Saturday, March 2, 2013

બટાટા નાં અસરકારક નુસખા ------------

બટાટા નાં અસરકારક નુસખા ------------
-રક્તપિત્ત માં કાચા બટાટા ખુબજ ફાયદા કારક છે.
-ઈજા થવાથી લીલામાં પડી જતા હોય છે એ લીલામાં પર કાચા બટાટા છૂંદીને લગાવો.
-શરીર પર દાઝી જવાથી , કે ગરમીને કારણે ફોડા પડી ગયા હોય કે શરીર પર કરચલીઓ પડી ગઈ હોય અથવા કોઈ ત્વચા રોગ હોય તો કાચા બટાટા નો રસ કાઢી એના પર લગાવવાથી ફાયદો થાય છે.
-સેકેલા બટાટા જૂની કબજીયાત અને આંતરડા ની બાદી દુર કરે છે.
- બટાટા માં પોટેશિયમ સોલ્ટ હોય છે જે આમ પિત્ત ને રોકે છે.
-ચાર બટાટા સેકી લો એની છાલ ઉતારી એના પર મીઠું અને મરચું નાખી નિયમિત ખાવાથી સંધીવા સારો થાય છે.
- કીડની માં પથરી હોય ત્યારે ફક્ત બટાટા ખાતા રહેવાથી ઘણો લાભ થાય છે. પથરી ના રોગમાં ફક્ત બટાટા ખાતા રહેવાથી અને વારે વારે અને વધારે પાણી પીવાથી / પીવડાવવાથી કીડની ની પથરી અને રેતી આસાની થી નીકળી જાય છે.
- ઉચ્ચ રક્તચાપ (હાઈ બ્લડ પ્રેશર) નાં રોગી પણ બટાટા ખાય તો રક્તચાપ ને સામાન્ય કરવામાં લાભદાયક સિદ્ધ થાય છે.
- બટાટા ને છુંદી ને શરીર પર ઘસવાથી ચામડી નીખરી ઉઠશે.
- બાટા નો રસ દૂધ પિતા બાળક અને મોટા બાળકોને પીવડાવવાથી એ જાડા પાડા સુડોળ થઇ જાય છે. બટાટા નાં રસ માં મધ મેળવીને પણ પીવડાવી શકાય છે.
आलू के असरकारी नुस्खे --------------
______________________________________________________

- रक्तपित्त बीमारी में कच्चा आलू बहुत फायदा करता है।

- कभी-कभी चोट लगने पर नील पड़ जाती है। नील पड़ी जगह पर कच्चा आलू पीसकर लगाएं।

- शरीर पर कहीं जल गया हो, तेज धूप से त्वचा झुलस गई हो, त्वचा पर झुर्रियां हों या कोई त्वचा रोग हो तो कच्चे आलू का रस निकालकर लगाने से फायदा होता है।

- भुना हुआ आलू पुरानी कब्ज और अंतड़ियों की सड़ांध दूर करता है।

- आलू में पोटेशियम साल्ट होता है जो अम्लपित्त को रोकता है।

- चार आलू सेंक लें और फिर उनका छिलका उतार कर नमक, मिर्च डालकर नित्य खाएं। इससे गठिया ठीक हो जाता है।

- गुर्दे की पथरी में केवल आलू खाते रहने पर बहुत लाभ होता है। पथरी के रोगी को केवल आलू खिलाकर और बार-बार अधिक पानी पिलाते रहने से गुर्दे की पथरियां और रेत आसानी से निकल जाती हैं।

- उच्च रक्तचाप के रोगी भी आलू खाएं तो रक्तचाप को सामान्य बनाने में लाभ करता है।

- आलू को पीसकर त्वचा पर मलें। रंग गोरा हो जाएगा।

- आलू का रस दूध पीते बच्चों और बड़े बच्चों को पिलाने से वे मोटे-ताजे हो जाते हैं। आलू के रस में शहद मिलाकर भी पिला सकते हैं।

No comments:

Post a Comment