Thursday, March 14, 2013

યજ્ઞ નો અર્થ


યજ્ઞ નો અર્થ છે - શુભ કર્મ / શ્રેષ્ઠ કર્મ/ સત્કર્મ / વેદ્સમ્મત કર્મ .
સકારાત્મક ભાવથી ઈશ્વર-પ્રકૃતિ તત્વો થી કરવામાં આવેલ આહ્વાન થી જીવન ની પ્રત્યેક ઈચ્છા પૂરી થાય છે.

(1) બ્રહ્મયજ્ઞ : જળ અને પ્રાણી જગત થી ઉચ્ચ મનુષ્ય, મનુષ્ય થી ઉચ્ચ પિતૃ એટલે માતા-પિતા અને આચાર્ય, પીતરું થી ઉચ્ચ છે દેવ એટલે પ્રકૃતિ પાંચ શક્તિઓ અને દેવ થી પણ ઉચ્ચ છે ઈશ્વર અને આપણા ઋષિગણ . ઈશ્વર એટલે બ્રહ્મ . એ બ્રહ્મ યજ્ઞ સંપન્ન થાય છે નિત્ય સંધ્યા વંદન, સ્વાધ્યાય તથા વેદપાઠ કરવાથી . એ કરવાથી ઋષીઓ નું ઋણ અર્થાત્ચુકતે થાય છે . આનાથી બ્રહ્મચર્યાશ્રમ નું જીવન પણ પુષ્ટ થાય છે .

(2) દેવયજ્ઞ : દેવ યજ્ઞ જે સત્સંગ તથા અગ્નિહોત્ર કર્મ થી સંપન્ન થાય છે . એને માટે વેદી માં અગ્નિ પ્રજ્વલિત કરી હોમ કરવામાં આવે છે એજ અગ્નિહોત્ર યજ્ઞ છે . એ પણ સંધિકાળ માં ગાયત્રી છંદ ની સાથે કરાય છે . એને કરવાનાં નિયમો છે . એને કરવાથી દેવ ઋણ ચૂકતે થાય છે .
હવાન કરવાને દેવ યજ્ઞ કહેવાય છે . હવાન માં સાત વૃક્ષો ની સમીધાઓ (લાકડાઓ) સૌથી જરૂરી હોય છે, આંબો, વડ, પીપળો, જીન્ઝોટી, જાંબુ, સમડી અને પળાશ.
હવનથી શુધ્ધતા અને સકારાત્મકતા વધે છે, રોગ અને શોક માટે છે, એનાથી ગૃહસ્થ જીવન પુષ્ટ થાય છે. 

(3) પીતૃ યજ્ઞ : સત્ય અને શ્રધ્ધા થી કરાયેલ કર્મ શ્રાદ્ધ અને જે કર્મ થી માતા-પિતા અને આચાર્ય તૃપ્ત થાય એ તર્પણ છે.
વેદો અનુસાર આ શ્રાદ્ધ-તર્પણ આપણા પૂર્વજો, માતા-પિતા અને આચાર્ય ને પ્રતિ સમ્માન નો ભાવ છે. આ યજ્ઞ સંપન્ન થાય છે સંતાનોત્પત્તિ થી. એનાથીજ પિતૃ ઋણ ચૂકતે થાય છે.

(4) વૈશ્વદેવયજ્ઞ : આને ભૂત યજ્ઞ પણ કહેવાય છે.
પંચ  મહાભૂત થીજ માનવ શરીર છે.
સમસ્ત પ્રાણીઓ તથા વૃક્ષો ને પ્રતિ કરુણા અને કર્તવ્ય સમજવું એને અન્ન જળ આપવું એજ ભૂત યજ્ઞ અથવા વૈશ્વદેવ યજ્ઞ કહેવાય છે. એટલે જે કાઈ પણ ભોજન કક્ષમાં ભોજન અર્થે બને છે એનો અમુક અંશ કે ભાગ એજ અગ્નિમાં હોમ કરવો જે અગ્નિથી ભોજન તૈયાર કરવામાં આવ્યું છે. પછી અમુક ભાગ ગાય, કુતરા અને કાગડાને આપવો.  વેદો અને પૂરણો  કહે છે.

