Monday, March 25, 2013

ઉપવાસના અનેક લાભ :



ઉપવાસના અનેક લાભ :

અમેરિકાના સુપ્રસિદ્ધ ડોક્ટર ચાલ્સર સી હક્સલે ની ચિકિત્સા પધ્ધતિ થી જટિલ રોગ સારા થઇ જાય છે. એજ રીતે સારા થયેલા રોગીઓ માંથી અમુકના પત્રો નાં અંશ નીચે જોડવામાં આવ્યા છે.-

મિસ્ટર હેન્રી રીટર --
અહી જલંદર, ગઠીયા, માથાનો દુઃખાવો, પેટ અને આંતરડાઓ નું દરદ, દમ અને અશક્તિ નાં ૨૦ રોગો ૪૫-૪૨-૧૮ અને એથી પણ ઓછા દિવસોમાં ઉપવાસ કરવાથી સારા થઇ ગયા છે.

મિસ્ટર લીયોનાદ થ્રોસ
મારું જલંદર અને દમ નાં રોગ પચાસ દિવસ સુધી ઉપવાસ કરવાથી બિલકુલ સારા થઇ ગયા છે. મારે કોઈ પણ પ્રકારની દવા નથી ખાવી પડી. મને પહેલા દવાઓ થી પણ લાભ નાતો થયો.

મિસ્ટર એ. સ્ટેલા એફ. કુન્ઝેલે :
મારા જમણા અંગે લકવો મારી ગયેલો જે ઔષધિઓ થી ઉપચાર કરવાથી સારો  ન થયો મારું સ્વાસ્થ્ય બાળગી ગયું, પણ ડૉ. ટ્યુઈ નાં પ્રાકૃતિક અને સત્ય નિયમ સ્વીકાર કરવાથી અને પિસ્તાલીસ દિવસો સુધી ઉપવાસ કરવાથી, કોઈ પણ ઔષધી વગર મારો અસાધ્ય રોગ સારો થઇ ગયો.

 મિસ્ટર એસ ટી પીટર :
મને પચ્ચીસ વર્ષ ની આયુમાં દમનો રોગ ચાલુ થયો હતો. મેં ભૂખા રહી ચાલીસ દિવસ સુધી ઉપવાસ કાર્ય અને મારો રોગ સારો થઇ ગયો. હું ખુબ ખાતો હતો, પણ જ્યારથી મેં પ્રાતઃ કાલ નો નાસ્તો બંધ કર્યો અને સ્વાભાવિક ભૂખ લાગવાનો પ્રાકૃતિક નિયમ સ્વીકાર કર્યો, ત્યારથી મારું સ્વાસ્થ્ય ઘણું સુધારી ગયું અને દમ બિલકુલ માટી ગયો.

મિસ્ટર ઓલીવર એન. એન્ડરસન :
મને ગળું, ફેફસાં અને ચાટી તથા મુત્ર પીંડ નો રોગ એક સાથે હતા. જીવવા ની આશા ન હતી. ઘણા દિવસો સુધી ઔષધોપચાર કર્યા પછી ડોકટરે મારી આશા છોડી દીધી પણ ડૉ. ડ્યુઈ નાં સત્ય અને પ્રાકૃતિક નિયમો નું પાલન કરવાથી મને આરામ પહોંચ્યો છે.

મીસેઝ મેડીલ્ટા એલ. એમ્બરી :
મારી પાંચ વર્ષ ની પુત્રી ખુબજ ચીદ્ચીડા સ્વભાવની હતી. ડૉ. ડ્યુઈ નાં પ્રાકૃતિક ઉપવાસ નાં નિયમથી એ સારી થઇ ગઈ અને અમે છ વ્યક્તિઓ નું  સ્વાસસ્થ્ય પણ એજ નિયમો નું પાલન કરવાથી સારું થયું છે.

 મીસેઝ એમ. આર. હાનન :
લખે છે મારે લીવર, કીડની અને આમાશયમાં રોગ હતો. મેં પ્રાકૃતિક ઉપવાસ નાં નિયમ નો સ્વીકાર કર્યો. સવારનો નાસ્તો છોડી દીધો અને ફક્ત બપોરે સ્વાભાવિક ભૂખ લાગવાથીજ ભોજન લેવાની આદત પાડી. આ પ્રયોગ થી હું  ઔષધિઓ વિના સારી થઇ ગઈ છું. મારી આયુ લગભગ ૬૮ વર્ષ ની છે પણ હવે હું ૧૦ વર્ષથી  વધુ સ્વસ્થ છું.

