ભગવાન પાસે એક યોગી પહોંચ્યા. એને કહ્યું: "ભગવાન ! મને ભક્તિ આપો."
ભગવાન : "હું તને રિદ્ધિ-સિદ્ધિ આપી દઉં, તું ચાહે તો તને પૃથ્વી ના અમુક હિસ્સા નુરાજ્યા સોંપી દઉં પણ મારી પાસે ભક્તિ નાં માંગતો."
યોગી : "આપ બધું આપી દેવા તૈયાર થઇ ગયા અને તમારી ભક્તિ આપવાની નાં પાડો છો, આખરે એવું કેમ?"
ભગવાન : "ભક્તિ આપ્યા પછી મારે ભક્ત ની પાછળ પાછળ ફર્યા કરવું પડે છે."
નિષ્કામ કર્મ કરનારા વ્યક્તિઓ નાં કર્મ ભગવાન અથવા સંત સ્વીકાર કરી લે તો એના બદલામાં એના કુળ ને ભક્તિ મળે છે. જેના કુળ ને ભક્તિ મળે છે એની બરોબરી ધનવાન પણ નથી કરી શકતા. સત્તાવાળા ભલા એની શું બરોબરી કરી શકવાના?
જે નિષ્કામ સેવા કરે છે એનેજ ભક્તિ મળે છે.
भगवान के पास एक योगी पहुँचा। उसने कहाः भगवान ! मुझे
भक्ति दो।"
भगवानः "मैं तुम्हे ऋद्धि-सिद्धि दे दूँ। तुम
चाहो तो तुम्हें पृथ्वी के कुछ हिस्से का राज्य ही सौंप दूँ
मगर मुझसे भक्ति मत माँगो।"
"आप सब देने को तैयार हो गये और अपनी भक्ति नहीं देते हो, आखिर ऐसा क्यों?"
"भक्ति देने के बाद मुझे भक्त के पीछे-पीछे
घूमना पड़ता है।"
निष्काम कर्म करनेवाले व्यक्तियों के कर्म भगवान
या संत स्वीकार कर लेते हैं तो उसके बदले में उसके कुल
को भक्ति मिलती है। जिसके कुल को भक्ति मिलती है उसकी बराबरी धनवान
भी नहीं कर सकता।
सत्तावाला भला उसकी क्या बराबरी करेगा?
जो निष्काम सेवा करता है उसे ही भक्ति ही मिलती है।
No comments:
Post a Comment