Saturday, March 16, 2013

.....મહર્ષિ ચ્યવનજી.....

.....મહર્ષિ ચ્યવનજી.....
ચ્યવન ઋષિ મહર્ષિ ભૃગુ નાં પુત્ર હતા. એમને પોતાના જીવનનો મોટો ભાગ નૈષ્ઠિક બ્રહ્મચર્ય સાથે ઉગ્ર તાપમાં વિતાવ્યો  હતો.  પરમ પાવાની વિતસ્તા નદીના સુરમ્ય તત્પર આહાર-વિહાર છોડી એક આસને બેસી એમને ઘણા વર્ષો સુધી કઠીન તપસ્યા કરી હતી.એમના શરીર પર ઉધઈ જામી ગઈ હતી અને એની ઉપર ઘાસ ઉગી ગયું હતું. ઘણો સમય વ્યતીત થવાને કારણે તેઓ માટી નાં ટેકરા જેવા પ્રતીત થવા લાગ્યા. દૈવ્વશ એમની ચમકતી આંખોની આગળ કીડીઓએ કાના કરી દીધા હતા.

એક વાર પરમ ધર્માત્મા રાજા શર્યાતી પોતાની રાણીઓ તથા સુકન્યાને પોતાની સાથે લઇ સેના સાથે એ વનમાં વિહાર કરવા લાગ્યા. સુકન્યા એની સખીઓ સાથે અહી-તહી ફરતી પેલા ઉધઈવાળા ટેકરા પાસે આવી પહોંચી. એ એકદમ કુતુહલ પૂર્વક એને જોવા લાગી, જોતા જોતા એનું ધ્યાન મહર્ષિ ચ્યાવનની આંખો પર ગયું જે કીડીઓ દ્વારા બનાવેક છિદ્રો માંથી ચમક રહી હતી. સુકન્યાએ પરીક્ષા માટે એક કાંટાથી એ આંખોમાં કાણું કરી નાખ્યું. કાણું પાદાતાજ એમાંથી લોહીની ધારા વહી નીકળી.
આ મોટા અપરાધને કારણે શર્યાતીના સૈન્ય બળ અને બીજા બધાને મૂત્રાવરોધ થઇ ગયો જેથી આખી સેનામાં હલચલ મચી ગઈ. રાજા આ વાતે ખુબજ દુઃખી થયા. એમને પ્રત્યેક વ્યક્તિને પૂછ્યું કે કોઈનાથી અપરાધ તો નથી થયોને? ત્યારે સુકન્યાએ પિતાને દુઃખીત જોઇને મુનિની આંખો ફોડ્યાનો આખો વૃતાંત સત્ય સત્ય કહી સંભળાવ્યો.
મહર્ષિ ચ્યવનજી નાં સમાચાર સાંભળી શર્યાતી દોડતા એ ઉધઈના રાફડા નજીક ગયા અને રાફડા પરથી માટી અને ઉધઈ ખસેડી. માટી ખાસેદાતાજ તેજોમુર્તી મહર્ષિ ચ્યવન દેખાયા. શર્યાતી સાષ્ટાંગ પ્રણામ કરી કહેવા લાગ્યા, "મહારાજ ! અ છોકરીએ અજ્ઞાનતા થી તમને કષ્ટ પહોંચાડ્યું છે. માટે આપ ક્ષમા કરો. આ કન્યાને હું તમારી સેવામાં અર્પણ કરું છું, એને તમે ભાર્યા નાં રૂપે સ્વીકાર કરો. એ પ્રેમથી તમારી સેવા કરશે." પરમ દયાળુ મહર્ષિ ચ્યાવાને રાજાની પ્રાર્થના સ્વીકાર કરી લીધી અને અપરાધ ક્ષમા કરી દીધો. રાજા તો પોતાની રાજધાની ચાલી ગયા અને સુકન્યા અનન્ય મને મહર્ષિ ની સેવામાં લાગી ગઈ.
એકવાર અશ્વિનીકુમાર એ આશ્રસમેં આવ્યા. સુકન્યાના પતિવ્રત ધર્મ થી પ્રસન્ન થઇ એમણે મહર્ષિને પરમ મનોહર યૌવન સંપન્ન રૂપ આપ્યું. યૌવન અને સુંદર રૂપ પામી ચ્યવન ઋષિ પરમ આનાદિત થયા અને એમણે પ્રતિજ્ઞા કરી કે 'હું દેવોના વૈદ્ય અશ્વીનીકુમારોને યજ્ઞમાં અપાવીશ.' ચ્યવન મુનિના આ નિશ્ચય થી ઇન્દ્ર ખુબજ અસંતુષ્ટ થયા અને એમણે એમને એમનો દુરાગ્રહ છોડી દેવા કહ્યું અને એવું ન કરે તો વ્રજ પ્રહાર નો ભય પણ બતાવ્યો. પણ ચ્યવન મુની અડગ રહ્યા. એમણે વિચાર કર્યો કે જે મહેશ્વર ની સેવામાં ઇન્દ્ર, વરુણ આદિ દેવતા નિરત રહે છે, એમની આજ્ઞાથી બધા દેવતા પોત પોતાના કાર્યો કરે  છે, જે સૃષ્ટિ, સંરક્ષણ અને સંહારમાં સર્વથા સમર્થ છે, મારે એજ દેવાધિદેવ મહાદેવ ભગવાન શંકર ની આરાધના કરાવી જોઈએ. એનાથી અભીષ્ટ  સિદ્ધિ  મળશે. એવો નિશ્ચય કરી મહર્ષિ ચ્યવન મહાકાલ વન માં ગયા.
મહર્ષિ ચ્યવન જી મહાકાલ વનમાં શિવલિંગ ની સ્થાપના કરી ભગવાન નું પૂજન કરવા લાગ્યા. એમનું હાથ જોઈ ઇન્દ્ર કોપિત થયા અને એમણે મારવા માટે વજ્ર ચલાવ્યું, પણ ભગવાન શંકરે પહેલાજ એમણે અભય કરી દીધા, માટે ઈન્દ્રની બાહુઓ થભી ગઈ અને ચ્યવન ઋષિ ન ઉપર વજ્ર ચાલીજ ન શક્યું.
એ દરમિયાન એ શીવલીન્ગમાંથી એક જ્યોતિ નીકળી, જેની જ્વાલાથી ત્રૈલોક્ય શળગવા લાગ્યું. એનાથી બધા દેવતાઓ સંતપ્ત થયા, તેઓ બધા ઇન્દ્ર પાસે અશ્વીનીકુમારોને યજ્ઞ ભાગી બનાવવાની પ્રાર્થના કરવા લાગ્યા. દેવોના કહેવાથી ભયભીત ઇન્દ્રે ચ્યવન ઋષિને પ્રણામ કરીને કહ્યું કે 'મહર્ષિ ! આજથી અશ્વિનીકુમારો ને યજ્ઞનો ભાગ મળશે અને એ સોમપાન પણ કરી શકાશે. આ શિવલિંગ નું નામ આજથી 'ચ્યવનેશ્વર' હશે અને એના દર્શનથી ક્ષણભરમાં જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઇ જશે.મનની દુર્લભ કામનાઓ પણ એની આરાધના થી પૂર્ણ થઇ જશે.' એટલું કહીને ઇન્દ્ર બધા દેવોને સાથે લઇ સ્વર્ગ ચાલી ગયા. ત્યારથી અશ્વિનીકુમારો ને યજ્ઞ નો ભાગ મળવા લાગ્યો.   
 
