Friday, March 22, 2013

મોર પંખ

 મોર પંખ જેને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શિરે ધારણ કર્યું. એ પવિત્રતાનું પ્રતિક મનાય છે. એવી માન્યતા છે કે મોર ની સૃષ્ટિ, દૃષ્ટિ થી સંચાલિત છે માટે બ્રહ્મચર્ય નાં સાધકો ને મોર પંખ સંયમ ની પ્રેરણા આપે છે. મોર સંસાર નું સૌથી સુંદર પક્ષી  મનાય છે. મયુર ખરેખર ઉમંગ, ઉલ્લાસ અને આનંદ નું પ્રતિક છે. મન ની તુલના પણ આનંદતિરેક માં મોર સાથે કરવામાં આવે છે, આપના જીવનમાંથી નીરસતા દુર કરી સરસતા લાવવાની વૃત્તિ એજ આનંદ છે.
પ્રાચિનકાળથીજ સરસ્વતી માં ન વાહન હોવાને કારણે વિદ્યાર્થી વર્ગમાં પોતાની પુસ્તકો માં મોર પંખ રાખવાની પ્રથા છે. એજ મોર દેવતાઓ નાં સેનાપતિ અને ભગવાન શંકર નાં પુત્ર કાર્તિકેય સ્વામી નું પણ વાહન છે.
ભારત સિવાય જાપાન, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ઇન્ડોચીન વગેરે દેશો માં પણ મોર ને શ્રધ્ધા અને પ્રેમ થી જોવાય છે. આવો જાણીએ મોર પંક તમને સુખ-સમૃદ્ધિ થી ભરી દે છે.
* મોરનો શત્રુ શાર્પ છે, માટે જ્યોતિષ માં જે લોકોને રાહુ ની સ્તિતિ શુભ નથી હોતી એમણે સદૈવ પોતાની સાથે મોર પંખ રાખવું જોઈએ.
* આયુર્વેદમાં મોર પંખ થી ક્ષય, દમ, લકવા, શરદી અને વાંઝીયાપણું જેવા અસાધ્ય રોગો માં સફળતા પૂર્વક ચિકિત્સા બતાવાઈ છે.
* જીવનમાં મોર પંખ થી અનેક પ્રકારના સંકટ દુર કરવામાં આવે છે. અચાનક કષ્ટ કે વિપત્તિ આવવાથી ઘર અથવા શયનકક્ષ નાં અગ્નિ ખૂણામાં મોર પંખ લગાવવું જોઈએ. થોડાજ સમયમાં સકારાત્મક અસર થશે.
* ધન-વૈભવ માં વૃદ્ધિ ની કામના થી નિવેદન પૂર્વક નિત્ય પૂજિત મંદિરમાં શ્રી રાધા-કૃષ્ણ ના મુગટમાં મોર પંખ મૂકી/ મુકાવી ૪૦મે દિવસે એ મોર પંખ ને લઈને તમારી તિજોરી અથવા લોકરમાં મૂકી દો. ધન-સંપત્તિ માં વૃદ્ધિ થવાનો પ્રારંભ થઇ જશે, બધા અટકેલા કાર્યો પણ આ પ્રયોગ થી પાર પડી જાય છે.
* જે લોકોની કુંડળીમાં રાહુ-કેતુ કાલસર્પ યોગ નું નિર્માણ કરી રહ્યા હોય એમને પોતાના તકિયા ની ખોળ(કવર) માં ૭ મોર પંખ સોમવારની રાતે મૂકી એ તકીયાનો ઉપયોગ કરવો જોઈએ સાથે શયનકક્ષ ની પશ્ચિમ દિશા ની દીવાલ પર મોર પંખ નો પંખો જેમાં ઓછામાં ઓછા ૧૧ મોર પંખ લાગ્યા હોય એ લગાવી દેવો, એનાથી કુંડળીમાં સારા ગ્રહો પોતાનો શુભ પ્રભાવ આપવા માંડે છે અને રાહુ-કેતુ નું અશુભત્વ ઓછું થઇ જશે.
* જો બાળક વધુ પડતી જીદ કરવા મંડ્યું હોય તો એને નિત્ય મોર પંખ થી બનેલ પંખા થી હવા નાખવી અથવા સીલીંગ ફેન પરજ પંખો પર ચિટકાડી દેવા.
* નવજાત શિશુ નાં માથા ચાંદીના તાવીજમાં એક મોર પંખ ભરીને રાકાહાવાથી શિશુ ઘભારાઈ નહિ જાય સાથે નજર લાગવા વગેરેનો દર પણ નહિ રહે.
* કોઈ શત્રુ વધારે તંગ કરી રહ્યો હોય મોર પંખ પર હનુમાનજી નાં  મસ્તકના  સિંદુર થી મંગળવાર અથવા શનિવારે રાત્રે એ શત્રુ નું નામ લખી પોતાના ઘરમાં મંદિરમાં રાત ભાર રાખો, સવારે ઉઠે નહાયા-ધોયા વગર વહેતા પાણીમાં વહાવી દેવાથી શત્રુ શત્રુતા છોડી મિત્રવત વ્યવહાર કરવા માંડશે.
આ રીતે મોર પંખ થી આપણે આપણા જીવનના અમંગલ ને દુર કરી મંગલમય સ્થિતિ ને લાવી શકીએ છીએ.
 
