લસણ
લસણ
ભારતીય રસોઈ માટે કહેવાય છે કે લસણ દરેક રોગ માટે અચૂક દવાખાનું છે . એજ રીતે લગભગ દરેક ઘરમાં ખવાતું લસણ એક ગુણકારી દવા છે . 'લસતી છિંનતિ રોગાન લશુનામ્' એટલે જે રોગનો ધ્વંસ કરે એને લસણ (garlic ) કહે છે, એને રગોન્ પણ કહે છે . લસણ ગુણોમાં ભરપુર ભારતીય શાક નો સ્વાદ વાદ્ગારનાર એવો પદાર્થ છે જે રોજ દરેક ઘરમાં વપરાય છે . ખાસ કરીને લોકો એને ફક્ત મસાલા સાથે ભોજન માં જ ઉપયોગ કરે છે . પણ એ ઔષધી નાં રૂપે પણ એટલુજ ફાયદાકારક છે . લસણ થી થનારા લાભ અને એના ચિકિત્સકીય ગુણ સદીઓ જુના છે . શોધ અને અધ્યયન જણાવે છે કે આજેથી 5000 વર્ષ પૂર્વે પણ ભારતમાં લસણ નો ઉપયોગ ઉપચાર માટે કરાતો હતો . લસણ નો પ્રયોગ માનુષ પ્રાચીન સમયથીજ કરતો આવ્યો છે .એની ગંધ ખુબજ તેજ અને સ્વાદ તીખો હોય છે . કહેવાય છે કે પ્રાચીન રોમ નાં લોકો પોતાના સિપાહીઓને એટલા માટે લસણ ખવડાવતા કે તેઓને વિશ્વાસ હતો તો લસણ ખાવાથી શક્તિમાં વૃદ્ધિ થાય છે . મધ્ય યુગમાં પ્લેગ જેવા ભયાનક રોગના આક્રમણ થી બચવા માટે પણ લસણ નો ઉપયોગ કરાતો હતો.
મ્યુનિચ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ નાં ડૉ. સ્ટ્રિફોર્ડ પોતાના ગહન શોધ નીશ્કાર્કમાં એને ઈશ્વર ની ખાસ ભેટ હોવાનું જણાવી દિલ, દિમાગ અને પોર્ન શરીર માટે એક શક્તિશાળી ટોનિક જણાવે છે .
આયુર્વેદમાં લસણ ને 'ચમત્કારી દવા' માનવામાં આવે છે . આયુર્વેદ ગ્રંથ 'ભાવપ્રકાશ' ને અનુસાર 'લસણ વૃષ્ય નીગ્ધ, ઉષ્ણવીર્ય, પાચક, સારક, રસ વિપાક માં કડવું તથા મધુર રસ યુક્ત, તીક્ષ્ણ ભગ્નસંધાનક (તૂટેલા હાડકા જોડનાર), પિત્ત અને રક્તવર્ધક, શરીરમાં બળ, મેધાશક્તિ તથા આંખો માટે હિતકાર રસાયણ છે . એ હૃદય રોગ, જીર્ણ રોગ (તાવ વગેરે), કટીશુળ, માલ અને વાત ની વિબંધ્તા, અરુચિ, કામ ક્રોધ, અર્શ, કુષ્ઠ, વાયુ, શ્વાસ અને કફ ને નષ્ટ કરનાર સદાબહાર કંદ છે .
- તેજ
ગંધ વાળું લસણ એક સંજીવની છે જે કેન્સર, એડ્સ અને હૃદય રોગ ની વિરુદ્ધ
સુરક્ષા કવચ બની શકે છે . ત્વચા ને દાગ-ધબ્બા રહિત બનાવે, ખીલ થી બચવા અને
પેટને સાફ કરવામાં પણ લસણ ઉતમ છે .એને પેટમાં બાળી ઓછી કરનાર માનવામાં આવે
છે, માટે વેંગણ અથવા અડદની દાળ જેવી બાળી કરનારી વસ્તુઓમાં એને નાખવાની સલાહ આપવામાં આવે છે .એ
લોહીને સાફ કરી શરીરની આંતરિક સફાઈ કરે છે . જો તમારું વાહન અધિક હોય અને
ઓછું કરવા માંગતા હોવ તો સવારે અને સાંજે લસણની બે બે કાળી ખાવી.
