* ગીતામાં
ભગવાને એમની પ્રાપ્તિ નાં અનેક સાધન બતાવ્યા છે. જેનાથી મનુષ્યનું કલ્યાણ
થાય, એવી કોઈ પણ યુક્તિ, ઉપાય ભગવાને બાકી નથી રાખ્યા. અનંત મુખે થી
કહેવાતી વાત ને ભગવાને એક મુખે ગીતામાં કહી દીધી છે.
* ગીતા જ્ઞાન નો એક અથાહ સમુદ્ર છે. એનું અધ્યયન કરવાથી નવા નવા ભાવ મળે છે અને મળતાજ રહે છે. હા, કોઈ વિદ્વત્તા નાં જોરે ગીતા નો અર્થ સમજવા ચાહે તો નહિ સમજી શકે. જો ગીતા અને ગીતાવાક્તા ને શરણે જી એનું અધ્યયન કરવામાં આવે તો ગીતા નો તાત્વિક અર્થ આપ મેળે સમજાવા લાગે છે.
* ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે. અ ગ્રંથ એનું શરણું લેનારા પર જાતેજ કૃપા કરે છે અને કૃપા કરીને એની સામે પ્રકટ થાય છે. એવા ઘણા મનુષ્યો જોવામાં આવ્યા છે કે જેને સંસ્કૃત નો બોધ (જ્ઞાન) નથી, પણ તે ગીતા નો અર્થ જાને છે ! ભાષા નો બોધ (જ્ઞાન) ન હોવાથી પણ ગીતા નાં સિધ્ધાંત, ભાવ એમના મન માં આવી જાય છે.
* હું આટલો જાણકાર છું, મને જલ્દી જલ્દી શ્લોકો યાદ રહી જાય છે! એ અભિમાન પારમાર્થિક માર્ગ માં મોટું બાધક છે. જે નિરાભિમાન થઈને સરળતાપૂર્વક ગીતાને શરણે જાય છે, એને ગીતા નાં ભાવ સમજાય જાય છે. એવું જોવાયું છે કે જેને ભગવાન નું શરણું લીધું છે, એમના અનુભવમાં એવી એવી વાતો બને છે, જે શાસ્ત્રો માં પણ ક્યાંક ક્યાંક મળે છે. માટે ગીતામાં શરણાગતિ ની વાત મુખ્ય રૂપે આવી છે. ગીતા શરણાગતિથીજ શરુ થાય છે અને શરનાગતીમાજ સમાપ્ત થાય છે.
* ગીતામાં શરણાગતિ નાં ભાવ ખુબજ વિલક્ષણ રીતે આવે છે. ભગવાને સંસાર ની સંપૂર્ણ સારી સારી વાતો નો સાર ગીતામાં સંગ્રહિત કરી દીધી છે, જાને ગાગર માં સાગર સમાવી દીધો છે ! એમાં પણ શરણાગતિ સંપૂર્ણ ગીતાનો સાર છે. એ શરણાગતિને જો કોઈ સ્વ્કારી લે તો તો એ નિહાલ થઇ જાય. એનાંમાં ઘણી વિલાક્ષનાતાઓ આવી જશે. એની અંદર વિના પાઠ વેદો નું તાત્પર્ય આપ મેળે સ્ફુરિત થઇ જશે. એને માટે કાઈ પણ કરવું , જાણવું અને મેળવવું બાકી નહિ રહે. માટે શરણાગતિ ની અનંત અપાર મહિમા છે.
* શ્રી ગીતા નું અધ્યયન કરનાર જિજ્ઞાસુ કે તત્વાવલોચક વિદ્વાન માટે એ વાતે વિશેષ ધ્યાન દેવાની જરૂર છે કે તે પોતાને કોઈ મત હેઠળ ઢાળી ને એજ દ્રષ્ટીએ ગીતાને ન જુએ. ગીતા નો અર્થ પોતાના મતાનુસાર તારવવાની ચેષ્ટા ન કરવી, જ્યારે પોતાને ગીતાના અનુવર્તી બનાવવા માટે એના મૂળ શ્લોકો તથા નું મનન કરવું. ગીતામાં જેવું લખ્યું છે , એજ અનુસાર સાધનાત્મક વિચાર કરીને પરમાત્મા તરફ અગ્રેસર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એના ભાવો ને સમજવા માટે ભગવાન શ્રી કૃશ્ન્ચાન્દ્રજી મહારાજ નાં અનન્ય શરણ થઈને વિશ્વાસ નિરંતર વધારતા રહ્વ્ચો જેથી પોતાની દિવ્ય વાણી નો યથાર્થ ભાવ ભગવાન મને અવશ્ય સમજાવશે તો એ મારા માટે પ્રમ્યોગી ભાવોને સમજી શકીશ.