मोर का पंख जिसे भगवान श्री कृष्ण ने अपने सिर पर धारण किया | वह पवित्रता का प्रतीक माना जाता है | ऐसी मान्यता है कि मोर की सृष्टि , दृष्टि से संचालित है इसलिए ब्रह्मचर्य के साधकों को मोर पंख संयम की प्रेरणा देता है | यह संसार का सबसे सुन्दर पक्षी माना जाता है | मयूर दरअसल उमंग, उल्लास और आनंद का प्रतीक है | मन की तुलना भी आनंदतिरेक में मोर से ही की जाती है | हमारे जीवन से नीरसता हटाकर सरसता लाने की वृत्ति ही आनंद है |

प्राचीनकाल से ही सरस्वती माँ का वाहन होने के कारण विद्यार्थी वर्ग में अपनी पुस्तकों के भीतर मोर पंख रखने की प्रथा है | यही मोर देवताओं के सेनापति और भगवान शंकर के पुत्र कार्तिकेय स्वामी का भी वाहन है |

भारत के अलावा जापान, थाईलैंड, इंडोनेशिया, इंडोचीन आदि देशों में भी मोर को श्रद्धा और प्रेम से देखा जाता रहा है | आइये जानते हैं मोर पंख आपके जीवन को किस तरह सुख- समृद्धि से भर देता है-

* मोर का शत्रु सर्प है > अत: ज्योतिष में जिन लोगों को राहू की स्थिति शुभ नहीं हो उन्हें मोर पंख सदैव अपने साथ रखना चाहिए |

* आयुर्वेद में मोर पंख से तपेदिक, दमा, लकवा, नजला और बांझपन जैसे दुसाध्य रोगों में सफलता पूर्वक चिकित्सा बताई गई है |

* जीवन में मोर पंख से कई तरह के संकट दूर किये जा सकते हैं | अचानक कष्ट या विपत्ति आने पर घर अथवा शयनकक्ष के अग्नि कोण में मोर पंख लगाना चाहिए | थोड़े ही समय में सकारात्मक असर होगा |

* धन-वैभव में वृद्धि की कामना से निवेदन पूर्वक नित्य पूजित मन्दिर में श्रीराधा-कृष्ण के मुकुट में मोर पंख की स्थापना करके/करवाकर 40वें दिन उस मोर पंख को लाकर अपनी तिजोरी या लॉकर में रख दें | धन-संपत्ति में वृद्धि होना प्रारम्भ हो जायेगी, सभी प्रकार के रुके हुए कार्य भी इस प्रयोग से बन जाते हैं |

* जिन लोगों की कुण्डली में राहू-केतु कालसर्प योग का निर्माण कर रहे हों उन्हें अपने तकिये के खोल में 7 मोर पंख सोमवार की रात्रि में डालकर उस तकिये का उपयोग करना चाहिए साथ ही शयनकक्ष की पश्चिम दिशा की दीवार पर मोर पंखों का पंखा जिसमें कम से कम 11 मोर पंख लगे हों लगा देना चाहिए, इससे कुण्डली में अच्छे ग्रह अपनी शुभ प्रभाव देने लगेंगे और राहू-केतु का अशुभत्व कम हो जायेगा |

* अगर बच्चा जिद्दी होता जा रहा हो तो उसे नित्य मोर पंखों से बने पंखे से हवा करनी चाहिए या अपने सीलिंग फैन पर ही मोर पंख पंखुड़ियों पर चिपका देना चाहिए |

* नवजात शिशु के सिरहाने चांदी के तावीज में एक मोर पंख भरकर रखने शिशु को डर नहीं लगेगा नजर इत्यादि का डर भी नहीं रहेगा |

* कोई शत्रु ज्यादा तंग कर रहा हो मोर के पंख पर हनुमान जी के मस्तक के सिंदूर से मंगलवार या शनिवार रात्रि में उस शत्रु का नाम लिखकर के अपने घर के मन्दिर में रात भर रखें, प्रात:काल उठकर बिना नहाये-धोये चलते पाने में बहा देने से शत्रु-शत्रुता छोड़कर मित्रवत् व्यवहार करने लगता है |

इस तरह मोर पंख से हम अपने जीवन के अमंगलों को हटाकर मंगलमय स्थिति को ला सकते हैं |

No comments:

Post a Comment