ગુરુ અને શિષ્ય બંને સુતા હતા . વર્ષા ઋતુ હતી . ગુરુએ કેદ ફરતા શિષ્ય ને કહ્યું, બહાર જઈને જો કે વર્ષાદ આવે છે કે બંધ છે ? શિષ્ય ની ઉઠાવાની ઈચ્છા નોતી , એનેન તર્કનો પ્રયોગ કરતા કહ્યું, ગુરુદેવ! અત્યારેજ આ કુતરો બહારથી આવ્યો છે, તમે એના શરીર પર હાથ ફેરવી જોઈ લો . જો એનું શરીર ભીનું હશે તો વર્ષાદ આવે છે, અને જો સુકું હશે તો વર્ષાદ બંધ પડી ગયો . સરળ અને સીધી વાત છે .
થોડી વારે ગુરુએ ફરી કહ્યું, શિષ્ય! દીવા નો પ્રકાશ સીધો મોઢા ઉપર આવે છે, ઉઠ અને દીવાને ઓળવી નાખ . શિષ્ય બોલ્યો, ગુરુદેવ! દીવો શા માટે ઓલવવાનો તમે તમારા મોઢા પર કપડું ઓઢી લો, પ્રકાશ નહિ દેખાય અને ઊંઘ આવી જશે . થોડી વારે પછી ઠંડી હવા વહેવા લાગી . ગુરુએ કહ્યું 'ઉઠીને દરવાજો બંધ કરીદે ઠંડી હવાથી મારું શરીર ઠુંઠવાઈ રહ્યું છે .' શિષ્યે સુતા સુતાજ કહ્યું , ગુરુદેવ! હું દરવાજે થી ઘણો આઘે સુતો છું અને તમે દરવાજા પાસેજ સુતા છો, તમે પગ થી ધક્કો મારશો એટલે દરવાજો બંધ થઇ જશે . ગુરુએ એમજ કર્યું પણ હવા જોરથી વાતી હતી માટે દરવાજો ફરી ખુલી જતો હતો . ગુરુએ કહ્યું, શિષ્ય ! હવે ઉથીને દરવાજે ને આગળી લગાવી દે . શિષ્ય તરત બોલ્યો , ત્રણ કામ મેં કર્યા તો એક કામ તો તમે કરો !
જ્યારે તર્ક વચ્ચે આવે છે ત્યારે ગુરુ અને શિષ્ય નો ભેદ પણ મટી જાય છે।
गुरू और शिष्य दोनों सो रहे थे। वर्षा का मौसम था। गुरू ने करवट बदलकर शिष्य से कहा,बाहर जाकर देखो कि वर्षा आ रही है या रूक गई है? शिष्य की उठने की इच्छा नहीं थी। उसने तर्क का प्रयोग करते हुए कहा, गुरूदेव! अभी- अभी यह कुत्ता बाहर से आया है। आप इसके शरीर पर हाथ फेर कर देख लें। यदि इसका शरीर भीगाहुआ है तो वर्षा आ रही है, यदि वह सूखा हो तो वर्षा बन्द हो गई है। सरल उपाय है।
थोड़ी देर बाद गुरू ने कहा, शिष्य! दीये का प्रकाश सीधा मुंह पर पड़ रहा है। उठो, दीये को बुझा दो। शिष्य बोला, गुरूदेव! दीया क्यों बुझाएं, आप अपने मुंह पर कपड़ा ओढ़ ले, प्रकाश नहीं दिखेगा, नींद आ जाएगी। कुछ समय बीता, हवा तेज चलने लगी। गुरू ने कहा, "अरे" उठकर दरवाजा बन्द कर दो। सर्दी के मारे ठिठुर रहा हूं।" शिष्य ने सोते-सोते ही कहा, गुरूदेव! मैं दरवाजे से बहुत दूर सोया हुआ हूं। आप पास में हैं। पैरों से धक्का दें, दरवाजे बन्द हो जाएंगे। गुरू ने वैसा ही किया। पर तेज हवा से फिर दरवाजे खुलने लगे। गुरू ने कहा, शिष्य! अब उठकर दरवाजे के आगल लगा दो। शिष्य तड़ाक से बोला, तीन काम मैंने कर दिए तो एक काम आप ही कर दें।
जब तर्क बीच में आता है तब गुरू और शिष्य की बात भी कहीं नहीं न रह जाती है।
No comments:
Post a Comment