Friday, March 1, 2013

વાતો જાણીએ ચોખા ની ....

વાતો જાણીએ ચોખા ની ....
ચોખા ને અક્ષત પણ કહેવાય છે અને અક્ષત નો અર્થ થાય જે તૂટેલું ન હોય. એનો રંગ સફેદ હોય છે. પૂજન માં અક્ષત નો ઉપયોગ અનિવાર્ય છે. કોઈ પણ પૂજન નાં સમયે અબીલ, ગુલાલ, હળદર, કંકુ અર્પિત કર્યા પછી ચોખા ચઢાવવામાં આવે છે. અક્ષત ન હોય તો પૂજા અધુરી માનવામાં આવે છે. જોઈ ચોખા / અક્ષત સાથે જોડાયેલી ખાસ વાતો :
શાસ્ત્રો અનુસાર પૂજન કર્મ માં ચોખા નું ઘણું મહત્વ હોય છે. દેવી દેવતા ને એ સમર્પિત કરવામાં આવે છે સાથે કોઈ વ્યક્તિને જ્યારે તિલક / ચાંદલો કરવામાં આવે છે ત્યારે પણ ચોખા / અક્ષત નો ઉપયોગ કરવામાં આવે છે. ભોજન માં ચોખા નો ઉપયોગ મોટા પ્રમાણ માં કરવામાં આવે છે, કહો કે ચોખા વગર નું ભોજન અધૂરું માનવામાં આવે છે.
અબીલ, ગુલાલ, કુંકુમ ની જેમ ચોખા માં કોઈ વિશેષ સુગંધ નથી હોતી અને ન તો કોઈ વિશેષ રંગ હોય છે. માટે મણ માં એ જીજ્ઞાસા ઉત્પન્ન થાય કે પૂજન માં ચોખા / અક્ષત નો ઉપયોગ કેમ કરવામાં આવે છે?
ખરેખર તો  અક્ષત / ચોખા પૂર્ણતા નું પ્રતિક છે. એટલે પૂજા માં અક્ષત ચઢાવવા પાછળ નું પ્રયોજન એ છે કે આપણી પૂજા અક્ષત ની જેમ સંપૂર્ણ હોય.. અન્ન માં શ્રેષ્ઠ હોવા ને કારણે ભગવાનને ચઢાવતી વેલા એ ભાવ રહે કે જે પણ કઈ અન્ન મળે છે એ પ્રભુ કૃપા થીજ મળે છે. એનો સફેદ રંગ શાંતિનું પ્રતિક છે માટે એને ચઢાવતા એવી ભાવના રહે કે પ્રત્યેક કાર્ય ની પૂર્ણતા એવી હોય કે એનું ફળ આપણને શાંતિ પ્રદાન કરે.
ભગવાનને ચોખા ચઢાવતી વેલા એ ખાસ ધ્યાન રાખવું કે એ તૂટેલા ન હોય. અક્ષત પૂર્ણતા નું પ્રતિક છે માટે બધા ચોખા અખંડિત હોવા  જોઈએ. શિવલિંગ પર ચોખા ચઢાવવાથી શિવજી અતિ પ્રસન્ન થાય છે અને અખંડિત ચોખા ની જેમ ભક્તો ને અખંડિત ધન, માન-સમ્માન પ્રદાન કરે છે, અને શ્રધ્ધાળુઓ ને જીવનભાર ધન-ધાન્ય ની ક્યારેય અછત નહિ પડે.
પૂજન સમયે અક્ષત / ચોખા આ મંત્રો સાથે ભગવાન ને સમર્પિત કરાય :

અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુન્કમાક્તા: સુશોભીતાઃ |
મયા નિવેદિતા ભક્ત્યા: ગૃહણ પરમેશ્વર ||

અ મંત્ર નો અર્થ છે કે- પૂજા કુમકુમ નાં રંગ થી સુશીભીત આ અક્ષત તમને સમર્પિત કરું છું, કૃપા કરી તમે એનો સ્વીકાર કરો. એનો એ પણ ભાવ છે કે અન્ન માં અક્ષત એટલે ચોખા ને શ્રેષ્ઠ મનાયા છે. એને દેવાન્ન  પણ કહેવાયું છે. અર્થાત દેવતાઓ ને પ્રિય અન્ન છે ચોખા. માટે એને સુગંધિત દ્રવ્ય, કુમકુમ ની સાથે તમને અર્પિત કરીએ છીએ. એને ગ્રહણ કરી તમે ભક્તો ની ભાવના નો સ્વીકાર કરો.


