આ પોસ્ટ કોઈ ની પણ લાગણી દુભાવવાનો આશય નથી , ફેસબુક પરજ વાંચેલ આ પોસ્ટ ગમી એટલે ને ગુજરાતી અનુવાદ કરી પોસ્ટ કરી રહ્યો છું, ફક્ત આનદ ખાતર :
પત્ની અને ઘડિયાળ વચ્ચે નો સંબંધ
1. ઘડિયાળ ચોવી કલાક ટીક ટીક કર્યા કરે છે, અને પત્ની ચોવીસ કલાક કીટ કીટ કર્યા કરે છે !!
2. ઘડિયાળ ની સોઈઓ ફરીને પાછી એક જગ્યાએજ આવી જાય છે!! પત્નીને તમે ગમે એટલી સમજાવો, એ ફરીને ત્યાજ આવી જશે અને પોતાની વાત માંનાવીનેજ જંપશે !!
3. ઘડિયાળમાં જ્યારે 12 વાગે છે તો ત્રણે સોઈ એક દેખાય છે!! પત્નીના 12 વાગે છે ત્યારે એક પત્ની 3-3 દેખાય છે !!
4. ઘડિયાળમાં એલાર્મ વાગવાનો ચોક્કસ સમય છે !! પત્નીનો એલાર્મ વાગવાનો કોઈજ ચોક્કસ સમય નથી !!
5. ઘડિયાળ બગડી જાય તો અટકી જાય છે !! પત્ની બગડી જાય તો શરુ થઇ જાય છે !!
6. ઘડિયાળ બગડી જાય તો મેકેનિક પાસે જાય છે !! પત્ની બગડી જાય તો પિયર જાય છે !!
7. ઘડિયાળ ને ચાર્જ કરવા માટે બેટરીનો ઉપાયો થાય છે!! પત્નીને ચાર્જ કરવા માટે સેલેરી નો પ્રયોગ થાય છે!!
8. પણ સૌથી મોટું અંતર એ છે કે ઘડિયાળ ને જ્યારે તમારું મન કરે બદલી શકો !! પત્ની ચાહી ને પણ તમે નથી બદલી શકતા !! ઉલટાનું પત્ની ને હિસાબે તમારે બદલાવું પડે છે !!!!
पत्नी और घड़ी के बीच का संबंध: -
१. घड़ी चौबीस घंटे टिक-टिक करती रहती है !!
और पत्नी चौबीस घंटे चिक-चिक करती रहती है !!
२. घड़ी की सूइयाँ घूम-फिर कर वहीं आ जाती हैं !!
उसी प्रकार पत्नी को आप कितना भी समझा लो, वो घूम-फिर कर वहीं आ जायेगी और अपनी ही बात मनवायेगी !!
३. घड़ी में जब १२ बजते हैं तो तीनों सूइयाँ एक दिखाई देती हैं !!
लेकिन पत्नी के जब १२ बजते हैं तो एक पत्नी भी ३-३ दिखाई देती है !!
४. घड़ी के अलार्म बजने का फिक्स टाइम है !!
लेकिन पत्नी के अलार्म बजने का कोई फिक्स टाइम नहीं है !!
५. घड़ी बिगड़ जाये तो रूक जाती है !!
लेकिन जब पत्नी बिगड़ जाये तो शुरू हो जाती है !!
६. घड़ी बिगड़ जाये तो मैकेनिक के यहाँ जाती है !!
पत्नी बिगड़ जाये तो मैके जाती है !!
७. घड़ी को चार्ज करने के लिये सेल(बैटरी) का प्रयोग होता है !!
और पत्नी को चार्ज करने के लिये सैलेरी का प्रयोग होता है !!
८. लेकिन सबसे बड़ा अंतर ये कि घड़ी को जब आपका दिल चाहे बदल सकते हैं !!
मगर पत्नी को चाह कर भी बदल नहीं सकते !!
उल्टा पत्नी के हिसाब से आपको खुद को बदलना पड़ता है !!
No comments:
Post a Comment