• गीता में भगवान् ने अपनी प्राप्ति के अनेक साधन बताये हैं | जिससे मनुष्य
का कल्याण हो जाय, ऐसी कोई भी युक्ति, उपाय भगवान् ने बाकी नहीं रखा है |
अनंत मुखों से कही जानेवाली बात को भगवान् ने एक मुखसे गीता में कह दिया है
!
* ગીતા જ્ઞાન નો એક અથાહ સમુદ્ર છે. એનું અધ્યયન કરવાથી નવા નવા ભાવ મળે છે અને મળતાજ રહે છે. હા, કોઈ વિદ્વત્તા નાં જોરે ગીતા નો અર્થ સમજવા ચાહે તો નહિ સમજી શકે. જો ગીતા અને ગીતાવાક્તા ને શરણે જી એનું અધ્યયન કરવામાં આવે તો ગીતા નો તાત્વિક અર્થ આપ મેળે સમજાવા લાગે છે.
* ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે. અ ગ્રંથ એનું શરણું લેનારા પર જાતેજ કૃપા કરે છે અને કૃપા કરીને એની સામે પ્રકટ થાય છે. એવા ઘણા મનુષ્યો જોવામાં આવ્યા છે કે જેને સંસ્કૃત નો બોધ (જ્ઞાન) નથી, પણ તે ગીતા નો અર્થ જાને છે ! ભાષા નો બોધ (જ્ઞાન) ન હોવાથી પણ ગીતા નાં સિધ્ધાંત, ભાવ એમના મન માં આવી જાય છે.
* હું આટલો જાણકાર છું, મને જલ્દી જલ્દી શ્લોકો યાદ રહી જાય છે! એ અભિમાન પારમાર્થિક માર્ગ માં મોટું બાધક છે. જે નિરાભિમાન થઈને સરળતાપૂર્વક ગીતાને શરણે જાય છે, એને ગીતા નાં ભાવ સમજાય જાય છે. એવું જોવાયું છે કે જેને ભગવાન નું શરણું લીધું છે, એમના અનુભવમાં એવી એવી વાતો બને છે, જે શાસ્ત્રો માં પણ ક્યાંક ક્યાંક મળે છે. માટે ગીતામાં શરણાગતિ ની વાત મુખ્ય રૂપે આવી છે. ગીતા શરણાગતિથીજ શરુ થાય છે અને શરનાગતીમાજ સમાપ્ત થાય છે.
* ગીતામાં શરણાગતિ નાં ભાવ ખુબજ વિલક્ષણ રીતે આવે છે. ભગવાને સંસાર ની સંપૂર્ણ સારી સારી વાતો નો સાર ગીતામાં સંગ્રહિત કરી દીધી છે, જાને ગાગર માં સાગર સમાવી દીધો છે ! એમાં પણ શરણાગતિ સંપૂર્ણ ગીતાનો સાર છે. એ શરણાગતિને જો કોઈ સ્વ્કારી લે તો તો એ નિહાલ થઇ જાય. એનાંમાં ઘણી વિલાક્ષનાતાઓ આવી જશે. એની અંદર વિના પાઠ વેદો નું તાત્પર્ય આપ મેળે સ્ફુરિત થઇ જશે. એને માટે કાઈ પણ કરવું , જાણવું અને મેળવવું બાકી નહિ રહે. માટે શરણાગતિ ની અનંત અપાર મહિમા છે.
* શ્રી ગીતા નું અધ્યયન કરનાર જિજ્ઞાસુ કે તત્વાવલોચક વિદ્વાન માટે એ વાતે વિશેષ ધ્યાન દેવાની જરૂર છે કે તે પોતાને કોઈ મત હેઠળ ઢાળી ને એજ દ્રષ્ટીએ ગીતાને ન જુએ. ગીતા નો અર્થ પોતાના મતાનુસાર તારવવાની ચેષ્ટા ન કરવી, જ્યારે પોતાને ગીતાના અનુવર્તી બનાવવા માટે એના મૂળ શ્લોકો તથા નું મનન કરવું. ગીતામાં જેવું લખ્યું છે , એજ અનુસાર સાધનાત્મક વિચાર કરીને પરમાત્મા તરફ અગ્રેસર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એના ભાવો ને સમજવા માટે ભગવાન શ્રી કૃશ્ન્ચાન્દ્રજી મહારાજ નાં અનન્ય શરણ થઈને વિશ્વાસ નિરંતર વધારતા રહ્વ્ચો જેથી પોતાની દિવ્ય વાણી નો યથાર્થ ભાવ ભગવાન મને અવશ્ય સમજાવશે તો એ મારા માટે પ્રમ્યોગી ભાવોને સમજી શકીશ.
No comments:
Post a Comment