.....महर्षि च्यवन जी .....

च्यवन ऋषि महर्षि भृगुके पुत्र थे । उन्होँने अपने जीवन का बहुत बड़ा भाग नैष्ठिक ब्रह्मचर्यके साथ उग्र तपमेँ बिताया था । परम पावनी वितस्ता नदीके सुरम्य तटपर आहार-विहार छोड़कर एक आसनसे बैठकर उन्होँने बहुत वर्षोँतक कठिन तपस्या की थी । उनके शरीर पर वामी जम गयी और उसके ऊपर घास उग गयी थी । बहुत समय व्यतीत होनेके कारण वह मिट्टी के टीलेके समान प्रतीत होने लगा । दैववश उनकी चमकती हुई आँखोँके आगे चीँटियोँने छेद कर दिया था ।
एक बार परम धर्मात्मा राजा शर्याति अपनी रानियोँ तथा अपनी सुकन्याको अपने साथ लेकर सेनाके साथ उसी वनमेँ विहार करने लगे । सुकन्या अपनी सखियोँके साथ इधर-उधर घूमती हुई उसी वामीके संनिकट जा पहुँची । वह बड़े कुतूहलके साथ उसे देखने लगी । देखते-देखते उसकी दृष्टि महर्षि च्यवनकी आँखोँपर जा पड़ी जो कि चींटियोके बनाये छिद्रोँमेँसे चमक रही थीँ । सुकन्याने परीक्षाके लिये एक काँटेसे उन नेत्रोँमेँ छेद कर दिया । छेद करते ही उनमेँसे रक्तकी धारा बह निकली ।
इस महान् अपराधके कारण शर्यातिके सैन्य-बल तथा अन्य सभीका मूत्रावरोध हो गया और समस्त सेनामेँ हलचल मच गयी । राजा इस बात से बहुत दुःखित हुए । उन्होँने प्रत्येक व्यक्तिसे पूछा कि किसीने कोई अपराध तो नहीँ किया है ? तब सुकन्याने अपने पिताको दुःखित देखकर मुनिकी आँखे फोड़ने का सारा वृत्तान्त सत्य-सत्य कह सुनाया ।

