરનારા 
કામલપત્રાક્ષ : કમળ નાં પાન જેવી સુંદર વિશાલ આંખોવાળા 
ગોવિંદ : ગો એટલે વેદાંત વાક્યો દ્વારા જે જાની શકાય તે 
જગત્પતી : જગત ના ધણી 
જગન્નીવાસ : જેમાં સમગ્ર જગત નો નિવાસ છે, અથવા જે જગતમાં સર્વવ્યાપી છે.
જનાર્દન : દુષ્ટ જનો કે જેઓ ભક્તો જનો નાં શત્રુ હોય એને પીડનારા
દેવદેવ : દેવતાઓના પૂજ્ય 
દેવવર : દેવતાઓમાં શ્રેષ્ઠ 
પુરુષોત્તમ : ક્ષર અને અક્ષર બંને પુરુષો માં ઉત્તમ અથવા શરીર્સુપી પૂરો માં રહેનારા પુરુષો એટલે જીવો થી જે અતિ ઉત્તમ, પર અને વિલક્ષણ છે એ.
ભગવાન : ઈશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, વૈરાગ્ય અને મોક્ષ એમ છ પદાર્થો દેનારા અથવા સર્વ ભૂતો ની ઉત્પત્તિ, પ્રલય, જન્મ, મરણ, તથા વિદ્યા, અને અવિદ્યા ને જાણનારા.
ભૂતભાવન : સર્વ ભૂતોને ઉત્પન્ન કરનારા 
ભૂતેશ : ભૂતોના ઈશ્વર, પતિ.
મધુસુદન : મધુ નામક દૈત્યને મારનારા 
મહાબાહો : નિગ્રહ અને વિગ્રહ કરવામાં જેના હાથ સમર્થ છે એ.
માધવ : માયાના , લક્ષ્મી નાં પતિ 
યાદવ : યદુકુળ માં જન્મેલા 
યોગવીત્તમ : યોગ જાણનારાઓ માં શ્રેષ્ઠ 
વાસુદેવ : વસુદેવ નાં પુત્ર   
વાર્ષ્ણેય : વૃષણી નાં ઈશ સ્વામી 
હરી : સંસાર ના દુઃખો ને હરનારા  
गीता में श्रीकृष्ण भगवान के नामों के अर्थ
अनन्तरूपः जिनके अनन्त रूप हैं वह |
अच्युतः जिनका कभी क्षय नहीं होता, कभी अधोगति नहीं होती वह |
अरिसूदनः प्रयत्न के बिना ही शत्रु का नाश करने वाले |
कृष्णः 'कृष्' सत्तावाचक है | 'ण' आनन्दवाचक है | इन दोनों के एकत्व का सूचक परब्रह्म भी कृष्ण कहलाता है |
केशवः क माने ब्रह्म को और ईश – शिव को वश में रखने वाले |
केशिनिषूदनः घोड़े का आकार वाले केशि नामक दैत्य का नाश करने वाले |
कमलपत्राक्षः कमल के पत्ते जैसी सुन्दर विशाल आँखों वाले |
गोविन्दः गो माने वेदान्त वाक्यों के द्वारा जो जाने जा सकते हैं |
जगत्पतिः जगत के पति |
जगन्निवासः जिनमें जगत का निवास है अथवा जो जगत में सर्वत्र बसे हुए है |
जनार्दनः दुष्ट जनों को, भक्तों के शत्रुओं को पीड़ित करने वाले |
देवदेवः देवताओं के पूज्य |
देववरः देवताओं में श्रेष्ठ |
पुरुषोत्तमः क्षर और अक्षर दोनों पुरुषों से उत्तम अथवा शरीररूपी पुरों में रहने वाले पुरुषों यानी जीवों से जो अति उत्तम, परे और विलक्षण हैं वह |
भगवानः ऐश्वर्य, धर्म, यश, लक्ष्मी, वैराग्य और मोक्ष... ये छः पदार्थ देने वाले अथवा सर्व भूतों की उत्पत्ति, प्रलय, जन्म, मरण तथा विद्या और अविद्या को जानने वाले |
भूतभावनः सर्वभूतों को उत्पन्न करने वाले |
भूतेशः भूतों के ईश्वर, पति |
मधुसूदनः मधु नामक दैत्य को मारने वाले |
महाबाहूः निग्रह और अनुग्रह करने में जिनके हाथ समर्थ हैं वह |
माधवः माया के, लक्ष्मी के पति |
यादवः यदुकुल में जन्मे हुए |
योगवित्तमः योग जानने वालों में श्रेष्ठ |
वासुदेवः वासुदेव के पुत्र |
वार्ष्णेयः वृष्णि के ईश, स्वामी |
हरिः संसाररूपी दुःख हरने वाले |

No comments:

Post a Comment