Friday, March 8, 2013

શરીર અને આત્મા નો સંવાદ

(શરીર અને આત્મા નો સંવાદ) ..............................
શરીર અને આત્મા માં પરસ્પર સંવાદ ચાલી રહ્યો હતો . શરીરે કહ્યું , હું કેટલું સુંદર છું, આકર્ષક અને બળવાન છું . આત્મા બોલી તું તારા કરતા મને વધારે સુંદર આકર્ષક અને બળવાન બનાવી દે , તારી એ આવશ્યકતા મારા સુંદર થયા વિના અધુરી છે . મને સુંદર બનાવીને તું પણ શાશ્વત સૌન્દર્ય વાળી થઇ જઈશ પણ શરીર ને કશુજ નહિ સમજાયું . એ આકર્ષક માજ ગુચાવાયેલ રહ્યું . જીવન વ્યતીત થતું રહ્યું શરીર થી આયમા નાં વિચ્છેદ (જુદા પડવાનો) નો સમય આવી ગયો, હવે શરીર ને ભાન થયું કે જો આત્માને પણ સુંદર બનાવી હોત . માર્યા પછી એને યાદ કરવામાં આવતે . જતી વેલા આત્મા બોલી, હું તો જાઉં છું જો તું પહેલાથીજ ચેતી ગયું હોત , પ્રાપ્ત અધિકાર નો સદુપયોગ કરી તારા આત્મા ને સુંદર બનાવત તો અમર થઇ જાત, "મહામાનવ કહેવાતે". શરીર માથું ધુનાવતું રહી ગયું, અને આત્મા નવું શરીર  પામવા  વિદાઈ થઇ ગઈ .
 
(शरीर और आत्मा का संवाद )--------------------

शरीर तथा आत्मा में परस्पर संवाद चल रहा था .शरीर ने कहा -------मै कितना सुन्दर हूँ ,आकर्षक व बलवान हूँ .आत्मा बोली ------तुम अपनी अपेक्षा मुझे अधिक सुन्दर ,आकर्षक व बलवान बना दो ,तुम्हारी ये आवश्कता मेरे सुन्दर हुए बिना अधूरे है .मुझे सुन्दर बनाकर तुम भी शाश्वत सौन्दर्य से युक्त हो जायो .किन्तु शरीर को समझ कुछ न आया .वह आकर्षक में उलझा रहा ------जीवन समाप्त करता रहा .
शरीर से आत्मा के विच्छेद का समय आ पंहुचा ,अब शरीर को ज्ञात हुआ कि यदि आत्मा को भी सुन्दर बनाया होता -----------मरने के बाद उसे याद किया जाता .चलते समय आत्मा बोली ------------मै तो जाती हूँ .यदि तुम पहले से चेते होते ,प्राप्त अधिकार का सद्योग कर अपने अन्तः को सुन्दर बनाते तो अमर हो जाते --------''''''महामानव कहलाते .'''''''.शरीर सिर धुनता रहा ,विदा हो गयी आत्मा नया शरीर पाने को .

No comments:

Post a Comment