Monday, March 11, 2013

ભગવાન શિવના અનેક નામો છે . જેમાં 108 નામો નું અર્થ સહીત વર્ણન નીચે આપેલ છે .

ભગવાન શિવના અનેક નામો છે . જેમાં 108 નામો નું અર્થ સહીત વર્ણન નીચે આપેલ છે .
01 - શિવ -કલ્યાણ સ્વરૂપ 
02 - મહેશ્વર - માયા નાં અધીશ્વર 
03 - શમ્ભુ - આનંદ સ્વરૂપ વાળા 
04 - પીનાકી - પિનાક ધનુષ ધારણ કરનારા 
05 -  શશિશેખર - શિરે ચંદ્ર ધારણ કરનારા 
06- વામદેવ - અત્યંત સુંદર સ્વરૂપવાળા 
07- વિરૂપાક્ષ - પહોળી આંખોવાળા 
08- કપર્દી - જતાજુત ધારણ કરનારા 
09- નીલલોહિત - ભૂરા અને લાલ રંગ વાળા 
10-શંકર - સૌનું કલ્યાણ કરનારા 
11- શુલપાણી - હાથે ત્રિશુલ ધારણ કરનારા 
12- ખાત્વાંગી - ખાતાલાનો એક પાયો રાખનારા 
13- વિષ્ણુવલ્લભ - ભગવાન વિષ્ણુ નાં અતિ પ્રેમી 
14- શીપિવિષ્ટ - છીપલાં માં પ્રવેશ કતાનારા 
15- અંબીકાનાથ - ભગવતી અંબિકા નાં પતિ 
16- શ્રીકંઠ -સુંદર કંઠ વાળા 
17- ભક્તવત્સલ - ભક્તોને અત્યન સ્નેહ કરનારા 
18- ભવ - સંસાર નાં રૂપે પ્રકટ થનારા 
19- શર્વ - કષ્ટોને નષ્ટ કરનારા 
20- ત્રીલોકેશ - ત્રણે લોકોના સ્વામી 
21- શીતીકંઠ - સફેદ કંઠ વાળા 
22- શીવાપ્રીય - પાર્વતીના પ્રિય 
23- ઉગ્ર - અત્યંત ઉગ્ર રૂપ વાળા 
24- કપાલી - કાકાન્કાલ ધારણ કરનારા 
25- કામારી - કામદેવના શત્રુ અંધકાર 
26- સુરસદન - અંધક દૈત્ય ને મારવા વાલા 
27- ગંગાધર - ગંગાજી ને ધારણ કરનારા 
28- લલાટાક્ષ - લલાટ માં આંખ વાળા 
29- કાલકાલ - કાળ  ના પણ કાળ
30- કૃપાનીધી - કરુણા નો ભંડાર 
31- ભીમ - ભયંકર રૂપ વાળા 
32- પરશુહસ્ત - હાથમાં ફરસો ધાતાન કરનારા 
33- મૃગપાણી - હાથમાં હરણ ધારણ કરનારા 
34- જટાધાર - જતા ધારી
35- કૈલાશ વાસી - કૈલાશ નાં નિવાસી 
36- કવચી - કવચ ધારણ કરનારા 
37- કઠોર - અત્યંત મજબુત દેહવાળા 
38- ત્રીપુરાન્તક - ત્રિપુરાસુર ને મારનારા 
39- વૃશાંક - બળદ નાં ચિન્હ ની ધજા વાળા 
40- વૃશ્ભારૂઢ - બળદ ની સવારી વાળા 
41- ભાસ્મોધ્દુલિતવિગ્રહ - આખા શરીરે ભષ્મ લગાવનારા 
42- સામપ્રિય - સામગાન ને ચાહનારા 
43- સ્વર્મયી - સાતે સૂરોમાં નિવાસ કરનારા 
44- ત્રયીમૂર્તિ - વેદરૂપી વિગ્રહ (રૂપ ધરનારા)
45- અનીશ્વર - જેનો કોઈ માલિક ન હોય 
46- સર્વજ્ઞ - બધું જાણનારા 
47- પરમાત્મા - પરમ તત્વ 
48- સોમસૂર્યાગ્નિલોચન - ચંદ્ર, સૂર્ય અને અગ્નીરુપી આંખોવાળા 
49- હાવી - આહુતિ રૂપી દ્રવ્યો વાળા 
50- યજ્ઞમય - યજ્ઞ સ્વરૂપ વાળા     
51-સોમ - ઉમા સહીત રૂપ વાળા 
52- પંચવક્ત્ર - પાંચ મુખવાળા 
53- સદાશિવ - નિત્ય કલ્યાણ રૂપવાળા 
