શંકરો શંકર: સાક્ષાત્ |
શંકરાચાર્યજીએ હિંદુ ધર્મ ને વ્યસ્થિત કરવા ભરપુર પ્રયાસ કર્યા. એમને હિંદુઓ ની બધી જાતિઓ ને ભેગી કરી 'દસનામી સંપ્રદાય' બનાવ્યા અને સાધુ સમાજ ની અનાદીકાળ થી ચાલી આવતી ધારા ને પુનર્જીવિત કરી ચાર ધામ ની ચાર પીઠ નું ગઠન કર્યું જેના પર ચાર શંકરાચાર્યો ની પરંપરા ની શરૂઆત થઇ.
શંકરાચાર્ય નો જન્મ કેરલ નાં માલાબાર ક્ષેત્ર નાં કાલડી નામક સ્થાન પર નામ્બુદ્રી બ્રહ્માન ને ત્યાં થયો. માત્ર બત્રીસ વેશ ની આયુમાં એ નિર્વાણ પ્રાપ્ત કરી બ્રહ્મલોક ચાલ્યા ગયા. આ નાની ઉંર માં એમને ભારતભર નું ભ્રમણ કરી હિંદુ સમાજ ને એક સૂત્રમાં પરોવવા માટે ચાર મઠો ની સ્થાપના કરી.
ચાર મઠ નાં શંકરાચાર્યજ હિન્દુઓના કેન્દ્રીય આચાર્યો મનાય છે, એમને આધીન અન્ય ઘણા મઠો છે.
ચાર પ્રમુખ મઠ નીચે મુજબ છે :-
૧. વેદાંત જ્ઞાન મઠ , શ્રુન્ગેરી (દક્ષીણ ભારત) |
૨. ગોવર્ધન મઠ, જગન્નાથપુરી (પૂર્વી ભારત) |
૩. શારદા (કાલિકા) મઠ, દ્વારકા (પશ્ચિમ ભારત)
૪. જ્યોતીર્પીઠ, બદ્રિકાશ્રમ (ઉત્તર ભારત)
શંકરાચાર્યના ચાર શિષ્ય : ૧. પદ્મપાદ (સનંદન), ૨. હસ્તામલક, ૩. મંડન મિશ્ર ૪. તોટક (તોટકાચાર્ય). એવું મનાય છે કે એમના આ શિષ્યો ચારેવ વારનો માં થી હતા.
ગ્રંથઃ શંકરાચાર્ય એ સુપ્રસિદ્ધ બ્રહ્મસૂત્ર ભાષ્ય સિવાય અગ્યાર ઉપનીશદો પર તથા ગીતા પર ભાશ્યોની રચના કરી અને અન્ય મહત્વપૂર્ણ ગ્રંથો સ્તોત્ર-સાહિત્યનુ નિર્માણ કરી વૈદિક ધર્મ અને દર્શન ને પુનઃ પ્રતિષ્ઠિત કરવા માટે અનેક શ્રાવણ, બુદ્ધ તથા હિંદુ વિદ્વાનો સાથે શાસ્ત્રાથ કરી એમને પરાજીત કર્યા.
દસનામી સંપ્રદાય: શંકરાચાર્ય થી સન્યાસીઓ નાં દસનામી સંપ્રદાય નું પ્રચલન થયું. એમના ચાર પ્રમુખ શિષ્ય હતા અને એ ચારના કૂલો ને ભેગા કરી દસ શિષ્ય થયા. એ દસના નામ થી સન્યાસીઓની પધ્ધાતીઓ વિકસિત થઇ.
દસનામી સંપ્રદાય નાં સાધુ પ્રાયઃ ગેરુઆ વસ્ત્રો પહેરે, એક ન્હુજ્વાળી લાઠી રાખે અને ગાળામાં ચોપન રુદ્રકશો ની માલા પહેરે. કઠીન યોગ સાધના અને ધર્મપ્રચાર માં જ સમગ્ર જીવન વ્યતીત કરે છે.
