જો અસ્પૃસ્યતા (છુઆછૂત) વૈદિક સનાતન ધર્મ નો અંગ હોત, તો શું ભગવાન રામ કેવટ ને ભેટે ખરા? માતા શબરીના એઠા બોર ખાય ખરા? અથવા ભગવાન શ્રી કૃષ્ણ દાસીપુત્ર વિદુર નાં ઘરે જઈ ભાજીનું શાક અને કેળાની છાલ ખાતે ખરા?કહેવાય છે કે બાબા સાહેબ આંબેડકરે પોતાની પત્ની ની પંઢરપુર નાં વિઠોબાના દર્શનની અંતિમ ઈચ્છા એવું કહી ને પૂરી ન કરી કે, "જે ભગવાન આપણને દર્શન નહિ આપી શકે , એના દર્શન કરી ને આપણે શું કરીશું?" કદાચ બાબાસાહેબ મહારાષ્ટ્ર નાં મહાન સંત નામદેવ નાં જીવનની એ ઘટના ભૂલી ગયા જેમાં છીપા જાતિના હોવવાને કારણે એ મંદિરના પૂજારીઓએ જ્યારે સંત નામદેવજીને દર્શન ન કરવા દીધા, તો ભગવાન વિઠ્ઠલે બીજે દિવસથી પુજારીઓ અને બીજા આવનારા ભક્તો ની તરફથી પીઠ ફેરવીને વાળા તરફ મોઢું કરી ઉભા રહી ગયેલા, જે તરફ સંત નામદેવ જી કીર્તન કરી રહ્યા હતા . "અહંકારીયા નીન્દકા પીઠ દેઈ નામદેવ મુખ લાયા ગુરુગ્રંથ સાહિબ માં પ્રસિદ્ધ અસા-ડી-વાર ની આ પંક્તિ , જેને અમૃતસર નાં હરમંદિર સાહિબ ની સાથે વિશ્વા માં પ્રત્યેક ગુરુદ્વારા માં પ્રતિદિન પ્રાતઃકાળ ગવાય છે . આ પ્રસિદ્ધ ઘટના નું વર્ણન કરે છે . હું માનું છું કે અજ્ઞાન અને અહંકાર ને કારણે ઘણા અમાનવીય અત્યાચાર થયા છે , જેની પુનરાવૃત્તિ હવે ભવિષ્યમાં ક્યારેય ન થાય, એ ધર્મ નાં ક્ષેત્રમાં કાર્યરત બધા કાર્યકર્તાઓ નું સર્વપ્રથમ પુનીત કર્તવ્ય છે . પણ અસ્પૃસ્યતા ને વૈદિક સનાતન ધર્મ ની સાથે જોડી એને કલંકિત કરવો ઘણી મોટી ભૂલજ નહિ, મહાન અજ્ઞાન નું પ્રતિક છે.
અસ્પૃસ્યતા વૈદિક સનાતન ધર્મ નો અંગ ક્યારેય નથી રહ, એ વાત નું પ્રમાણ એ છે કે પ્રાચીનકાળમાં ભારત સિવાય કે કહો અખંડ ભારત નાં અન્ય હિંદુ રાષ્ટ્રો માં પણ ચાતુર્વર્ણ વ્યવસ્થા હતી, એ બ્રહ્મદેશ (બારમાં), (સ્યામાં થાઈલેન્ડ), કમ્બુજ (કમ્બોડિયા), ચંપા (વિયતનામ), માંલાય્દ્વીપ (મલેશિયા), શ્રુન્ગપુર (સિંગાપુર), સુમાત્ર્દ્વીપ (સુમાત્રા, યાવાદ્વીપ (જાવા) અને બાલીદ્વીપ હોય કે સુવાર્ન્દ્વીપ તથા કર્પુર્દ્વીપ (બોર્નીયા); પરંતુ છુઆછૂત કયાય નાતો . આજે પણ બધા જાને છે કે સ્યામ્દેશ (થઈલેન્દ) નો રાષ્ટ્રીય કાનુન બૌદ્ધપ્રધાન દેશ હોવા ઉપરાંત મનુસ્મૃતિ પર આધારિત છે, પણ છુઆછૂત ત્યાં પણ નથી . અ બધા પ્રાચીન હિંદુ રાષ્ટ્રો માં થી આધુનિક કાળ એકમાત્ર રાષ્ટ્ર બચ્યું છે, જે આજે પણ હિંદુ ધર્મ નું પાલન કરે છે બાલી દ્વીપ , જ્યાં હિન્દેશીયા (ઇન્ડોનેશિયા) નાં પ્રાચીન માજાહિત હિંદુ સામ્રાજ્ય નાં વધેલા હિંદુઓ રહે છે . આજે પણ ત્યાં ચાતુર્વર્ણ વ્યવસ્થા સજીવ છે, પણ છુઆછૂત બીલ્કુલાજ નથી . એ લોકો જે આજે પણ ધર્મ કે જાત-પાત નાં નામે છુઆછૂત ની વાય કરે છે, આ ઉદાહરણો થી કોઈ શીખ લેશે ખરા?