મિસ્ટર સી. સી. શોલ્ટર: 
લખે છે કે મારું શરીર એકદમ ભધ્ધું હતું મારું વજન લગભગ ૭૦/૭૨ કિલો હતું,  પણ જ્યારથી મેં સ્વાસ્થ્ય ના નવા અને સત્ય મીયમો જીવનમાં ઢાળ્યા, ત્યારથી બે વર્ષોમાં મારું વજન લગભગ ૨૦ કિલો ઉતારી ગયું છે અને પહેલા કરતા મારી તબિયત હવે ખુબજ સારી રહે છે.

उपवास के अनेक लाभ

अमेरिका के सुप्रसिद्ध डॉक्टर चाल्सर् सी. हक्सले की चिकित्सा पद्धति से कठिन रोग अच्छे हो जाते हैं । इस प्रकार अच्छे हुए रोगियों में से कुछ के पत्रों का अंश नीचे उद्धृत किया जाता है-

मि. हेनरी रीटर का पत्र
यहाँ जलोदर, गाठिया, सिर दर्द, पेट और अन्तड़ियों के दर्द, दमा और कमजोरी के बीस रोग 45-42-18 और इनसे भी कम दिनों का उपवास करने से अच्छे हो गए हैं ।

मि. लियोनाड थ्रोस का पत्र
मेरा जलोदर और दमा के रोग पचास दिन तक उपवास करने से बिलकुल अच्छे हो गये हैं । मुझे किसी प्रकार की औषधि नहीं खानी पड़ी । पहले मुझे औषधियों ने भी कुछ लाभ न
पहुँचाया था ।

मि.ए. स्टेला एफ. कुनझेले का पत्र
मेरे दाहिने अंग को लकवा मार गया था जो औषधोपचार से अच्छा न हुआ तथा मेरा स्वास्थ्य बिगड़ गया, परन्तु डॉ. ट्यूई के प्राकृतिक और सत्य नियम स्वीकार करने से और पैंतालीस दिनों तक उपवास करने से, बिना किसी औषधि के मेरा असाध्य रोग अच्छा हो गया ।

मि.एस.टी. पीटर का पत्र
मुझे पच्चीस वर्ष की आयु में दमे का रोग प्रारम्भ हुआ था । मैंने भूखे रहकर चालीस दिन तक उपवास किया और मेरा रोग अच्छा हो गया । मैं बहुत खाने वाला था, परन्तु जब से मैंने प्रातः काल का कलेवा बन्द किया, और स्वाभाविक भूख लगने का प्राकृतिक नियम स्वीकार किया, तब से मेरा स्वास्थ्य बहुत सुधर गया है और दमा बिलकुल हट गया है ।

मि. औलिवर एन. एण्डर्सन का पत्र
मुझे गला, फेफड़ों और छाती तथा मूत्र पिण्ड के रोग सब एक साथ थे । जीवन की आशा नहीं थी । बहुत दिनों तक औषधोपचार करने पर डॉक्टरों ने मेरी आशा छोड़ दी थी परन्तु डॉ. ड्यूई के सत्य और प्राकृतिक नियमों का पालन करने में मुझे आराम हो गया ।

मिसेज मेडील्टा एल. एम्ब्री का पत्र
मेरी पाँच वर्ष की पुत्री बहुत ही चिड़चिड़े स्वभाव की थी । डॉ. ड्यूई के प्राकृतिक उपवास के नियमों से यह अच्छी हो गई है और हम छः व्यक्तियों का स्वास्थ्य भी उन्हीं नियमों का पालन करने से अच्छा हो गया है ।

मिसेज एम.आर. हार्नन लिखती हैं, मेरे जिगर, गुर्दों और आमाशय में रोग था । मैंने प्राकृतिक उपवास के नियम स्वीकार किये । प्रातःकाल का भोजन ब्रेकफास्ट छोड़ दिया तथा केवल दोपहर की स्वाभाविक भूख लगने पर, भोजन खाने की आदत डाली । उस विधान से मैं बिना औषधि के अच्छी हो गई हूँ । मेरी आयु लगभग 68 वर्ष की है किन्तु अब मैं 10 वर्ष से अधिक स्वस्थ्य हूँ ।

मि.सी.सी. शोल्टर लिखते हैं- मेरा शरीर बहुत भद्दा था मेरा वजन 3 मन 24 पौंड था; परन्तु जब से मैंने स्वास्थ्य के नये और सत्य नियम जीवन में ढाले, तब से दो वर्षों में ही मेरा वजन 1 मन उतर गया है और पहले की अपेक्षा मेरी तबियत अब बहुत अच्छी रहती है ।


सौजन्य गायत्री परिवार ॐ ॐ (UC Browser)

No comments:

Post a Comment