ઘમંડ .......
હંસોનું એક ટોળું સમુદ્ર તટ પર થી પસાર થઇ રહ્યું હતું, એજ જગા પર એક કાગળો પણ મોજ મસ્તી કરી રહ્યો હતો. એને હંસોને ઉપેક્ષા ભરી નજરે જોઈ કહ્યું "તમે લોકો કેટલી સારું ઉડી શકો છો !" કાગળો મજાક ભર્યા લહેજા માં બોલ્યો, " તમે લોકો બીજું કરી પણ શું શકો છો, બસ પોતાની પાંખો ફફડાવી ઉડી શકો છો ! શું તમે મારી મારી જેમ સ્ફૂર્તિ થી ઉડી શકો ? મારી જેમ હવા માં કલાબાજીઓ બતાવી શકો ? નહિ, તમે તો એ પણ બરાબર જાણતા નથી કે ઉડવાનું કોને કહેવાય !"
કાગડાની વાત સાંભળી એક વૃદ્ધ હંસ બોલ્યો, "એ સારી વાત છે કે તું આ બધું કરી શકે છે, પણ તારે એ વાત નું ઘમંડ ણ કરવું જોઈએ."
"હું ઘમંડ વાંદ નથી જાણતો, જો તમારામાંથી કોઈ પણ મારો મુકાબલો કરી શકે તો સામે આવી જાય અને હરાવી બતાવે."
એક યુવાન નાર હંસે કાગડાની શરત સ્વીકાર કરી.એ નક્કી થયું કે પ્રતિયોગીતા બે ચરણો માં થશે, પહેલા ચરણ માં કાગળો પોતાની કલાબાજી બતાવશે અને હંસ ને પણ એજ કલાબાજી કરી દેખાડવી પડશે અને બીજા ચરણ માં કાગડાએ હંસે કરેલ કલાબાજી કરી બતાવવી.
પ્રતિયોગીતા શરુ થઇ, પહેલા ચરણ માં કાગડાએ એક એક થી ચડિયાતી કલાબાજીઓ કરી, એ ક્યારેક ગોળ ગોળ ચક્કર ખાતો તો ક્યારેક જમીન ને અડીને ઉપર ઉડી જતો. હંસ એના મુકાબલે કૈંક ખાસ કરી શક્યો નહિ. કાગડોહવે વધુ વધી ચઢીને બોલવા લાગ્યો, "હું તો પહેલાથીજ કહું છું કે તમને લોકોને વધુ કઈ અવદ્તુજ નથી......"
પછી
બીજું ચરણ શરુ થયું, હંસે ઉડવાનું શરુ કર્યું અને સમુદ્ર ણી તરફ ઉડવા
લાગ્યો. કાગડો પણ એની સાથે પાછળ ચાલ્યો અને બોલવા લાગ્યો, "અ કઈ કમાલ બતાવી
રહ્યો છે, ભલા સીધા સીધા ઉડવું કોઈ ચુનોતી નથી ખરેખર તું મુર્ખ છે !"
પણ
હંસે કોઈ જવાબ ણ આપ્યો અને ચુપ ચાપ ઉડતો રહ્યો, ધીરે ધીરે એ જમીન થી ઘાને
દુર થતા ગયા અને કાગડો નો બબડાટ પણ ઓછો થતો ગયો , અને થોડી વાર પછી બિલકુલ
બંધાજ થઇ ગયો. કાગડો હવે ભયંકર થાકી ગયો હતો, એટલોકે હવે એને પોતાની જાતને
હવામાં રાખવું મુશ્કેલ થતું હતું અને એ વારે ઘડીએ પાણી ણી નજીક પહોંચી જતો
હતો. હંસ કાગડાની સ્થિતિ સમજી રહ્યો હતો, પણ એને અજાણ બની કહ્યું, "તું
વારે ઘડીએ પાણીને કેમ અડી રહ્યો છે, શું એ પણ તારી કોઈ કલાબાજી છે ?" "નહિ "
કાગડો બોલ્યો, "મને માફ કરી દે, હું હવે એકદમ થાકી ચુક્યો છું અને જો તે
મારી મદદ નહિ કરી તો અહીજ મારા પ્રાણ નીકળી જશે, મને બચાવી લે, હું
ક્યારેય ઘમંડ નહિ કરું.."
હંસ
ને કાગડા પર દયા આવી, એને વિચાર્યું કે ચાલો કાગળો બરાબર નો પાઠ શીખી
ચુક્યો છે, હવે એનો જીવ બચાવાવોજ ઉચિત રહેશે, અને એને કાગડાને પોતાની પીઠ
પર બેસાડી પાછો કિનારા તરફ ઉડી ચાલ્યો.
