ધર્મ જીજ્ઞાસા
ધારણાત ધર્મ ઈત્યાહુ: ધર્મો ધારયતિ પ્રજાઃ।
યઃ સ્યાત ધરણસંયુંક્તઃ સ ધર્મ ઇતિ નીશ્ચયઃ।।
અર્થ - 'જે ધારણ કરે છે, એકત્ર કરે છે, અલગાવ ને દુર કરે છે, એને "ધર્મ" કહે છે. એવો ધર્મ પ્રજા ને ધારણ કરે છે. જેમાં પ્રજાને એકસૂત્રમાં બાંધવાની શક્તિ છે, એ નિશ્ચયજ ધર્મ છે.
ઉપર ની પરિભાષા થી ધર્મ સ્પષ્ટ સ્વરૂપે સામે આવે છે. તમે જાતે વિચાર કરી શકો છો કે ધર્મ કેવી રીતે ખૂન-ખએઅબાઓ માટે જવાબદાર ઠરાવવામાં આવે છે? એ આજકાલ નો એક તુચ્છ તર્ક છે કે ધરેમ એજ તમામ દોષો નું કારણ છે. પણ વાસ્તવમાં ધર્મ દોશી નથી. દોષ તો આપનો છે અને એ કે આપણે ધર્મ નિર્દેશો ને જીવનમાં નથી ઉતારતા . મનુષ્ય માં સ્વાભાવિકજ વિભાજન ની પ્રવૃત્તિ છે. ધર્મ એ પ્રવૃત્તિ પર રોક લગાવે છે, અંકુશ લાવે છે.
धर्म जिज्ञासा
धारणात् धर्म इत्याहुः धर्मों धारयति प्रजाः।
यः स्यात् धारणसंयुक्तः स धर्म इति निश्चयः।।
अर्थात्—‘जो धारण करता है, एकत्र करता है, अलगाव को दूर करता है, उसे
‘‘धर्म’’ कहते हैं। ऐसा धर्म प्रजा को धारण करता है। जिसमें प्रजा को
एकसूत्रता में बाँध देने की ताकत है, वह निश्चय ही धर्म है।’
उपर्युक्त परिभाषा से धर्म का स्पष्ट स्वरूप सामने आता है। आप इससे स्वयं
ही विचार कर सकते हैं कि धर्म कैसे खून-खराबियों के लिये जिम्मेदार ठहराया
जा सकता है ? यह आजकल का एक ओछा तर्क है कि धर्म ही समस्त दोषों का कारण
है। पर वस्तुतः धर्म दोषी नहीं है। दोष तो हमारा है और वह यह कि हम धर्म के
निर्देशों को जीवन में नहीं उतारते। मनुष्य में स्वाभाविक ही विभाजन की
प्रवृत्ति है। धर्म इस प्रवृत्ति पर रोक लगाता है।
No comments:
Post a Comment