એક વાર એક ખેડૂત એના પડોસીને ખરી ખોટી બોલી ગયો, પણ જ્યારે એને પોતાની ભૂલ નું ભાન થયું તો એ એક સંત પાસે ગયો. એને સંત ને પોતાના કહેલા શબ્દો ને પાછા લેવાનો ઉપાય બતાવવા જણાવ્યું.
સંતે ખેડૂત ને કહ્યું, "તું ઘણા બધા પીછા ભેગા કરી લાવ, અને એને શેર ની વચ્ચો વાચ જઈને મૂકી આવ." ખેડૂતે એવુજ કર્યું અને પાછો સંત પાસે આવ્યો. સંતે કહ્યું, "હવે જા અને એ પીચાઓ ને ફરી ભેગા કરીને લઇ આવ."
ખેડૂત પાછો ગયો પણ ત્યાર સુધીમાં તો બધા પીછા ઉડી ગયા હતા. અને ખેડૂત ખાલી હાથે સંત પાસે પહોંચ્યો. ત્યારે સંતે એને કહ્યું કે, "બસ આજ રીતે તારા કહેલા શબ્દોની સાથે પણ થાય છે, તું સરળતાથી એને તારા મુખ થી બોલી તો લે છે પણ ચાહી ને પણ પાછા નથી લઇ શકતો."
આ વાર્તા થી શું શીખ મળે છે :
કાઈ પણ બોલતા પહેલા એ યાદ રાખવું કે ખરી ખોટી કહી દીધા પછી અનેકો પ્રયત્નો કરવા કરવા છતાં પાછા નથી લઇ શકાતા. હા, તમે એ વ્યક્તિ પાસે જઈને ક્ષમા જરૂર માંગી શકો છો, અને ક્ષમા માંગવી પણ જોઈએ, પણ મનુષ્ય સ્વભાવ (human nature) કૈંક એવો હોય છે કેકીન પણ કરી લો મનુષ્ય ક્યાંક ને ક્યાંક આહત/ ઘાયલ (hurt) તો થઈજ જાય છે.
જ્યારે તમે કોઈને ખરી ખોટી સંભળાવો છો તો એ સામે વાલાને કષ્ટ પહોંચાડવા માટેજ હોય છે પણ પછીથી એ તામાંનેજ કષ્ટ આપે છે. જાતને કષ્ટ આપવાથી શું લાભ, એનાથી સારું કે ચુપ રહીએ.
एक
बार एक किसान ने अपने पडोसी को भला बुरा कह दिया, पर जब बाद में उसे अपनी
गलती का एहसास हुआ तो वह एक संत के पास गया. उसने संत से अपने शब्द वापस
लेने का उपाय पूछा.
संत ने किसान से कहा , ”तुम खूब सारे पंख
इकठ्ठा कर लो, और उन्हें शहर के बीचो-बीच जाकर रख दो.” किसान ने ऐसा ही
किया और फिर संत के पास पहुंच गया.
तब संत ने कहा, ”अब जाओ और उन पंखों को इकठ्ठा कर के वापस ले आओ”
किसान वापस गया पर तब तक सारे पंख हवा से इधर-उधर उड़ चुके थे. और किसान
खाली हाथ संत के पास पहुंचा. तब संत ने उससे कहा कि ठीक ऐसा ही तुम्हारे
द्वारा कहे गए शब्दों के साथ होता है, तुम आसानी से इन्हें अपने मुख से
निकाल तो सकते हो पर चाह कर भी वापस नहीं ले सकते.
इस कहानी से क्या सीख मिलती है:
कुछ कड़वा बोलने से पहले ये याद रखें कि भला-बुरा कहने के बाद कुछ भी कर
के अपने शब्द वापस नहीं लिए जा सकते. हाँ, आप उस व्यक्ति से जाकर क्षमा
ज़रूर मांग सकते हैं, और मांगनी भी चाहिए, पर human nature कुछ ऐसा होता है
की कुछ भी कर लीजिये इंसान कहीं ना कहीं hurt हो ही जाता है.
जब
आप किसी को बुरा कहते हैं तो वह उसे कष्ट पहुंचाने के लिए होता है पर बाद
में वो आप ही को अधिक कष्ट देता है. खुद को कष्ट देने से क्या लाभ, इससे
अच्छा तो है की चुप रहा जाए
No comments:
Post a Comment