Saturday, March 23, 2013

દુઃખ ત્રણ પ્રકારના હોય છે : -
આધ્યાત્મિક :  સંસ્કૃતમાં આત્મા શબ્દ દેહ માટે પણ પ્રયુક્ત થયો છે . એજ અર્થમાં જીવ નાં શરીર કે મન થી ઉત્પન્ન દુઃખ આધ્યાત્મિક કહેવાય છે . જેમ કે ક્ષુધા, ક્રોધ, રોગ, માનસિક સંતાપ આદિ .
આધિભૌતિક : બાહ્ય ભૌતિક પદાર્થ ને કારણે ઉત્પન્ન દુઃખ અધિભૌતિક છે . જેમ કે વિચ્છું નો ડંક, સર્પ નો સંક, કોઈક ઘા પડવો વગેરે .
આધિદૈવિક : બાહ્ય અલૌકિક કારણ થી ઉત્પન્ન દુઃખ  આધિદૈવિક કહેવાય છે . જેમ કે ભૂકંપ, પુર આવવા, દુષ્કાળ વગેરે .
तीन प्रकार के दु:ख हैं :-

आध्यात्मिक,= संस्कृत में आत्मा शब्द देह के लिए भी प्रयुक्त होता है. उसी अर्थ में जीव के शरीर या मन आदि से उत्पन्न दु:ख आध्यात्मिक कहलाता है. जैसे क्षुधा, क्रोध, रोग, मानसिक संताप आदि.

आधिभौतिक = बाह्य भौतिक पदार्थ के कारण उत्पन्न दु:ख आधिभौतिक है. जैसे बिच्छू का डंक, सर्प दंश, चोट आदि.


आधिदैविक. = बाह्य अलौकिक कारण से उत्पन्न दु:ख आधिदैविक कहलाता है. जैसे भूकम्प, बाढ़, सूखा आदि के कारण उत्पन्न दु:ख.

No comments:

Post a Comment