Thursday, March 14, 2013

સનાતન ધર્મ સર્વાધિક પ્રાચીન છે :-

સનાતન ધર્મ સર્વાધિક પ્રાચીન છે :-
 અસતો માં સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય ||
અર્થાત - હે ઈશ્વર મને અસત્ય થી સત્ય ની તરફ લઇ જાવ, અંધકાર થી પ્રકાશ ની તરફ લઇ જાઓ. મૃત્યુ થી અમૃત ની તરફ લઇ જાઓ.
સનાતન ધર્મ એજ એકમાત્ર ધર્મ છે જે સર્વો પરી છે સર્વોત્તમ છે. સનાતન ધર્મ સર્વાધિક પ્રાચીન છે સાથે સર્વાધિક વૈજ્ઞાનિક કસોટી પર ખરો ઉતારેલો ધર્મ છે. જે સમયે અંગ્રેજ સંસારના અલગ અલગ ખૂણામાં વસ્તીઓ શોધી રહ્યા હતા એ સમયે સનાતન ધર્મ નાં પાલકો નક્ષત્ર ની ગણના કરી રહ્યા હતા, જે સમયે દુનિયા મા કુરાન અને બાઈબલ લખાઈ રહ્યા હતા સનાતન ધર્મી વેદો, પૂરાનો, ધર્મ ગ્રંથો નું અધ્યયન કરી રહ્યા હતા. આયુર્વેદ હોય કે ઝીરો (શૂન્ય) પ્રણાલી હોય આપણે સનાતાનીઓ ની દેન છે. જ્યારે અંગ્રેજોએ ભારતમાં મેકુલે શિક્ષા નાં બીજ વાવ્યા ત્યારે અંગ્રેજો ના ઘાયલ સૈનિક આપણી શલ્ય ચિકિત્સા નો લાભ ઉઠાવી રહ્યા હતા, મેકુલે એ પોતાના અભિભાષણ મા એક વાર કહ્યું હતું કે એક અંગ્રેજ અફસર નું  ક્રાંતિકારીઓએ નાક કાપી નાખ્યું હતું જેને ગામ નાં એક વૈદ્ય એ જંગલી દવાઓ થી બિલકુલ પ્રથમ જેવુજ જોડી દીધું.
આપણે સનાતાનીઓ પરમપિતા દ્વારા સ્થાપિત સંસ્કૃતિ અને સંસ્કારો નું પાલન કરીએ છીએ, કેવળ સનાતન પધ્ધતિ થી મોક્ષ ની પ્રાપ્તિ કરી શકાય છે એને આપણે પ્રમાણિત કર્યું છે, દુર્ગમ થી દુર્ગમ ક્ષેત્રો જેવા કે હિમાલયની પર્વત શ્રુન્ખલાઓમા આપણે સનાતની વિના સુખ સુવિધાએ હજારો વર્ષો થી તપ કરતા આવ્યા છે અને આજે પણ કેટલીએ મહાન વિભૂતિઓ હિમાલય ની ગોળ મા મોક્ષ ની પ્રાપ્તિ માટે તપ કરતી જોવા મળી જાય છે. અમરનાથ યાત્રા હોય કે કૈલાશ માનસરોવર યાત્રા, વૈષ્ણોદેવી યાત્રા હોય કે પૂર્નાગીરી મા યાત્રા અથવા બદ્રીનાથ, જગન્નાથ યાત્રા. કોઈ કોમ મા એવા ઉધાહરણ નથી મળતા કેવળ સનાતન ધર્મ અને એની શાખાઓ થી જોડાયેલ ધાર્મિક લોકોજ આવું સમભાવ કરી શક્યા છે.
કણ કણ મા આપણે ભગવાનનું પ્રતિબિંબ જોઈએ છીએ, વૃક્ષ, પર્વત, નદીઓ, વાનો ને આપણે ઉચિત સમ્માન આપીએ છીએ પૂજીએ છીએ. પશુ પક્ષીઓ મા ભગવાન નું વરદાન સ્વીકાર કીરે છીએ, એમને પૂજીએ છીએ.
સનાતન ધર્મીઓ જ કેવળ શાંતિ થી રહે છે આપણે ભારતવાસી અને નેપાળવાસી છે જેણે આજ સુધી બીજા દેશ પર દબાણ લાવવા માટે એને પોતાના અધિકાર હેઠળ લાવવાને માટે, એના નાગરીકો ને જબરદસ્તી ધર્મ પરિવર્તન માટે મજબુર નથી કર્યા. ભલે એ દેશ કે રાજ્ય ગમે એટલા કમજોર કેમ નાં હોય.
એક સમ્માનિત ઈતિહાસ રહ્યો છે આપણે સનાતન ધર્મીઓનો,  વિશ્વના પ્રત્યેક રાષ્ટ્ર આપણી સંસ્કૃતિ. સભ્યતા માટે આદર અને  નામના મેળવતા આવ્યા છીએ.
  