महर्षि च्यवन जी के समाचार सुनते ही शर्याति दौड़े हुए उस वामीके समीप गये और वामीकी मिट्टी हटवायी । मिट्टी हटाते ही तेजोमूर्ति महर्षि च्यवन दिखायी पड़े । शर्यादि साष्टांग प्रणाम कर कहने लगे - 'महाराज ! इस बालिकाने अज्ञानसे आपको कष्ट पहुँचाया है । इसके लिये आप क्षमा करेँ । इस कन्याको मैँ आपकी सेवामेँ अर्पण करता हूँ । इसे आप भार्याके रुपमेँ स्वीकार करेँ । यह प्रेमसे आपकी सेवा करेगी ।' परम दयालु महर्षि च्यवनने राजाकी प्रार्थना स्वीकार कर ली और अपराध क्षमा कर दिया । राजा तो अपनी राजधानीको चले गये और सुकन्या अनन्य मनसे महर्षिकी सेवा मेँ लग गयी ।
एक बार अश्विनीकुमार उस आश्रममेँ आये । सुकन्याके पातिव्रत-धर्मसे प्रसन्न होकर उन्होँने महर्षिको परम मनोहर यौवन-सम्पन्न रुप दे दिया । यौवन और सुन्दर रुप पाकर च्यवन ऋषि परम आनन्दित हुए और उन्होँने प्रतिज्ञा की कि 'मैँ देवोँके वैद्य अश्विनीकुमारोँको यज्ञमेँ भाग दिलाऊँगा ।' च्यवनमुनिके इस निश्चय से इन्द्र बहुत असंतुष्ट हुए और उन्होँने उनसे उनके दुराग्रह को छोड़ देनेके लिये कहा और ऐसा न करनेपर वज्र-प्रहारका भय भी दिखाया । पर च्यवनमुनि अडिग रहे । उन्होँने विचार किया कि जिन महेश्वरकी सेवामेँ इन्द्र, वरुण आदि देवता निरत रहते हैँ, उन्हीँकी आज्ञासे सभी देवता अपना-अपना कार्य करते है, जो सृष्टि, संरक्षण और संहारमेँ सर्वथा समर्थ हैँ, मुझे उन्हीँ देवाधिदेव भगवान् शंकर की आराधना करनी चाहिये । इसीसे अभीष्ट-सिद्धि होगी । ऐसा निश्चय करके महर्षि च्यवन महाकाल वनमेँ गये ।

महर्षि च्यवन जी महाकाल वनमेँ शिवलिंगकी स्थापना कर भगवान् का पूजन करने लगे । उनका हठ देखकर इन्द्र कुपित हुए और उनको मारनेके लिये वज्र चलाया, पर भगवान् शंकरने पहले ही से इन्हेँ अभय कर दिया था, इसलिये इन्द्रकी बाहुका स्तम्भन हो गया और च्यवन ऋषिके ऊपर वज्र चल न सका ।

  इसी बीच उस लिंगमेँसे एक ज्योति निकली, जिसकी ज्वालासे त्रैलोक्य जलने लगा । उससे सब देवता संतप्त हो गये, वे सभी इन्द्रसे अश्विनीकुमारोँको यज्ञभागी बनानेकी प्रार्थना करने लगे । देवोँ के कहनेपर भयभीत इन्द्रने च्यवन ऋषिको प्रणाम करते हुए कहा कि 'महर्षे ! आजसे अश्विनीकुमारोँको यज्ञका भाग मिलेगा और वे सोमपान भी कर सकेँगे । इस शिवलिंगका नाम अबसे 'च्यवनेश्वर' होगा और इसके दर्शनसे क्षणभरमेँ जन्म-जन्मान्तरके पाप नष्ट हो जायँगे । मनकी दुर्लभ कामनाएँ भी इनकी आराधना से पूर्ण हो जायँगी ।' इतना कहकर इन्द्र सब देवोँको साथ लेकर स्वर्गको चले गये । तभीसे अश्विनीकुमारोँको यज्ञमेँ भाग मिलने लगे ।
जय महर्षि च्यवन जी ...

No comments:

Post a Comment