એક દિવસ એક શિષ્ય એ ગુરુ ને પૂછ્યું, 'ગુરુદેવ, આપણી દ્રષ્ટિમાં આ સંસાર શું છે?' આ પ્રશ્ન સાંભળી ગુરુએ એક કથા સંભળાવી .
' એક નગર માં એક શીશમહલ હતો . મહેલ ની દરેક દીવાલો પર કાંચ જડ્યા હતા . એક દિવસ એક ગુસ્સે ભરાયેલ કુતરો મહેલ માં ઘુસી ગયો, મહેલમાં અંદર એને હજારો કુતરા દેખાયા જે પણ બધા ગુસ્સામાં હતા . એ બધાને જોઇને આ કુતરો ભસવા લાગ્યો . પેલા હજારો કુતરા એને સામે ભુકતા દેખાયા, એ ડરીને ત્યાંથી ભાગી ગયો . થોડે દુર જઈને એને વિચાર્યું આના થી ખરાબ બીજી કોઈજ જગા નહિ હોય .
થોડા દિવસો પછી બીજો એક કુતરો શીશમહેલ માં ઘુસી ગયો . એ ખુશમિજાજ અને જીન્દાજીલ હતો . મહેલમાં ઘુસતાજ એને હજારો કુતરા પૂછડી પટ પતાવી એનું સ્વાગત કરતા દેખાયા . એનો આત્મવિશ્વાસ વધ્યો અને એને ખુશ થઈને સામે જોયું એને હજારો કુતરા ખુશી વ્યક્ત કરતા દેખાયા . એનાં આનંદ નો પાર ન રહ્યો .જ્યારે એ મહેલ ની બહાર આવ્યો ત્યારે એને મહેલ ની દુનિયા ને દુનિયાની સર્વશ્રેષ્ઠ જગા અને ત્યાના એ અનુભવ ને જીવન નો સૌથી સારો અનુભવ માન્યો . ત્યાં પાછા જવાના સંકલ્પ સાથે એ ત્યાંથી રવાના થઇ ગયો .'
કથા સમાપ્ત કરી ગુરુએ શિષ્ય ને કહ્યું, 'સંસાર પણ એવોજ શીશમહેલ છે જેમાં વ્યક્તિ પોતાના વિચારો ને અનુરૂપજ પ્રતિક્રિયાઓ પામે છે . જે લોકો સંસાર ને આનંદ નું બજાર માને છે, એ અહીંથી દરેક પ્રકારના સુખ અને આનંદ નાં અનુભવ લઈને જાય છે . જે લોકો ને દુઃખ નું કારાગાર સમજે છે એમની ઝોળીમાં દુઃખ અન કડવાશ નાં સિવાય કશું નથી બચતું .'
एक दिन एक शिष्य ने गुरु से पूछा, 'गुरुदेव, आपकी दृष्टि में यह संसार क्या है? ' इस पर गुरु ने एक कथा सुनाई।
'एक नगर में एक शीशमहल था। महल की हरेक दीवार पर सैकड़ों शीशे जडे़ हुए
थे। एक दिन एक गुस्सैल कुत्ता महल में घुस गया। महल के भीतर उसे सैकड़ों
कुत्ते दिखे, जो नाराज और दुखी लग रहे थे। उन्हें देखकर वह उन पर भौंकने
लगा। उसे सैकड़ों कुत्ते अपने ऊपर भौंकते दिखने लगे। वह डरकर वहां से भाग
गया।
कुछ दूर जाकर उसने मन ही मन सोचा कि इससे बुरी कोई जगह नहीं
हो सकती। कुछ दिनों बाद एक अन्य कुत्ता शीशमहल पहुंचा। वह खुशमिजाज और
जिंदादिल था। महल में घुसते ही उसे वहां सैकड़ों कुत्ते दुम हिलाकर स्वागत
करते दिखे। उसका आत्मविश्वास बढ़ा और उसने खुश होकर सामने देखा तो उसे
सैकड़ों कुत्ते खुशी जताते हुए नजर आए। उसकी खुशी का ठिकाना न रहा। जब वह
महल से बाहर आया तो उसने महल को दुनिया का सर्वश्रेष्ठ स्थान और वहां के
अनुभव को अपने जीवन का सबसे बढ़िया अनुभव माना। वहां फिर से आने के संकल्प
के साथ वह वहां से रवाना हुआ।'
कथा समाप्त कर गुरु ने शिष्य से
कहा, 'संसार भी ऐसा ही शीशमहल है जिसमें व्यक्ति अपने विचारों के अनुरूप ही
प्रतिक्रिया पाता है। जो लोग संसार को आनंद का बाजार मानते हैं, वे यहां
से हर प्रकार के सुख और आनंद के अनुभव लेकर जाते हैं। जो लोग इसे दुखों का
कारागार समझते हैं उनकी झोली में दुख और कटुता के सिवाय कुछ नहीं बचता।'
No comments:
Post a Comment