54- વિશ્વેશ્વર - સમસ્ત વિશ્વ નાં ઈશ્વર 
55- વીરભદ્ર - બહાદુર હોવા ઉપરાંત શાંત રૂપવાળા 
56- ગણનાથ - ગણો ના સ્વામી 
57- પ્રજાપતિ - પ્રજાપાલક 
58- હિરણ્યરેતા - સ્વર્ણ તેજ વાળા 
59- દુર્ધુર્ષ - કોઈનાતી નહિ દબાનારા / કોઈના તાબામાં નહિ આવનારા   
60- ગિરીશ - પહાડોના માલિક 
61- ગીરીશ - પહાડો વસનારા 
62- અણઘ - પાપરહિત 
63- ભુજંગભૂષણ - સાંપો નાં આભુષણ વાળા 
64- ભર્ગ - પાપે ને નષ્ટ કરનારા 
65- ગિરિધન્વા - મેરુ પર્વત ને ધનુષ બનાવનારા 
66- ગિરીપ્રિય - પર્વત પ્રેમી 
67- કૃત્તીવાસા - ગજચર્મ પહેરનારા 
68- પુરારાતિ - પૂરો નો નાશ કરનારા 
69- ભગવાન - સર્વસમર્થ સર્વ ઐશ્વર્ય સંપન્ન     
70- પ્રમથાધીપ - પ્રમથગણો નાં  અધિપતિ 71- મૃત્યુંજય - મૃત્યુને જીતનારા 
72- સૂક્ષ્મ તણું - સૂક્ષ્મ શરીર વાળા 
73- જગદ્વ્યાપી - જગત માં વ્યાપ્ત થઈને રહેનારા 
74- જગદગુરુ - જગત નાં ગુરુ 
75- વ્યોમકેશ - આકાશ રૂપી વાળ વાળા 
76- મહાસેનજનક - કાર્તિકેય નાં પિતા 
77- ચારુવિક્રમ - સુંદર પરાક્રમ વાળા 
78- રુદ્ર -  ભક્તોના દુઃખ જોઈ વ્યથિત થનારા 
79- ભૂતપતિ - ભૂતપ્રેત અથવા પંચભૂતો નાં સ્વામી 
80- સ્થાણું  - સ્પંદન રહિત કૂટસ્થ રૂપવાળા 
81- અહિર્બુધ્ન્ય - કુનાદ્લીની ને ધારણ કરનારા 
82- દિગંબર - નગ્ન, આકાશ રૂપી વસ્ત્ર વાળા 
83- અષ્ટમૂર્તિ - આઠ રૂપો વાળા 
84- અનેકાત્મા - અનેક રૂપ ધારણ કરનારા 
85- સાત્વિક - સત્વ ગુનો વાળા 
86- શુદ્ધવિગ્રહ - શુદ્ધ મૂર્તિ વાળા 
87- શાશ્વત -  નિત્ય રહેનારા 
88- ખંડપરશુ -  તૂટેલો ફરસો ધારણ કરનારા
89- અજ - જન્મ રહિત 
90- પાશ વિમોચન - બંધન માં થી મુક્ત કરનારા    91- મૃડ - સુખસ્વરૂપ વાળા 
92- પશુપતિ - પશુઓના માલિક
93- દેવ - સ્વયં પ્રકાશ રૂપ 
94- મહાદેવ - દેવોના દેવ 
95- અવ્યય - ખર્ચ થવા પછી પણ નહિ ઘટે 
96- હારી - વિષ્ણુ સ્વરૂપ 
97- પૂષદન્તભિત - પૂષા નાં દાંત ઉખેડી નાખનારા 
98- અવ્યગ્ર - ક્યારે પણ વ્યથિત ન થનારા 
99- દક્ષાધ્વરહર - દક્ષ નાં યજ્ઞ ને નષ્ટ કરનારા 
100- હર - પાપો અને તાપોને હરનારા 
101- ભગનેત્ર્ભીદ - ભાગ દેવતા ની આંખ ફોડનારા 
102- અવ્યક્ત - ઇન્દ્રિયો ની સામે પ્રકટ ન થનારા 
103- સહાસ્ત્રાક્ષ - અનંત આંખો વાળા 
104- સહાસ્ત્ર્પાદ - અનંત પગો વાળા 
105- અપવર્ગપ્રદ - કૈવલ્ય મોક્ષ દેનારા 
106 - અનંત - દેશ કાળ વસ્તુ રૂપી પરિચ્છેદ થી રહિત 
107 - તારક - બધાને તારનારા 
108-  પરમેશ્વર - સૌથી પરમ ઈશ્વર 

હર હર મહાદેવ !!!!         
          
