Friday, March 22, 2013

વિષ્ણુ અને ગણેશ નાં પીઠ દર્શન નહિ કરવા

વિષ્ણુ અને ગણેશ નાં પીઠ દર્શન નહિ કરવા 
આપના ધર્મ ગ્રંથો માં કહેવાયું છે કે દ્વેવી-દેવતાઓ નાં દર્શન માત્ર થી આપના બધા પાપ અક્ષય પુણ્યો માં બદલાઈ જાય છે. છતાં પણ શ્રી ગણેશ અને વિષ્ણુ નાં પીઠ નાં દર્શન વર્જિત માનવામાં આવ્યા છે.
ગણેશ અને ભગવાન વિષ્ણુ મનને સુખ દેનારા મનાયા છે. પોતાના ભક્તો નાં બધા દુઃખોને દુર કરે છે અને એની  શત્રુઓ થી રક્ષા કરે છે. એમના નિત્ય દર્શન થી આપણું મન શાંત રહે છે અને બધા કાર્ય સફળ થાય છે. 
ગણેશજી ને રિદ્ધિ-સિદ્ધિ નાં દાતા કહેવાયા છે. એમની પીઠ નાં દર્શન કારવાની સખત મનાઈ કરવામાં આવી  છે. ગણેશજીના શરીર પર જીવન અને બ્રહ્માંડ સાથે જોડાયેલ અંગ નિવાસ કરે છે. ગણેશજીની સુંઢ પર ધર્મ વિદ્યમાન છે તો કાનો પર ઋચાઓ, જમણા હાથમાં વાર, ડાબા હાથમાં અન્ન, પેટમાં સમૃદ્ધિ, નાભિમાં બ્રહ્માંડ, આંખોમાં લક્ષ્ય, પગોમાં સાતેય લોક અને મસ્તક માં બ્રહ્મલોક વિદ્યમાન છે. ગણેશજી ના સામેથી દર્શન કરવાથી ઉપરોક્ત બધા સુખ-શાંત અને સમૃદ્ધિ પ્રાપ્ત થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે એમની પીઠ પર દરિદ્રતા નો નવાસ હોય છે. ગણેશજીની પીઠ નાં દર્શન કરનાર વ્યક્તિ જો ધનવાન પણ હોય તો એના ઘરે દરિદ્રતા નો પ્રભાવ વધી જાય છે.
એજ કારણે એમની પીઠના જોવી જોઈએ. જાણે અજાણે પીઠ જોવાઈ જાય તો શ્રી ગણેશજી પાસે ક્ષમા યાચના કરી એમનું પૂજન કરી લેવું. ત્યારે  પૂર્ણ પ્રભાવ નષ્ટ થશે.
એજ રીતે ભગવાન વિષ્ણુ ની પીઠ  પર અધર્મ નો વાસ માનવામાં આવે છે. શાસ્ત્રો માં લખ્યું છે કે જે વ્યક્તિ એમની પીઠ નાં દર્શન કરે છે એના પૂણ્ય ખતમ થઇ જાય છે અને અધર્મ વધતો જાય છે.
આજ કારણો થી શ્રી ગણેશ અને શ્રી વિષ્ણુ જી ની પીઠ નાં દર્શન નહિ કરવા. 
 
ना करें गणेश-विष्णु के पीठ के दर्शन

हमारे धर्म ग्रंथों में कहा गया है कि देवी-देवताओं के दर्शन मात्र से हमारे सभी पाप अक्षय पुण्य में बदल जाते हैं। फिर भी श्री गणेश और विष्णु की पीठ के दर्शन वर्जित किए गए हैं।

गणेशजी और भगवान विष्णु दोनों ही सभी सुखों को देने वाले माने गए हैं। अपने भक्तों के सभी दुखों को दूर करते हैं और उनकी शत्रुओं से रक्षा करते हैं। इनके नित्य दर्शन से हमारा मन शांत रहता है और सभी कार्य सफल होते हैं।
गणेशजी को रिद्धि-सिद्धि का दाता माना गया है। इनकी पीठ के दर्शन करना वर्जित किया गया है। गणेशजी के शरीर पर जीवन और ब्रह्मांड से जुड़े अंग निवास करते हैं। गणेशजी की सूंड पर धर्म विद्यमान है तो कानों पर ऋचाएं, दाएं हाथ में वर, बाएं हाथ में अन्न, पेट में समृद्धि, नाभी में ब्रह्मांड, आंखों में लक्ष्य, पैरों में सातों लोक और मस्तक में ब्रह्मलोक विद्यमान है। गणेशजी के सामने से दर्शन करने पर उपरोक्त सभी सुख-शांति और समृद्धि प्राप्त हो जाती है। ऐसा माना जाता है इनकी पीठ पर दरिद्रता का निवास होता है। गणेशजी की पीठ के दर्शन करने वाला व्यक्ति यदि बहुत धनवान भी हो तो उसके घर पर दरिद्रता का प्रभाव बढ़ जाता है।

इसी वजह से इनकी पीठ नहीं देखना चाहिए। जाने-अनजाने पीठ देख ले तो श्री गणेश से क्षमा याचना कर उनका पूजन करें। तब बुरा प्रभाव नष्ट होगा।
वहीं भगवान विष्णु की पीठ पर अधर्म का वास माना जाता है। शास्त्रों में लिखा है जो व्यक्ति इनकी पीठ के दर्शन करता है उसके पुण्य खत्म होते जाते हैं और अधर्म  बढ़ता जाता है।
इन्हीं कारणों से श्री गणेश और विष्णु की पीठ के दर्शन नहीं करने चाहिए।

No comments:

Post a Comment