Sunday, March 3, 2013

ઋગ્વેદ નો સંદેશો - જ્ઞાન દ્વારા દ્વેષ ને મારો :::::

ઋગ્વેદ નો સંદેશો - જ્ઞાન દ્વારા દ્વેષ ને મારો :::::
આપણા વેદો માં અનેક એવી વાતો કહેવાયે છે જેનું મહત્વ આ સંસાર માં ક્યારેય નથી હોતું. એનું કારણ એ છે કે આ સંસાર માં સમય ની સાથે ભૌતિક સ્વરૂપ સ્વરૂપની સાથે લોકોની રહેણી કારની, ચલ ચલન તથા કાર્ય કામ કરવાની રીત માં બદલાવ સંભવ છે પણ એના અંદર ની મૂળ પ્રકૃતિઓ સ્થાઈ રૂપે રહેશેજ. આ મૂળ પ્રકૃતિઓ અને એની નિવૃત્તિ નાં જ્ઞાન નું (જેને આપણે આધ્યાત્મિક વિજ્ઞાન પણ કહી શકીએ છીએ) જે વર્ણન આ વેદો માં વર્ણિત છે. એની વિષય સામગ્રી નું અધ્યયન ક્યારે પણ કરીએ એમાં નવીનતા હોયજ છે.
રુવેદ્માં કહેવાયું છે કે : 
બ્રહ્માદવિષ: અવજહી |
એનો અર્થ - "જ્ઞાન થી દ્વેષ કરનારા ને મારો."
અહ: અહ:શુન્ધ્યું: પરીપદામ ."
અર્થ - " નિત્ય સ્વચ્છતા રાખનારો રોગો ને દુર કરે છે.
અધિકતમ લોકો ધાર્મિક કર્મકાંડ ને જ પોતાના જીવનનો હિસ્સો બનાવી લે છે પણ આધ્યાત્મિક જ્ઞાન એમને માટે ઘડપણ માં જાણવાનો વિષય હોય છે જ્યારે એનું જ્ઞાન જો બાળપણ થીજ થઇ જાય તો જીવન આરામ થી વિતાવી શકાય છે. એનું કારણ એ છે કે સાંસારિક વિષયો થી સંબંધ તો બાળપણ થીજ હોય છે અને આધ્યાત્મિક જ્ઞાન નાં અભાવે સામાન્ય માણસ એમાં એ રીતે લિપ્ત થઇ જાય કે એને માટે સુખ ઓછા અને દુઃખ વધુ પ્રકટ થાય છે. ઘણા ખરા મનુષ્યોમાં અહંકાર મોહ તથા લોભ ની પ્રવેઉતીઓ વિદ્યમાન હોય છેજે એને જ્ઞાન થી દુર રાખે છે. એ પ્રકૃતિઓ જ્ઞાન થી દ્વેષ કરે છે, જ્ઞાની થી ચીઢ્વાય છે.
આધ્યાત્મિક જ્ઞાન નાં અભાવે મનુષ્ય નો દેહજ નહિ પણ મન તથા વિચારો માં પણ અસ્વચ્છતા નો વાસ થઇ જાય છે. આ રીતની સમસ્યા થી બચવા નાં ઉપાય એજ છે કે આપણે આપણા આધ્યાત્મિક ગ્રંથો નું અધ્યયન કરી આપણી બુદ્ધિ, વિચાર તથા મન ને શુદ્ધ રાખવાનો  પ્રયાસ કરીએ. 
ऋग्वेद से सन्देश-ज्ञान से द्वेष को मार::::
हमारे वेदों में अनेक ऐसी बातें कही गयी हैं जिनका महत्व इस संसार में कभी महत्व नहीं होता। इसका कारण यह है कि इस संसार में समय के साथ भौतिक स्वरूप के साथ ही लोगों के रहन सहन, चाल चलन तथा कार्य करने के तरीकों में बदलाव तो संभव है पर उसके अंदर की मूल प्रकृतियों का निवास स्थाई रूप से रहता है। इन मूल प्रकृतियों तथा उनकी निवृति के ज्ञान का (जिसे हम अध्यात्मिक विज्ञान भी कह सकते हैं) जो वर्णन इन वेदों में वर्णित है। उनकी विषय सामग्री का अध्ययन चाहे जब किया जाये उनमें नवीनता बनी रहती है।
ऋग्वेद में कहा गया है कि
---------------
ब्रह्माद्विषः अवजहि।
... हिन्दी में अर्थ-‘‘ज्ञान से द्वेष करने वाले को मार।’’
अहः अहःशुन्ध्युः परिपदां।।’’
हिन्दी में अर्थ-‘‘नित्य स्वच्छता रखने वाला रोगों को दूर करता है।’’
अधिकतर लोग धार्मिक कर्मकांडों को ही अपने जीवन का हिस्सा बनाते हैं पर आध्यात्मिक ज्ञान उनके लिये बुढ़ापे में जानने वाला विषय होता है जबकि इसका ज्ञान अगर बचपन से हो जाये तो जिंदगी आराम से बिताई जा सकती है। इसका कारण यह है कि सांसरिक विषयों से संबंध तो बचपन से ही हो जाता है और अध्यात्मिक ज्ञान के अभाव आम मनुष्य उसमें इस तरह लिप्त हो जाता है कि उसके लिये सुख कम दुःख अधिक प्रकट होते हैं। अधिकतर मनुष्यों के अंदर अहंकार मोह तथा लोभ की प्रकृतियां विद्यमान रहती हैं जो उसे ज्ञान से परे रखती है। यह प्रकृतियां ज्ञान से द्वेष करती हैं। ज्ञानी से चिढ़ाती हैं।
अध्यात्मिक ज्ञान के अभाव में आदमी की न केवल देह बल्कि मन तथा विचारों में भी अस्वच्छता का वास हो जाता है। इस तरह की समस्या से बचने का उपाय यही है कि हम अपने अध्यात्मिक ग्रंथों का अध्ययन कर अपनी बुद्धि, विचार तथा मन को शुद्ध रखने का प्रयास करें।

No comments:

Post a Comment