પ્રેમ નાં પ્રકાર
૧. સાત્વિક
આ પ્રેમ માં ફક્ત આપવુજ આપવું એ સ્વભાવ બની જાય છે, એનું સુખ, એની અનુકુળતા, એને માટે બધુજ.
૨. રાજસિક
આ પ્રેમ માં લેવું અને આપવું બંને ચાલે છે. મેં તને આટલો પ્રેમ કર્યો બદલામાં તે મને શું આપ્યું? બસ આજ આપ્યું? આ પરિણામ આ ફળ આપ્યું મારા પ્રેમનું?
૩. તામસિક
પ્રેમ ને ખાતર જીવ આપી દેવો કે જીવ લેવા પર આવી જવું, જેમ કે આતંકવાદી. એને પણ થોડો પ્રેમ થઇ જાય છે કે એ એને માટે બીજાનો જીવ લેવા અને પોતાનો જીવ આપવા તૈયાર રહે છે.
સર્વોતમ પ્રેમ - ભક્તિ
અને અ ત્રણે થી પર શ્રી કૃષ્ણ ની અનુંકુલતામયી રક્શુખ ગંધ વિના જે ક્રિયા છે એ ભક્તિ છે.
ડૉ . ગીરીરાજ નાન્ગીયા
प्रेम के प्रकार
१. सात्विक
इस प्रेम में केवल देना ही देना स्वभाव बन जाता है
उसका सुख, उसकी अनुकूलता ,उसके लिए सब कुछ
भक्ति यद्यपि त्रिगुणातीत है लेकीन इसे भी भक्ति या शुद्ध प्रेम कह सकते है
२. राजसिक
इस प्रेम में लेना व देना दोनों चलते है
मैने तुमको इतना प्रेम किया - बदले में तुमने मुझे क्या दिया ?
बस यह दिया ? यही सिला दिया मेरे प्यार का ?
३. तामसिक
प्रेम के कारण जान देने या लेने को उतारू हो जाना
जेसे कि आतंक वादी
उसे भी कुछ न कुछ प्रेम हो जाता है की वह उसके लिए
दुसरे की जान लेने और अपनी जान देने को तैयार रहता है
सर्वोत्तम : प्रेम - भक्ति
और इन तीनों से परे श्री कृष्ण की अनुकुलतामयी
स्वसुख गंध लेश शून्य जो क्रिया है -वह है भक्ति
--डॉ गिरिराज नांगिया
No comments:
Post a Comment