  भगवान शिव के अनेक नाम है. जिसमें से 108 नामों का अर्थ सहित वर्णन नीचे दिया गया है.
01-शिव अर्थात जो कल्याण स्वरूप
02-महेश्वर अर्थात जो माया के अधीश्वर
03-शम्भू अर्थात जो आनंद स्वरूप वाले
04-पिनाकी अर्थात जो पिनाक धनुष धारण करने वाले
05-शशिशेखर अर्थात जो सिर पर चंद्रमा धारण करने वाले
06-वामदेव अर्थात जो अत्यंत सुंदर स्वरूप वाले
07-विरूपाक्ष अर्थात जो भौंडी आँख वाले
08-कपर्दी अर्थात जो जटाजूट धारण करने वाले
09-नीललोहित अर्थात जो नीले और लाल रंग वाले
10-शंकर अर्थात जो सबका कल्याण करने वाले
11-शूलपाणी अर्थात जो हाथ में त्रिशूल धारण करने वाले
12-खटवांगी अर्थात जो खटिया का एक पाया रखने वाले
13-विष्णुवल्लभ अर्थात जो भगवान विष्णु के अतिप्रेमी
14-शिपिविष्ट अर्थात जो सितुहा में प्रवेश करने वाले
15-अंबिकानाथ अर्थात जो भगवति के पति
16-श्रीकण्ठ अर्थात जो सुंदर कण्ठ वाले
17-भक्तवत्सल अर्थात जो भक्तों को अत्यंत स्नेह करने वाले
18-भव अर्थात जो संसार के रूप में प्रकट होने वाले
19-शर्व अर्थात जो कष्टों को नष्ट करने वाले
20-त्रिलोकेश अर्थात जो तीनों लोकों के स्वामी
21-शितिकण्ठ अर्थात जो सफेद कण्ठ वाले
22-शिवाप्रिय अर्थात जो पार्वती के प्रिय 

23-उग्र अर्थात जो अत्यंत उग्र रूप वाले
24-कपाली अर्थात जो कपाल धारण करने वाले
25-कामारी अर्थात जो कामदेव के शत्रुअंधकार
26-सुरसूदन अर्थात जो अंधक दैत्य को मारने वाले
27-गंगाधर अर्थात जो गंगा जी को धारण करने वाले
28-ललाटाक्ष अर्थात जो ललाट में आँख वाले
29-कालकाल अर्थात जो काल के भी काल
 
    
30-कृपानिधि अर्थात जो करूणा की खान
31-भीम अर्थात जो भयंकर रूप वाले
32-परशुहस्त अर्थात जो हाथ में फरसा धारण करने वाले
33-मृगपाणी अर्थात जो हाथ में हिरण धारण करने वाले
34-जटाधर अर्थात जो जटा रखने वाले

35-कैलाशवासी अर्थात जो कैलाश के निवासी
36-कवची अर्थात जो कवच धारण करने वाले
37-कठोर अर्थात जो अत्यन्त मजबूत देह वाले
38-त्रिपुरांतक अर्थात जो त्रिपुरासुर को मारने वाले
39-वृषांक अर्थात जो बैल के चिह्न वाली झंडा वाले
40-वृषभारूढ़ अर्थात जो बैल की सवारी वाले
41-भस्मोद्धूलितविग्रह अर्थात जो सारे शरीर में भस्म लगाने वाले
42-सामप्रिय अर्थात जो सामगान से प्रेम करने वाले
43-स्वरमयी अर्थात जो सातों स्वरों में निवास करने वाले
44-त्रयीमूर्ति अर्थात जो वेदरूपी विग्रह करने वाले
45-अनीश्वर अर्थात जो जिसका और कोई मालिक नहीं है
46-सर्वज्ञ अर्थात जो सब कुछ जानने वाले
47-परमात्मा अर्थात जो सबका अपना आपा
48-सोमसूर्याग्निलोचन अर्थात जो चंद्र, सूर्य और अग्निरूपी आँख वाले
49-हवि अर्थात जो आहूति रूपी द्रव्य वाले
50-यज्ञमय अर्थात जो यज्ञस्वरूप वाले



