Tuesday, March 12, 2013

પ્રયત્ન

કોઈ ગામ  માં એક સાધુ રહેતા હતા, એ જ્યારે પણ નાચે ત્યારે વર્ષાદ પડતો હતો. માટે ગામ લોકોને જ્યારે પણ વર્ષાદ ની જરૂર પડે ત્યારે તેઓ સાધુ પાસે જઈ એમને વિનંતી કરતા કે તેઓ નાચે, અને જ્યારે તેઓ નાચતા વર્ષાદ જરૂર પડતોજ. થોડા દિવસો પછી ચાર છોકરાઓ શહેર થી ગામડે ફરવા આવ્યા, જયારે એમને આ વાતની જાણ થઇ કે કોઈ સાધુ નાં નાચાવાથીવાર્શાદ થાય છે તો એમને વિશ્વાસ ન થયો. શહેરી ભણતર અને ઉછેર નાં ઘમંડ માં એમણે ગામ લોકોને પડકાર ફેંક્યો કે અમે  નાચીએ તો પણ વર્ષાદ થશે અને અમારા નાચવાથી વર્ષાદ નહિ થાય તો પેલા સાધુના નાચવાથી પણ નહિ થાય. પછી બીજે દિવસે સવારેજ ગામ વાલા પેલા છોકરાઓ ને લઈને સાધુ ની કુટીર પર પહોંચ્યા. સાધુ ને બધી વાત કરી , અને છોકરાઓએ નાચવાનું શરુ કર્યું, અડધા કલાક નાચ્યા પછી પહેલો છોકરો થાકીને બેસી ગયો પણ વાદળ ન દેખાયા થોડી વાર પછી બીજો પણ બેસી ગયો અને થોડી વાર પછી બીજા બે પણ બેસી ગયા, પણ વર્ષદ ન થયો, હવે સાધુ નો વારો હતો, એને નાચવાનું શરુ કર્યું, એક કલાક વીત્યો વર્ષાદ ન થયો, સાધુ નાચતા રહ્યા...બે કલાક થયા વર્ષાદ ન થયો.... પણ સાધુ તો થોભવાનું નમાજ નતા લેતા, ધીરે ધીરે સાંજ પડી કે ત્યારેજ વાદળો ગડગડાટ સંભળાઈ અને જોર થી વર્ષાદ થયો. છોકરાઓ દંગ રહી ગયા અને તરત સાધુ સામે આવી ક્ષમા માંગવા લાગ્યા અને પૂછ્યું, "બાબા ભલા એવું તે શું થયું કે અમારા નાચવાથી વર્ષાદ ન થયો અને તમારા નાચવાથી થયો?" સાધુએ ઉત્તર આપ્યો, "જ્યારે હું નાચું છું ત્યારે બે વાત નું ધ્યાન રાખું છું, પ્રથમ, હું એ વિચારું છું કે જો હું નાચીશ તો વર્ષદ ને પડવુંજ પડશે અને બીજી વાત એ કે હું ત્યાં સુધી નાચીશ જ્યાર સુધી વરષદ નહિ પડે."
મિત્રો સફળતા મેળવનારાઓ માં આજ ગુનો વિદ્યમાન હોય છે. તેઓ જે વસ્તુ કરે છે તેમાં એમને સફળ થવાનો પૂર્ણ વિશ્વાસ હોય છે અને તેઓ ત્યાર સુધી એ વસ્તુને કરતા રહે છે જ્યાર સુધી એમાં સફળ નાં થઇ જાય. માટે આપણે સફળતા મેળવવા માટે પેલા સાધુ ની  જેમ આપના લક્ષ્ય ને  પ્રાપ્ત કરવા માટે લાગ્યા રહેવાનું.
 
किसी गाँव मे एक साधु रहा करता था ,वो जब भी नाचता तो बारिस होती थी . अतः गाव के लोगों को जब भी बारिस की जरूरत होती थी, तो वे लोग साधु के पास जाते और उनसे अनुरोध करते की वे नाचे , और जब वो नाचने लगता तो बारिस ज़रूर होती. कुछ दिनों बाद चार लड़के शहर से गाँव में घूमने आये, जब उन्हें यह बात मालूम हुई की किसी साधू के नाचने से बारिस होती है तो उन्हें यकीन नहीं हुआ . शहरी पढाई लिखाई के घमंड में उन्होंने गाँव वालों को चुनौती दे दी कि हम भी नाचेंगे तो बारिस होगी और अगर हमारे नाचने से नहीं हुई तो उस साधु के नाचने से भी नहीं होगी. फिर क्या था अगले दिन सुबह-सुबह ही गाँव वाले उन लड़कों को लेकर साधु की कुटिया पर पहुंचे. साधु को सारी बात बताई गयी , फिर लड़कों ने नाचना शुरू किया , आधे घंटे बाद पहला लड़का थक कर बैठ गया पर बादल नहीं दिखे , कुछ देर में दूसरे ने भी यही किया और एक घंटा बीतते-बीतते बाकी दोनों लड़के भी थक कर बैठ गए, पर बारिश नहीं हुई. अब साधु की बारी थी , उसने नाचना शुरू किया, एक घंटा बीता, बारिश नहीं हुई, साधु नाचता रहा …दो घंटे बीते बारिश नहीं हुई….पर साधु तो रुकने का नाम ही नहीं ले रहा था ,धीरे- धीरे शाम ढलने लगी कि तभी बादलों की गड़गडाहत सुनाई दी और ज़ोरों की बारिश होने लगी . लड़के दंग रह गए और तुरंत साधु से क्षमा मांगी और पूछा- ” बाबा भला ऐसा क्यों हुआ कि हमारे नाचने से बारिस नहीं हुई और आपके नाचने से हो गयी ?” साधु ने उत्तर दिया – ” जब मैं नाचता हूँ तो दो बातों का ध्यान रखता हूँ , पहली बात मैं ये सोचता हूँ कि अगर मैं नाचूँगा तो बारिस को होना ही पड़ेगा और दूसरी ये कि मैं तब तक नाचूँगा जब तक कि बारिस न हो जाये .”
दोस्तों, सफलता पाने वालों में यही गुण विद्यमान होता है . वो जिस चीज को करते हैं उसमे उन्हें सफल होने का पूरा यकीन होता है और वे तब तक उस चीज को करते हैं जब तक कि उसमे सफल ना हो जाएं. इसलिए यदि हमें सफलता हांसिल करनी है तो उस साधु की तरह ही अपने लक्ष्य को प्राप्त करना होगा.

No comments:

Post a Comment