सनातन धर्म सर्वाधिक प्राचीन है :-
*************************
असतो मा सदगमय, तमसो मा ज्योर्तिगमय, मृत्योर्मा अमृतं गमय ||
अर्थात हे ईश्वर मुझे असत्य से सत्य की ओर ले चलो, अंधकार से प्रकाश की ओर ले चलो। मृत्यु से अमृत की ओर ले चलो |

सनातन धर्म ही एक मात्र धर्म है जो सर्वोपरि है सर्वोत्तम है | सनातन धर्म सर्वाधिक प्राचीन है साथ ही सर्वाधिक वैज्ञानिक कसोटी पर खरा उतरने वाला धर्म है | जिस समय अंग्रेज संसार के अलग अलग कोनो में बस्तियां खोज रहा था उस समय सनातन धर्म के पालक नक्षत्रों की गणना कर रहे थे , जिस समय दुनिया में कुरान और बाइबल लिखी जा रही थी सनातन धर्मी वेदों , पुराणों , धर्म ग्रंथो का अध्यन कर रहे थे | आयुर्वेद हो या जीरो प्रणाली हम सनातनियों की देन है | जब अंग्रेजो ने भारत में मैकुले शिक्षा का बीज बोया तब अंग्रेजो के घायल सैनिक हमारी ही शल्य चिकित्सा का लाभ उठा रहे थे , मैकुले ने अपने अभिभाषण में एक बार कहा था की एक अंग्रेज अफसर की क्रांतिकारियों ने नाक काट दी जिसको गाव के एक वैध ने जंगली दवाइयों से बिलकुल पहले जैसा ही जोड़ दिया |
हम सनातनी परमपिता के द्वारा स्थापित संस्कृति और संस्कारों का पालन करते
है , केवल सनातन पद्धिति से मोक्ष की प्राप्ति की जा सकती है इसको हमने प्रमाणित किया है , दुर्गम से दुर्गम क्षेत्रों जैसे , हिमालय की दुर्गम पर्वत श्रंखला में हम सनातनी बिना सुख सुविधाओं के हजारो वर्षो से तप करते आये थे और आज भी कई महान विभूतियाँ हिमालय की गोद में मोक्ष की प्राप्ति के लिए तप करती हुयी दिख जाती है | अमरनाथ यात्रा हो या कैलाश मानसरोवर यात्रा , वैष्णो देवी यात्रा हो या पूर्णागिरी माँ यात्रा या फिर बदरीनाथ , जगन्नाथ यात्रा | किसी कौम में ऐसे उधारण नहीं मिलते केवल सनातन धर्म और उंसकी शाखाओं से जुड़े धार्मिक लोग ही ऐसा संभव कर पाए है |

कण कण में हम भगवान् का प्रतिबिम्ब देखते है , बृक्ष , पर्वत , नदियों ,वनों को हम ही उचित सम्मान देते है पूजते है | पशु पक्षियों में भगवान् का वरदान स्वीकार करते है उनको पूजते है |

सनातन धर्मी ही केवल शान्ति से रहते है केवल हम सनातनी भारतवासी व नेपालवासी ( जो पहले भारतवर्ष का ही अंग था ) है जिसने आज तक अन्य देश पर दबाब बनाने के लिए उसे अपने अधिकार में लाने के लिए , उसके नागरिको को जबरदस्ती धर्म परिवर्तन के लिए मजबूर नहीं किया | भले ही वी देश वो राज्य कितना ही कमजोर क्यों ना हो |

एक सम्मानित इतिहास रहा है हम सनातन धर्मियों का , विश्व का प्रत्येक राष्ट्र हमारी संस्कृति , सभ्यता का लोहा मानता आया है |


No comments:

Post a Comment