Saturday, March 16, 2013

આત્મવિશ્વાસ

એક નાની બાળકી એના પિતા ની સાથે જી રહી હતી.
એક પુલ પર પાણી ખુબજ તેજ ગતિએ વહી રહ્યું હતું.
પપ્પા: બેટા ડરીશ નહિ, મારો હાથ પકડી લે.
દીકરી : નહિ પપ્પા તમે મારો હાથ પકડી લો.
પપ્પા: (હસીને) બંને માં ફરક શું ?
દીકરી : જોહુ તમારો હાથ પકડું, અને અચાનક કઈ થઇ જાય, તો કદાચ હું તમારો હાથ છોડી દુ, પણ જો તમે મારો હાથ પકડશો તો હું જાણું છું કે ભાલર ગમે તે થઇ જાય તમે મારો હાથ ક્યારેય નહિ છોડો.
 
एक छोटी बच्ची अपने पापा के साथ जा रही थी.
एक  पुल  पर  पानी  बहुत  तेजी  से  बह  रहा  था.
पापा : बीटा  दरो  मत, मेरा  हाथ  पकड़  लो.
बच्ची: नहीं  पापा  आप  मेरा  हाथ  पकड़  लो.
पापा (मुस्कुरा  कर) : दोनों  में  क्या  फर्क  हे?
बच्ची: अगर  में  आपका  हाथ  पकडू, और  अचानक  कुछ  हो  जाए,
तो  शायद,  मै  आपका  हाथ  छोड़  दू,
लेकिन  अगर  आप  मेरा  हाथ  पकड़ेंगे,
तोह  मै  जानती  हु  की  चाहे  कुछ  भी  हो  जाए,
आप  मेरा  हाथ  कभी  नहीं  छोड़ेंगे.

No comments:

Post a Comment