એક વાર બુદ્ધિ અને ભાગ્ય માં ઝગડો થયો. બુદ્ધિએ કહ્યું કે, "મારી શક્તિ અધિક છે જેને ચાહું સુખી કરી શકું છું મારા વિના કોઈ મોટું નથી થઇ શકતું". ભાગ્ય એ કહ્યું, "મારી શક્તિ અધિક છે, હું તારા વિના કામ કરી શકું છું, તું મારા વિના કામ અહીં કરી શકે". અ રીતે બંને એ પોતાની દલીલો જોર થી કરી અને જ્યારે ઝગડો દલીલો થી સમાપ્ત થતો નાં લાગ્યો ત્યારે બુદ્ધિએ ભાગ્ય ને કહ્યું કે "તું પેલા ઘેટા ચરાવનાર ને મારી સહાય વગર રાજા બનાવી દે તો સમજુ કે તું મારા કરતા મોટું છે." આ સાંભળી ભાગ્યે પેલા ઘેટા ચરાવ્નારને રાજા બનાવવાના યત્નો કરવા આરંભ કરી દીધા. એને એક બહુમૂલ્ય મોજડી ની જોડી જેમાં લાખો રૂપિયાના નંગ લાગ્યા હતા તે લાવીને મુક્યા જે પેલા ઘેટા ચરાવ્નારે પહેરી લીધા અને ફરવા લાગ્યો અને પછી એક વેપારીને પેલા ની સામે પહોચાડી દીધો.
વેપારી પેલી અમૂલ્ય મોજડી જોઇને વિસ્મિત થઇ ગયો. એને ઘેટા ચરાવનાર ને કહ્યું "તું આ મોજડી વેચી દે." પેલા ઘેટા ચરાવ્નારે કહ્યું, "લઇ લો." વેપારીએ એનું મૂલ્ય પૂછ્યું. ઘેટા ચરાવનાર બોલ્યો,"શું કહું, મને રોટલા ખાવા રોજ ગામ જવું પડે છે, જો તમે મને બે મણ શેકેલા ચણા દઈ દો તો હું અહી બેઠો બેઠો ચણા ખાઈને ઘેટાઓ નું દૂધ પી લીધા કરીશ. આ રીતે હું ગામ જવાના કષ્ટ થી બચી જઈશ અને તમને પણ મોજડી મળી જશે."
કથા નો સાર : ભાગ્ય ગણે એટલું સારું હોય પણ એને ભોગવા માટે બુદ્ધિ હોવી આવશ્યક છે, પેલો ઘેટા ચરાવનાર - એની પાસે અમુલ્ય મોજડી જેમાં જડેલ હીરા એક હીરો એક કરોડ સુધીનો હોવા છતાં બે મણ ચણા માટે એને એ મોજડી આપી દીધી.
एक
बार बुद्धि और भाग्य में झगड़ा हुआ। बुद्धि ने कहा, मेरी शक्ति अधिक है।
मैं जिसे चाहूँ सुखी कर दूँ। मेरे बिना कोई बड़ा नहीं हो सकता।’’ भाग्य ने
कहा, मेरी शक्ति अधिक है। मैं तेरे बिना काम कर सकता हूँ। तू मेरे बिना काम
नहीं कर सकती।’’ इस तरह दोनों ने अपनी-अपनी तरफ की दलीलें जोर-शोर से दीं।
जब झगड़ा दलीलों से समाप्त न हुआ तो बुद्धि ने भाग्य से कहा कि यदि तुम उस
गड़रिए को जो जंगल में भेड़ें चरा रहा है, मेरी सहायता के बिना राजा बना
दो तो समझूँ कि तुम बड़े हो। यह सुनकर भाग्य ने उसके राजा बनाने का यत्न
करना आरंभ कर दिया। उसने एक बहुत कीमती खड़ाऊँ की जोड़ी, जिसमें लाखों रुपए
के नग लगे थे, लाकर गड़रिए के सामने रख दी। गड़रिया उनको पहनकर चलने फिरने
लगा। फिर भाग्य ने एक व्यापारी को वहाँ पहुँचा दिया।
व्यापारी उन
खड़ाउँओं को देखकर विस्मित हो गया। उसने गड़रिए से कहा। तुम ये खड़ाऊँ बेच
दो।’’ गड़रिए ने कहा, ‘ले लीजिए।’’ व्यापारी ने उनका मूल्य पूछा। गड़रिए
ने कहा, ‘‘क्या बतलाऊँ मुझे रोटी खाने रोज गाँव जाना पड़ता है। यदि तुम
मुझे दो मन भुने चने दे दो तो मैं यहाँ बैठे-बैठे चने चबाकर भेड़ों का दूध
पी लिया करूँगा। इस भाँति मैं गाँव जाने के कष्ट से बच जाऊँगा और आपको भी
खड़ाऊँ मिल जाएँगी। सारांश यह कि उस बुद्धिमान गड़रिए ने वो अनमोल खड़ाऊँ,
जिनमें एक-एक हीरा करोड़ों रुपए का था, दो मन चनों के बदले में बेच डालीं।
No comments:
Post a Comment