દસનામી સંપ્રદાય માં શિવ અને વૈષ્ણવ બંને પ્રકારના સાધુ હોય છે.
એ દસ સંપ્રદાય નીચે પ્રમાણે છે:
૧. ગીરી, ૨. પર્વત અને ૩. સાગર .
એમના ઋષિ છે ભૃગુ.
૪. પૂરી, ૫. ભારતી અને ૬. સરસ્વતી .
એમના ઋષિ છે શાંડિલ્ય .
૭. વન અને ૮. અરણ્ય
એમના ઋષિ છે કશ્યપ
૯. તીર્થ અને ૧૦. આશ્રમ
એમના ઋષિ છે અવગત.
હિંદુ સાધુઓના નામ ની આગળ સ્વામી અને અંતમાં એમને જે સંપ્રદાય માં દીક્ષા લીધી છે એ સંપ્રદાય નું નામ લગાવવામાં આવે છે, જેમ સ્વામી અવધેશાનંદ ગિરી.
શંકરાચાર્ય નું દર્શન : શંકરાચાર્ય નું દર્શન જે અદ્વૈત વેદાંત નું દર્શન કહેવાય છે.
શંકરાચાર્ય ને બે ગુરુ હતા.
ગૌડપાદાચાર્ય નાં તેઓ પ્રશીશ્ય અને ગોવીન્દ્પાદાચાર્યના તેઓ શિષ્ય કહેવાતા હતા.
શંકરાચાર્ય નું સ્થાન વિશ્વના મહાન દાર્શનિકો માં સર્વોચ્ય મનાય છે. એમણેજ આ બ્રહ્મ વાક્ય ને પ્રચારિત કર્યું હતું કે 'બ્રહ્મ એજ સત્ય છે અને જગત માયા.' આત્મા ની ગતિ મોક્ષમાં છે.
અદ્વૈત વેદાંત એટલે ઉપનીષદો નાજ પ્રમુખ સુત્રો નાં આધારે સ્વયં વિદ્વાનો ને ઉપદેશ આપ્યા હતા. એનોજ વિસ્તાર આગળ જતા માધ્યમિકા અને વિજ્ઞાનવાદ માં થયો. આ ઉપનિષદ અદ્બ્વૈત દર્શન ને ગૌડ્પાદાચાર્ય એ પોતાની રીતે વ્યવસ્થિત રૂપ આપ્યું જેનો વિસ્તાર શંકરાચાર્ય એ કર્યો.
વેદ અને વેદો નાં અંતિમ ભાગ અર્થાત વેદાંત કે ઉપનિષદ માં એ બધું છે જેનાથી દુનિયા ના તમામ પ્રકારના ધર્મ, વિજ્ઞાન અને દર્શન નીકળે છે.
शंकरो शंकर: साक्षात्'।
शंकराचार्य ने हिंदू धर्म को व्यवस्थित करने का भरपूर प्रयास किया। उन्होंने हिंदुओं की सभी जातियों को इकट्ठा करके 'दसनामी संप्रदाय' बनाया और साधु समाज की अनादिकाल से चली आ रही धारा को पुनर्जीवित कर चार धाम की चार पीठ का गठन किया जिस पर चार शंकराचार्यों की परम्परा की शुरुआत हुई।
शंकराचार्य का जन्म केरल के मालाबार क्षेत्र के कालड़ी नामक स्थान पर नम्बूद्री ब्राह्मण के यहाँ हुआ। मात्र बत्तीस वर्ष की उम्र में वे निर्वाण प्राप्त कर ब्रह्मलोक चले गए। इस छोटी-सी उम्र में ही उन्होंने भारतभर का भ्रमण कर हिंदू समाज को एक सूत्र में पिरोने के लिए चार मठों ही स्थापना की।
चार मठ के शंकराचार्य ही हिंदुओं के केंद्रिय आचार्य माने जाते हैं, इन्हीं के अधिन अन्य कई मठ हैं।
चार प्रमुख मठ निम्न हैं:-
1. वेदान्त ज्ञानमठ, श्रृंगेरी (दक्षिण भारत)।
2. गोवर्धन मठ, जगन्नाथपुरी (पूर्वी भारत)
3. शारदा (कालिका) मठ, द्वारका (पश्चिम भारत)
4. ज्योतिर्पीठ, बद्रिकाश्रम (उत्तर भारत)