(5) અતિથી યજ્ઞ : અતિથી નો અર્થ છે મહેમાન, મહેમાનો ની સેવા કરાવી એમને અન્ન જળ આપવા. અપંગ, મહિલા, વિદ્યાર્થી, સન્યાસી, ચિકિત્સક અને ધર્મ નાં રક્ષકો ની સેવા સહાયતા કરાવી એજ અતિથી યજ્ઞ છે. એનાથી સન્યાસ આશ્રમ પુષ્ટ થાય છે. એજ પુણ્ય છે, એજ સામાજિક કર્તવ્ય છે.

यज्ञ का अर्थ है- शुभ कर्म। श्रेष्ठ कर्म।
सतकर्म। वेदसम्मत कर्म।
सकारात्मक भाव से ईश्वर-प्रकृति तत्वों से किए गए आह्वान से जीवन की प्रत्येक इच्छा पूरी होती है।

(1) ब्रह्मयज्ञ : जड़ और प्राणी जगत से बढ़कर है मनुष्य। मनुष्य से बढ़कर है पितर, अर्थात माता-पिता और आचार्य। पितरों से बढ़कर हैं देव, अर्थात
प्रकृति की पाँच शक्तियाँ और देव से बढ़कर है- ईश्वर और हमारे ऋषिगण। ईश्वर अर्थात ब्रह्म।
यह ब्रह्म यज्ञ संपन्न होता है नित्य संध्या वंदन, स्वाध्याय तथा वेदपाठ करने से। इसके करने से ऋषियों का ऋण अर्थात चुकता'ऋषि ऋण' ‍ होता है। इससे ब्रह्मचर्य आश्रम का जीवन भी पुष्ट
होता है।

(2) देवयज्ञ : देवयज्ञ जो सत्संग तथा अग्निहोत्र कर्म से सम्पन्न होता है। इसके लिए वेदी में अग्नि जलाकर होम किया जाता है यही अग्निहोत्र यज्ञ है। यह भी संधिकाल में गायत्री छंद के साथ किया जाता है। इसे करने के नियम हैं। इससे 'देव ऋण' चुकता होता है।
हवन करने को 'देवयज्ञ' कहा जाता है।
हवन में सात पेड़ों की समिधाएँ (लकड़ियाँ) सबसे उपयुक्त होतीं हैं- आम, बड़, पीपल, ढाक, जाँटी, जामुन और शमी।
हवन से शुद्धता और सकारात्मकता बढ़ती है। रोग और शोक मिटते हैं। इससे गृहस्थ जीवन पुष्ट
होता है।

(3) पितृयज्ञ : सत्य और श्रद्धा से किए गए कर्म श्राद्ध और जिस कर्म से माता, पिता और आचार्य तृप्त हो वह तर्पण है।
वेदानुसार यह श्राद्ध-तर्पण हमारे पूर्वजों, माता-पिता और आचार्य के प्रति सम्मान का भाव है। यह यज्ञ
सम्पन्न होता है सन्तानोत्पत्ति से। इसी से 'पितृ ऋण' भी चुकता होता है।

(4) वैश्वदेवयज्ञ : इसे भूत यज्ञ भी कहते हैं।
पंच महाभूत से ही मानव शरीर है।
सभी प्राणियों तथा वृक्षों के प्रति करुणा और कर्त्तव्य समझना उन्हें अन्न-जल देना ही भूत यज्ञ या वैश्वदेव यज्ञ कहलाता है। अर्थात जो कुछ भी भोजन कक्ष में भोजनार्थ सिद्ध हो उसका कुछ अंश उसी अग्नि में होम करें जिससे भोजन पकाया गया है। फिर कुछ अंश गाय, कुत्ते और कौवे को दें। ऐसा वेद-
पुराण कहते हैं।

(5) अतिथि यज्ञ : अतिथि से अर्थ मेहमानों की सेवा करना उन्हें अन्न-जल देना। अपंग, महिला, विद्यार्थी, संन्यासी, चिकित्सक और धर्म के
रक्षकों की सेवा- सहायता करना ही अतिथि यज्ञ है। इससे संन्यास आश्रम पुष्ट होता है।
यही पुण्य है। यही सामाजिक कर्त्तव्य है।


No comments:

Post a Comment