નમામી દેવી માં નર્મદા
નર્મદા
આખા વિશ્વ માં દિવ્ય અને રહસ્યમયી નદી છે, એની મહિમાનું વર્ણન ચારો વેદો
ની વ્યાખ્યા માં શ્રી વિષ્ણુ નાં અવતાર વેદવ્યાસજીએ સ્કંદ પૂરાણ માં
રેવાખંડ માં કર્યું છે. આ નદી નું પ્રાકટ્ય વિષ્ણુ દ્વારા લેવાયેલ
અવતારોમાં કરાયેલ રાક્ષસોના વધ નાં પ્રાયશ્ચિત માટે પ્રભુ શિવ દ્વારા
અમરકંટક (જીલ્લા શાડોળ, મધ્ય પ્રદેશ જબલપુર-વિલાસપુર રેલ્વે લાઈન - ઓડીસ્સા
મધ્ય પ્રદેશ ની સીમા પર) નાં મૈકલ પર્વત પર થયું..
પ્રાચીન
કાળમાં પરમ શાંત વિગ્રહ સદા શિવ ને ભગવતી સહીત બધા લોકો નાં હિત માટે
રીક્ષવાન પર્વત પર સમારૂઢ થઇ અદ્રશ્ય રૂપે ઘોર તાપ કર્યું અને ઉગ્ર તાપ થી
શંકરજી નાં શરીર થી પસીનો નીકળ્યો જે પર્વત ને ભીનાવવા લાગ્યો અને એનાથીજ
મહાન પૂણ્ય, દિવ્ય સરિતા ઉત્પન્ન થઇ, એને કન્યા રૂપ ધારણ કરી આદિ સતયુગ માં
૧૦૦૦૦ વર્ષ ભગવાન શંકર ના જપ તાપ કર્યા.
ભગવાન
શંકર એની ભક્તિ થી પ્રસન્ન થયા અને બોલ્યા તારા મન માં જે ઈચ્છા હોય તે
વરદાન માંગી લે. શ્રી નર્મદાએ હાથ જોડી બોલ્યા 'હે પિતાજી હું પ્રલયકાળ માં
અક્ષય બની રહું જે મહાપાત ની ઉપપાત થી યુક્ત હોય એ બધી શ્રધ્ધા પૂર્વક
મારા માં સ્નાન કરી સર્વ પાપો થી મુક્ત થઇ જાય. હું સંસાર માં દક્ષીણ ગંગા
નાં નામે બધા દેવતાઓ માં પૂજિત હોઉં. પૃથ્વીના બધા તીર્થો નાં સ્નાન નું જે
ફળ મળે છે જે મારા માં સ્નાન કરી બધાને પ્રાપ્ત થાય. બ્રહ્મ હત્યા જેવા
પાપ મારામાં સ્નાન કરી ક્ષીણ થઇ જાય. સમસ્ત વેદો અને યજ્ઞાદી ની સંપન્નતા
ના ફળ ને સમાન ફળ મારામાં સ્નાન કરી લોકો ને પ્રાપ્ત થાય એજ મારી કામના છે
મારો દરેક પથ્થર (નર્મદેશ્વર) શિવલિંગ નાં રૂપે વિના પ્રાણ પ્રતિષ્ઠા
પૂજિત થાય. વિશ્વા માં દરેક શિવ મંદિર માં આજ દિવ્ય નદીના નર્મદેશ્વર
શિવલિંગ વિરાજમાન છે. ઘણા લોકો જે આ રહસ્ય ને નથી જાણતા તેઓ બીજા પથ્થર થી
નિર્મિત શિવલિંગ સ્થાપિત કરે છે શિવલિંગ પણ સ્થાપિત કરી શકાય છે પણ એની
પ્રાણ પ્રતિષ્ઠા અનિવાર્ય છે. જ્યારે શ્રી નર્મદેશ્વર શિવલિંગ વિના પ્રાણ
પૂજિત હોય. મારા (નર્મદા) તટે શિવ પાર્વતી સહીત બધા દેવતા નિવાસ કરે. તો
શંકરજીએ પ્રસન્ન થઇ કહ્યું કે, હે પુત્રી કલ્યાણી તે જેવું વરદાન માંગ્યું
છે એવુજ થશે અને બધા દેવતાઓ સહીત હું તારા તટ પર નિવાસ કરીશ માટે નર્મદા
પરિક્રમા કરવાનું મહત્વ મનાયું છે.
મહાભારત
અને રામાયણ ગ્રંથો માં એને "રેવા" નાં નામે બોલાવાયા છે માટે અહી ના
નિવાસી એને ગંગા થી પણ પવિત્ર માને છે. લોકો એવું માને છે કે વર્ષ માં એક
વાર ગંગા સ્વયમ એક કાળી ગાયના રૂપે આવી અહી સ્નાન કરી પોતાના પાપો થી
મુક્ત થઇ સ્વેત થઈને જાય છે.
માં નર્મદાના અનેકો નામ - નર્મદા, ત્રીકુતા, દક્શીન્ગન્ગા, સુરસા, કૃપા,
મંદાકિની, રેવા, વિપાપા, કારભા, રજ્જન, વાયુવાહીની, બાલુવાહીની, વિમલા
વગેરે.