મિત્રો,
આપણને આ વાત ને સમજવી જોઈએ કે ભલે આપણને ખબર નાં હોય પણ સ્સામે વાલામાં
કોઈ ને કોઈ વિશેષતા હોયજ છે જે એને વિશેષ બનાવે છે. અને ભલે આપનામાં હજારો
વિશેષતાઓ હોય, પણ જો આપણે એના પર ઘમંડ કરીએ તો વહેલા મોડા આપણને પણ કાગડાની
જેમ શરમ અનુભાવાવીજ પડે. એક જૂની કહેવત છે, "ઘમંડી નું માથું હંમેશા
નીચુજ હોય છે," માટે ધ્યાન રાખવું કે ક્યારેય જાણ્યે અજાણ્યે તમે પણ કાગડા
વળી ગતિ તો નથી કરી રહ્યાને ?
घमंड......
हंसों का एक झुण्ड समुद्र तट के ऊपर से गुज़र रहा था , उसी जगह एक कौवा भी
मौज मस्ती कर रहा था . उसने हंसों को उपेक्षा भरी नज़रों से देखा “तुम लोग
कितनी अच्छी उड़ान भर लेते हो !” कौवा मज़ाक के लहजे में बोला, “तुम लोग
और कर ही क्या सकते हो बस अपना पंख फड़फड़ा कर उड़ान भर सकते हो !!! क्या
तुम मेरी तरह फूर्ती से उड़ सकते हो ??? मेरी तरह हवा में कलाबाजियां दिखा
सकते हो ???…नहीं , तुम तो ठीक से जानते भी नहीं कि उड़ना किसे कहते हैं !”
कौवे की बात सुनकर एक वृद्ध हंस बोला ,” ये अच्छी बात है कि तुम ये सब कर लेते हो , लेकिन तुम्हे इस बात पर घमंड नहीं करना चाहिए .”
” मैं घमंड – वमंड नहीं जानता , अगर तुम में से कोई भी मेरा मुकाबला कर सकता है तो सामने आये और मुझे हरा कर दिखाए .”
एक युवा नर हंस ने कौवे की चुनौती स्वीकार कर ली . यह तय हुआ कि
प्रतियोगिता दो चरणों में होगी , पहले चरण में कौवा अपने करतब दिखायेगा और
हंस को भी वही करके दिखाना होगा और दूसरे चरण में कौवे को हंस के करतब
दोहराने होंगे .
प्रतियोगिता शुरू हुई , पहले चरण की शुरुआत कौवे
ने की और एक से बढ़कर एक कलाबजिया दिखाने लगा , वह कभी गोल-गोल चक्कर खाता
तो कभी ज़मीन छूते हुए ऊपर उड़ जाता . वहीँ हंस उसके मुकाबले कुछ ख़ास नहीं
कर पाया . कौवा अब और भी बढ़-चढ़ कर बोलने लगा ,” मैं तो पहले ही कह रहा
था कि तुम लोगों को और कुछ भी नहीं आता …ही ही ही …”
फिर दूसरा
चरण शुरू हुआ , हंस ने उड़ान भरी और समुद्र की तरफ उड़ने लगा . कौवा भी
उसके पीछे हो लिया ,” ये कौन सा कमाल दिखा रहे हो , भला सीधे -सीधे उड़ना
भी कोई चुनौती है ??? सच में तुम मूर्ख हो !”, कौवा बोला .
पर हंस
ने कोई ज़वाब नही दिया और चुप-चाप उड़ता रहा, धीरे-धीरे वे ज़मीन से बहुत
दूर होते गए और कौवे का बडबडाना भी कम होता गया , और कुछ देर में बिलकुल ही
बंद हो गया . कौवा अब बुरी तरह थक चुका था , इतना कि अब उसके लिए खुद को
हवा में रखना भी मुश्किल हो रहा था और वो बार -बार पानी के करीब पहुच जा
रहा था . हंस कौवे की स्थिति समझ रहा था , पर उसने अनजान बनते हुए कहा ,”
तुम बार-बार पानी क्यों छू रहे हो , क्या ये भी तुम्हारा कोई करतब है
?”"नहीं ” कौवा बोला ,” मुझे माफ़ कर दो , मैं अब बिलकुल थक चूका हूँ और
यदि तुमने मेरी मदद नहीं की तो मैं यहीं दम तोड़ दूंगा ….मुझे बचा लो मैं
कभी घमंड नहीं दिखाऊंगा …”
हंस को कौवे पर दया आ गयी, उसने सोचा
कि चलो कौवा सबक तो सीख ही चुका है , अब उसकी जान बचाना ही ठीक होगा ,और वह
कौवे को अपने पीठ पर बैठा कर वापस तट की और उड़ चला .
दोस्तों,हमे इस बात को समझना चाहिए कि भले हमें पता ना हो पर हर किसी में
कुछ न कुछ quality होती है जो उसे विशेष बनाती है. और भले ही हमारे अन्दर
हज़ारों अच्छाईयां हों , पर यदि हम उसपे घमंड करते हैं तो देर-सबेर हमें भी
कौवे की तरह शर्मिंदा होना पड़ता है। एक पुरानी कहावत भी है ,”घमंडी का सर
हमेशा नीचा होता है।” , इसलिए ध्यान रखिये कि कहीं जाने -अनजाने आप भी
कौवे वाली गलती तो नहीं कर रहे ?
No comments:
Post a Comment