शंकराचार्य के चार शिष्य: 1. पद्मपाद (सनन्दन), 2। हस्तामलक 3. मंडन मिश्र 4. तोटक (तोटकाचार्य)।
माना जाता है कि उनके ये शिष्य चारों वर्णों से थे।
ग्रंथ: शंकराचार्य ने सुप्रसिद्ध ब्रह्मसूत्र भाष्य के अतिरिक्त ग्यारह उपनिषदों पर तथा गीता पर भाष्यों की रचनाएँ की एवं अन्य महत्वपूर्ण ग्रंथों स्तोत्र-साहित्य का निर्माण कर वैदिक धर्म एवं दर्शन को पुन: प्रतिष्ठित करने के लिए अनेक श्रमण, बौद्ध तथा हिंदू विद्वानों से शास्त्रार्थ कर उन्हें पराजित किया।
दसनामी सम्प्रदाय: शंकराचार्य से सन्यासियों के दसनामी सम्प्रदाय का प्रचलन हुआ। इनके चार प्रमुख शिष्य थे और उन चारों के कुल मिलाकर दस शिष्य हए। इन दसों के नाम से सन्यासियों की दस पद्धतियाँ विकसित हुई।
दसनामी सम्प्रदाय के साधु प्रायः गेरुआ वस्त्र पहनते, एक भुजवाली लाठी रखते और गले में चौवन रुद्राक्षों की माला पहनते। कठिन योग साधना और धर्मप्रचार में ही उनका सारा जीवन बितता है।
दसनामी संप्रदाय में शैव और वैष्णव दोनों ही तरह के साधु होते हैं।
यह दस संप्रदाय निम्न हैं:
1.गिरि, 2।पर्वत और 3.सागर।
इनके ऋषि हैं भ्रगु।
4.पुरी, 5.भारती और 6.सरस्वती।
इनके ऋषि हैं शांडिल्य।
7.वन और 8.अरण्य
इनके ऋषि हैं कश्यप।
9.तीर्थ और 10. आश्रम
इनके ऋषि अवगत हैं।
हिंदू साधुओं के नाम के आगे स्वामी और अंत में उसने जिस संप्रदाय में दीक्षा ली है उस संप्रदाय का नाम लगाया जाता है, जैसे- स्वामी अवधेशानंद गिरि।
शंकराचार्य का दर्शन: शंकराचार्य के दर्शन को अद्वैत वेदांत का दर्शन कहा जाता है।
शंकराचार्य के गुरु दो थे।
गौडपादाचार्य के वे प्रशिष्य और गोविंदपादाचार्य के शिष्य कहलाते थे।
शकराचार्य का स्थान विश्व के महान दार्शनिकों में सर्वोच्च माना जाता है। उन्होंने ही इस ब्रह्म वाक्य को प्रचारित किया था कि 'ब्रह्म ही सत्य है और जगत माया।' आत्मा की गति मोक्ष में
है।
अद्वैत वेदांत अर्थात उपनिषदों के ही प्रमुख सूत्रों के आधार पर स्वयं विद्वानों ने उपदेश दिए थे। उन्हीं का विस्तार आगे चलकर माध्यमिका एवं विज्ञानवाद में हुआ। इस औपनिषद अद्वैत दर्शन को गौडपादाचार्य ने अपने तरीके से व्यवस्थित रूप दिया जिसका विस्तार शंकराचार्य ने किया।
वेद और वेदों के अंतिम भाग अर्थात वेदांत या उपनिषद में वह सभी कुछ है जिससे दुनिया के तमाम तरह का धर्म, विज्ञान और दर्शन निकलता है।

No comments:
Post a Comment