बातें जानेंगे जो आप भी मानेंगे चमत्कारी होते हैं चावल ----------

चावल को अक्षत भी कहा जाता है और अक्षत का अर्थ होता है जो टूटा न हो। इसका रंग सफेद होता है। पूजन में अक्षत का उपयोग अनिवार्य है। किसी भी पूजन के समय गुलाल, हल्दी, अबीर और कुंकुम अर्पित करने के बाद अक्षत चढ़ाए जाते हैं। अक्षत न हो तो पूजा पूर्ण नहीं मानी जाती। आगे दिए फोटो में जानिए चावल से जुड़ी खास बातें...
शास्त्रों के अनुसार पूजन कर्म में चावल का काफी महत्व रहता है। देवी-देवता को तो इसे समर्पित किया जाता है साथ ही किसी व्यक्ति को जब तिलक लगाया जाता है तब भी अक्षत का उपयोग किया जाता है। भोजन में भी चावल का उपयोग किया जाता है।
कुंकुम, गुलाल, अबीर और हल्दी की तरह चावल में कोई विशिष्टï सुगंध नहीं होती और न ही इसका विशेष रंग होता है। अत: मन में यह जिज्ञासा उठती है कि पूजन में अक्षत का उपयोग क्यों किया जाता है? आगे के फोटो में जानिए इस परंपरा से जुड़ी मान्यताएं...
दरअसल अक्षत पूर्णता का प्रतीक है। अर्थात यह टूटा हुआ नहीं होता है। अत: पूजा में अक्षत चढ़ाने का अभिप्राय यह है कि हमारा पूजन अक्षत की तरह पूर्ण हो। अन्न में श्रेष्ठ होने के कारण भगवान को चढ़ाते समय यह भाव रहता है कि जो कुछ भी अन्न हमें प्राप्त होता है वह भगवान की कृपा से ही मिलता है। अत: हमारे अंदर यह भावना भी बनी रहे। इसका सफेद रंग शांति का प्रतीक है। अत: हमारे प्रत्येक कार्य की पूर्णता ऐसी हो कि उसका फल हमें शांति प्रदान करे। इसीलिए पूजन में अक्षत एक अनिवार्य सामग्री है ताकि ये भाव हमारे अंदर हमेशा बने रहें।
भगवान को चावल चढ़ाते समय यह ध्यान रखना चाहिए कि चावल टूटे हुए न हों। अक्षत पूर्णता का प्रतीक है अत: सभी चावल अखंडित होने चाहिए। चावल साफ एवं स्वच्छ होने चाहिए। शिवलिंग पर चावल चढ़ाने से शिवजी अतिप्रसन्न होते हैं और भक्तों अखंडित चावल की तरह अखंडित धन, मान-सम्मान प्रदान करते हैं। श्रद्धालुओं को जीवनभर धन-धान्य की कमी नहीं होती हैं।
पूजन के समय अक्षत इस मंत्र के साथ भगवान को समर्पित किए जाते हैं-


अक्षताश्च सुरश्रेष्ठï कुङ्कमाक्ता: सुशोभिता:।
मया निवेदिता भक्त्या: गृहाण परमेश्वर॥


इस मंत्र का अर्थ है कि हे पूजा! कुंकुम के रंग से सुशोभित यह अक्षत आपको समर्पित कर रहा हंू, कृपया आप इसे स्वीकार करें। इसका यही भाव है कि अन्न में अक्षत यानि चावल को श्रेष्ठ माना जाता है। इसे देवान्न भी कहा गया है। अर्थात देवताओं का प्रिय अन्न है चावल। अत: इसे सुगंधित द्रव्य कुंकुम के साथ आपको अर्पित कर रहे हैं। इसे ग्रहण कर आप भक्त की भावना को स्वीकार करें।

No comments:

Post a Comment