લસણ
મધુમેહ (ડાયાબીટીસ) રોગમાં ઇન્સ્યુલીન સ્ત્રાવ વધારી, લોહીમાં શર્કરા નું
સ્તર ઘટાડે છે . મધુમેહના રોગીઓએ રોજ ભૂખે પેટે ત્રિફળા અને લસણ નો રસ 25
ગ્રામ ની માત્રામાં થોડા દિવસો નિયમિત લેવો જોઈએ .
लहसुन
-
भारतीय रसोई के लिए कहा जाता है कि यह हर रोग के लिए अचूक दवाखाना है। उसी
तरह लगभग हर घर में खाया जाने वाले लहसुन भी ऐसी ही एक गुणकारी दवा है।
'लशति छिंनति रोगान लशुनम्' अर्थात् जो रोग का ध्वंस करे उसे लहसुन
(Garlic) कहते हैं। इसे रगोन् भी कहते हैं। लहसुन गुणों से भरपूर भारतीय
सब्जियों का स्वाद बढ़ाने वाला ऐसा पदार्थ है जो प्रायः हर घर में इस्तेमाल
किया जाता है। ज़्यादातर लोग इसे सिर्फ मसाले के साथ भोजन में ही इस्तेमाल
करते हैं। परंतु यह औषधि के रूप में भी उतना ही फ़ायदेमंद है। लहसुन से
होने वाले लाभ और इसके चिकित्सीय गुण सदियों पुराने हैं। शोध और अध्ययन
बताते हैं कि आज से 5000 वर्ष पहले भी भारत में लहसुन का इस्तेमाल उपचार के
लिए किया जाता था। जन में लहसुन का प्रयोग मनुष्य प्राचीन समय से ही करता आ
रहा है। इसकी गंध बहुत ही तेज और स्वाद तीखा होता है। कहा जाता है कि
प्राचीन रोम के लोग अपने सिपाहियों को इसलिए लहसुन खिलाते थे क्योंकि उनका
विश्वास था कि इसे खाने से शक्ति में वृद्धि होती है। मध्ययुग में प्लेग जैसे भयानक रोग के आक्रमण से बचने के लिए भी लहसुन का इस्तेमाल किया जाता था।
- म्यूनिख रिसर्च इंस्टीट्यूट के डॉ. स्ट्रीफोर्ड ने अपने गहन शोध
निष्कर्ष में इसे खुदा की ख़ास नियामत ठहराते हुए दिल, दिमाग और पूरे शरीर
के लिए एक शक्तिशाली टॉनिक बताया है।
- आयुर्वेद में लहसुन को
'चमत्कारी दवा' माना जाता है। आयुर्वेद ग्रंथ 'भावप्रकाश' के मुताबिक -
'लहसुन वृष्य स्निग्ध, ऊष्णवीर्य, पाचक, सारक, रस विपाक में कटु तथा मधुर
रस युक्त, तीक्ष्ण भग्नसंधानक (टूटी हड्डी जोड़ने वाला), पित्त एवं
रक्तवर्धक, शरीर में बल, मेधाशक्ति तथा आँखों के लिए हितकर रसायन है। यह
हृदय रोग, जीर्ण रोग (ज्वरादि), कटिशूल, मल एवं वातादिक की विबंधता, अरुचि,
काम, क्रोध, अर्श, कुष्ठ, वायु, श्वांस तथा कफ नष्ट करने वाला सदाबहार कंद
है।
-
तेज गंध वाली लहसुन एक संजीवनी है जो कैंसर, एड्स और हृदय रोग के विरुद्ध
सुरक्षा कवच बन सकती है। त्वचा को दाग़-धब्बे रहित बनाने, मुंहासों से बचने
और पेट को साफ़ करने में भी लहसुन बढिय़ा है। इसे बादी कम करने वाला माना
जाता है, इसीलिए बैंगन या उड़द की दाल जैसी बादी करने वाली चीजों में इसे
डालने की सलाह दी जाती है। यह खून को साफ़ कर शरीर के अंदरूनी सिस्टम की
सफाई करता है। अगर आपका वजन अधिक है और इसे कम करना चाहते हैं तो सुबह-शाम
लहसुन की दो-दो कलियां खाएं।
यह मधुमेह रोग में इन्सुलिन स्राव बढ़ाकर, रक्त शर्करा स्तर घटा देता है।
मधुमेह के रोगियों को प्रातः निराहार ही त्रिफला और लहसुन का रस 25 ग्राम
की मात्रा में कुछ दिन लगातार लेना चाहिए।
No comments:
Post a Comment