51-सोम अर्थात जो उमा के सहित रूप वाले
52-पंचवक्त्र अर्थात जो पांच मुख वाले
53-सदाशिव अर्थात जो नित्य कल्याण रूप वाल
54-विश्वेश्वर अर्थात जो सारे विश्व के ईश्वर
55-वीरभद्र अर्थात जो बहादुर होते हुए भी शांत रूप वाले
56-गणनाथ अर्थात जो गणों के स्वामी
57-प्रजापति अर्थात जो प्रजाओं का पालन करने वाले
58-हिरण्यरेता अर्थात जो स्वर्ण तेज वाले
59-दुर्धुर्ष अर्थात जो किसी से नहीं दबने वाले
60-गिरीश अर्थात जो पहाड़ों के मालिक
61-गिरिश अर्थात जो कैलाश पर्वत पर सोने वाले
62-अनघ अर्थात जो पापरहित
63-भुजंगभूषण अर्थात जो साँप के आभूषण वाले
64-भर्ग अर्थात जो पापों को भूंज देने वाले
65-गिरिधन्वा अर्थात जो मेरू पर्वत को धनुष ब��ाने वाले
66-गिरिप्रिय अर्थात जो पर्वत प्रेमी
67-कृत्तिवासा अर्थात जो गजचर्म पहनने वाले
68-पुराराति अर्थात जो पुरों का नाश करने वाले
69-भगवान् अर्थात जो सर्वसमर्थ षड्ऐश्वर्य संपन्न
70-प्रमथाधिप अर्थात जो प्रमथगणों के अधिपति
 
71-मृत्युंजय अर्थात जो मृत्यु को जीतने वाले
72-सूक्ष्मतनु अर्थात जो सूक्ष्म शरीर वाले
73-जगद्व्यापी अर्थात जो जगत् में व्याप्त होकर रहने वाले
74-जगद्गुरू अर्थात जो जगत् के गुरू
75-व्योमकेश अर्थात जो आकाश रूपी बाल वाले
76-महासेनजनक अर्थात जो कार्तिकेय के पिता
77-चारुविक्रम अर्थात जो सुन्दर पराक्रम वाले
78-रूद्र अर्थात जो भक्तों के दुख देखकर रोने वाले
79-भूतपति अर्थात जो भूतप्रेत या पंचभूतों के स्वामी
80-स्थाणु अर्थात जो स्पंदन रहित कूटस्थ रूप वाले
81-अहिर्बुध्न्य अर्थात जो कुण्डलिनी को धारण करने वाले
82-दिगम्बर अर्थात जो नग्न, आकाशरूपी वस्त्र वाले
83-अष्टमूर्ति अर्थात जो आठ रूप वाले
84-अनेकात्मा अर्थात जो अनेक रूप धारण करने वाले
85-सात्त्विक अर्थात जो सत्व गुण वाले
86-शुद्धविग्रह अर्थात जो शुद्धमूर्ति वाले
87-शाश्वत अर्थात जो नित्य रहने वाले
88-खण्डपरशु अर्थात जो टूटा हुआ फरसा धारण करने वाले
89-अज अर्थात जो जन्म रहित
90-पाशविमोचन अर्थात जो बंधन से छुड़ाने वाले

91-मृड अर्थात जो सुखस्वरूप वाले
92-पशुपति अर्थात जो पशुओं के मालिक
93-देव अर्थात जो स्वयं प्रकाश रूप
94-महादेव अर्थात जो देवों के भी देव
95-अव्यय अर्थात जो खर्च होने पर भी न घटने वाले
96-हरि अर्थात जो विष्णुस्वरूप
97-पूषदन्तभित् अर्थात जो पूषा के दांत उखाड़ने वाले
98-अव्यग्र अर्थात जो कभी भी व्यथित न होने वाले
99-दक्षाध्वरहर अर्थात जो दक्ष के यज्ञ को नष्ट करने वाल
100-हर अर्थात जो पापों व तापों को हरने वाले
101-भगनेत्रभिद् अर्थात जो भग देवता की आंख फोड़ने वाले
102-अव्यक्त अर्थात जो इंद्रियों के सामने प्रकट न होने वाले
103-सहस्राक्ष अर्थात जो अनंत आँख वाले
104-सहस्रपाद अर्थात जो अनंत पैर वाले
105-अपवर्गप्रद अर्थात जो कैवल्य मोक्ष देने वाले
106-अनंत अर्थात जो देशकालवस्तुरूपी परिछेद से रहित
107-तारक अर्थात जो सबको तारने वाला
108-परमेश्वर अर्थात जो सबसे परे ईश्वर
हर हर महादेव........

No comments:

Post a Comment