ગ્રંથોમાં ઉલ્લેખ :
વૈદિક
સાહિત્ય માં નર્મદા નાં વિષય માં કોઈ સ્પષ્ટ સંકેત નથી મળતા. રામાયણ અને
મહાભારત અને પરવર્તી ગ્રંથો માં આ નદી ને વિષે અનેક ઉલ્લેખ છે. પૌરાણિક
અનુશ્રુતિ પ્રમાણે નર્મદા ન એક નહેર કોઈ સોમવંશી રાજા એ કાઢેલી જેનાથી એનું
નામ 'સોમોદ્ભવા' કહી છે. કાલીદાસે પણ નર્મદાને સોમપ્રભવા કહી છે. રઘુવંશ
માં નર્મદા નો ઉલ્લેખ છે, મેઘદૂતમાં રેવા કે નર્મદા નું સુંદર વર્ણન છે.
नमामि देवी माँ नर्मदा
नर्मदा, समूचे विश्व मे दिव्य व रहस्यमयी नदी है, इसकी महिमा का वर्णन
चारों वेदों की व्याख्या में श्री विष्णु के अवतार वेदव्यास जी ने स्कन्द
पुराण के रेवाखंड़ में किया है। इस.नदी का प्राकट्य ही, विष्णु द्वारा
अवतारों में किए राक्षस- वध के प्रायश्चित के लिए ही प्रभु शिव द्वारा
अमरकण्टक (जिला शहडोल, मध्यप्रदेश जबलपुर-विलासपुर रेल लाईन- उडिसा
मध्यप्रदेशककी सीमा पर) के मैकल पर्वत पर हुआ.
प्राचीन काल में परम शांत विग्रह सदा शिव ने भगवती सहित सब लोको के हित के लिए
रिक्षवान पर्वत पर पर समारूढ़ हो अद्रश्य रूप होकर घोर तप किया और उग्र तप से शंकर जी के शरीर से पसीना निकला जो पर्वत
को आद्र करने लगा और उसी से महान पुन्य
दिव्य सरिता उत्त्पन्न हुई . उसने कन्या रूप
रखकर आदि सतयुग में दस १०००० वर्ष
भगवान शंकर का जप तप किया .
भगवान शंकर उसकी भक्ति से प्रसन्न हो गए
और बोले तुम्हारे मन में जो वर हो तो मांग लो . श्री नर्मदा ने हाथ जोड़कर
बोली हे पिताजी मै प्रलयकाल में अक्षय बनी रहूँ जो महापात की उपपात से
युक्त है वे सभी श्रध्दा पूर्वक मुझमे स्नान कर सर्वपापो से मुक्त हो जावे .
मै संसार में दक्षिण गंगा के नाम से सभी देवताओं में पूजित होऊ . पृथ्वी
के सभी तीर्थो के स्नानं का जो फल मिलता है जो मुझमे स्नान कर सभी को
प्राप्त हो . ब्रम्ह हत्या जैसे पाप मुझमे स्नान कर क्षीण हो जावे . समस्त
वेदों और यज्ञादि की संपन्नता के फल के.समान फल मुझमे स्नान कर लोगो को
प्राप्त हो यही मेरी कामना है मेरा हर पाषाण (नर्मदेश्वर)
शिवलिंग के रूप में बिना प्राण- प्रतिष्ठा के पूजित हो। विश्व में हर शिव-मंदिर में इसी दिव्य नदी के नर्मदेश्वर शिवलिंग
विराजमान है। कई लोग जो इस रहस्य को नहीं जानते वे दूसरे पाषाण से निर्मित शिवलिंग स्थापित करते हैं ऐसे शिवलिंग
भी स्थापित किये जा सकते हैं परन्तु उनकी प्राण- प्रतिष्ठा अनिवार्य है।
जबकि श्री नर्मदेश्वर शिवलिंग बिना प्राण के पूजित है। मेरे (नर्मदा) के तट
पर शिव- पार्वती सहित सभी देवता निवास करें। तो शंकर जी ने प्रसन्न होकर
कहा कि हे पुत्री कल्याणी तूने जैसा वर माँगा है वैसा ही होगा और सभी
देवताओ सहित मै तुम्हारे तट पर निवास करूँगा इसीलिए नर्मदा परिक्रमा करने
का महत्त्व माना गया है ..
महाभारत और रामायण ग्रंथों में इसे "रीवां" के.नाम से पुकारा गया है, अत:
यहाँ के निवासी इसे गंगा से.भी पवित्र मानते हैं। लोग ऐसा मानते हैं कि साल में एक बार
गंगा स्वयम् एक काली गाय के रूप
में आकर इसमें स्नान करती एवं अपने पापों से मुक्त हो श्वेत होकर लौटती है।
माँ नर्मदा के अनेको नाम - नर्मदा, त्रिकूटा,
दक्षिनगंगा, सुरसा, कृपा, मन्दाकिनी ,रेवा,
विपापा, करभा, रज्जन,वायुवाहिनी,
बालुवाहिनी, विमला आदि .
ग्रंथों में उल्लेख
वैदिक साहित्य में नर्मदा के विषय में कोई स्पष्ट संकेत नहीं मिलता। रामायण तथा महाभारत और परवर्ती ग्रंथों में इस नदी के
विषय में अनेक उल्लेख हैं। पौराणिक अनुश्रुति के अनुसार नर्मदा की एक नहर
किसी सोमवंशी राजा ने निकाली थी जिससे उसका नाम सोमोद्भवा भी पड़ गया था।
गुप्तकालीन अमरकोश में भी नर्मदा को 'सोमोद्भवा' कहा है। कालिदास ने
भी नर्मदा को सोमप्रभवा कहा है।
रघुवंश में नर्मदा का उल्लेख है।
मेघदूत में रेवा या नर्मदा का सुन्दर वर्णन
है।
No comments:
Post a Comment