यदि
अस्पृश्यता (छुआछूत) वैदिक सनातन धर्म का अंग होता, तो क्या भगवान् श्री
राम केवट को गले लगाते या माता शबरी जी के जूठे बेर खाते, या क्या भगवान्
श्री कृष्ण दासीपुत्र विदुर के घर जा कर साग-पात और केले के छिलके खाते?
कहते हैं कि बाबा साहब आम्बेडकर जी ने पंढरपुर के बिठोवा का दर्शन करने की
अपनी पत्नी की अन्तिम इच्छा यह कह कर पूरी नहीं की कि “जो भगवान् हमें
दर्शन नहीं दे सकता, उसके दर्शन करके हम क्या करेंगे”। शायद बाबा साहब
महाराष्ट्र के महान् सन्त नामदेव के जीवन की वह घटना भूल गये जिसमें छीपा
जात का होने के कारण उसी मन्दिर के पुजारियों ने जब सन्त नामदेवजी को दर्शन
करने न दिया, तो भगवान् विट्ठल ने अगले दिन पुजारियों तथा आने वाले भक्तों
की ओर से पीठ फेर कर मन्दिर के पिछवाड़े की ओर मुंह कर लिया था, जहां सन्त
नामदेव कीर्तन पूजा कर रहे थे – “अहंकारिया निन्दका पीठ देई नामदेव मुख
लाया” – गुरुग्रन्थ साहिब में प्रसिद्ध आसा-दी-वार की यह पंक्ति, जिसे
अमृतसर के हरमन्दिर साहिब के साथ-साथ विश्व के प्रत्येक गुरुद्वारे में
प्रतिदिन प्रातःकाल गाया जाता है, इसी प्रसिद्ध
घटना का वर्णन कर रही है। मैं मानता हूं कि अज्ञान व अहंकार के कारण बहुत
अमानवीय अत्याचार हुए हैं, जिनकी पुनरावृत्ति अब भविष्य में कभी न हो, यह
धर्म के क्षेत्र में कार्यरत सभी कार्यकर्ताओं का सर्वप्रथम परम पुनीत
कर्तव्य है। पर अस्पृश्यता को वैदिक सनातन धर्म के साथ जोड़ कर उसे कलंकित
करना बहुत बड़ी भूल ही नहीं, महान् अज्ञान का प्रतीक है।
अस्पृश्यता
वैदिक सनातन धर्म का अंग कभी नहीं था, इस बात में एक और प्रमाण यह है कि
प्राचीनकाल में भारत के अतिरिक्त अन्य हिन्दू राष्ट्रों में भी
चातुर्वर्ण्य व्यवस्था थी, चाहें वह ब्रह्मदेश (बर्मा), स्याम (थाईलैण्ड),
कम्बुज (कम्बोडिया), चम्पा (वियतनाम), मलयद्वीप (मलेशिया), शृङ्गपुर
(सिंगापुर), सुमात्रद्वीप (सुमात्रा), यवद्वीप (जावा) और बालीद्वीप हो या
सुवर्णद्वीप तथा कर्पूरद्वीप (बोर्नियो); परन्तु छुआछूत कहीं नहीं था। आज
भी सभी जानते हैं कि स्यामदेश (थाईलैण्ड) का राष्ट्रीय कानून बौद्धप्रधान
देश होने के बावजूद मनुस्मृति पर आधारित है, परन्तु छुआछूत वहां भी नहीं।
इन सब प्राचीन हिन्दु राष्ट्रों में से आधुनिक काल में एकमात्र राष्ट्र बचा
है, जो आज भी हिन्दु धर्म का पालन करता है – बाली द्वीप, जहां हिन्देशिया
(इन्डोनेशिया) के प्राचीन माजापहित हिन्दू साम्राज्य के बचे-खुचे हिन्दु
रहते हैं। आज भी वहां चातुर्वर्ण्य व्यवस्था सजीव है, परन्तु छुआछूत
बिल्कुल नहीं है। वे लोग जो आज भी धर्म या जात-पात के नाम पर छुआछूत की बात
करते हैं, इन उदाहरणों से कोई सीख क्यों नहीं लेते?
No comments:
Post a Comment