Thursday, March 28, 2013

જીવની યોની

જીવની યોની કેટલા પ્રકારની હોય છે? કઈ કઈ?
ઉત્તર : ચાર પ્રકારની યોની હોય છે , 
1) અંડજ  - ઈંડા માંથી ઉત્પન્ન થતા જીવ, પક્ષી આ યોનીઓમાં જ્ઞાનેન્દ્રિય અને કામેન્દ્રીય વિકસિત હોય છે, પણ કાર્યક્ષેત્ર માર્યાદિત હોય છે, ઇન્દ્રિયો સહજ પ્રવૃત્તિ થી કાર્યાન્વિત થાય છે, એમાં વિચાર શક્તિ નથી હોતી!
2) પિંડજ  - જરાયુજ (પશુ) અને મનુષ્યોનો આ યોનીમાં સમાવેશ થાય છે, પક્ષીઓથી વધુ પશુઓમાં કામેન્દ્રીય વધારે પ્રમાણમાં વિકસિત હોય છે, ભલે પછી બુદ્ધિ સંકુચિત અવસ્થામાં હોય છતાં બુદ્ધિ નો ઉપયોગ જોવા મળેજ છે, પણ પશુ મનન ચિંતન નથી કરી શકતા, કે દુર જોવાનું કાલ જ્ઞાન નથી હોતું, પશુ મનુષ્યની જેમ સમાજ અને વિચાર થી કાર્ય નથી કરતા!
3) સ્વેદજ  - પસીનો અથવા ગન્દકીથી ઉત્પન્ન જીવ, એમાં અનેક પ્રકારના જીવ જંતુ નો સમાવેશ થાય છે, એમાં કામેન્દ્રીય સક્રિય બને છે, અને જ્ઞાનેન્દ્રિય પણ માર્યાદિત કામ કરે છે!
4) ઉદ્ભીજ્જ  - પૃથ્વીની ભીતરથી નીકળતા વૃક્ષ, વનસ્પતિ ઈત્યાદી, એમાં કામેન્દ્રીય નો પૂર્ણ વિકાસ નથી થતો, અને જ્ઞાનેન્દ્રિય અજ્ઞાનને આધીન હોય છે!
 
जिव की योनी कीतने प्रकार की होती हे ? ओर कोन कोनसी ?

उत्तर
: चार प्रकार की योनी हे,

१ ) अंडज = अन्डेमेसे उत्त्पन्न होते जिव,पक्षी इस योनीओमे ज्ञानेन्द्रियो ओर कामेन्द्रिय का विकासीत होती हे,परंतु कार्यक्षेत्र मर्यादित होते हे,इन्द्रियो सहज प्रवृतिसे कार्यन्वित होती हे,इसमे विचार शक्ति नही होती !

२ ) पिंडज = जरायुज (पशु ) ओर मनुष्योका इस योनीमे समावेश होता हे,पक्षीओसे ज्यादा पशुओमे कामेन्द्रिय ज्यादा प्रमाण मे विकसीत होती हे,भलेही बुध्धिसंकुचीत अवस्थामे हो फिर भी बुध्धिका उपीयोग देखनो को मिलता हे,परंतु पशु मनन चिंतन नही कर शकते,या दुर देखनेका कालज्ञान नही होता,पशु मनुष्यकी तरह समज ओर विचार से कार्य नही करते !


३ ) स्वेदज = पसीने अथवा गंदकीसे उत्त्पन्न जीव,इसमे अनेक प्रकार के जिव जंतुका समावेश होता हे,इसमे कामेन्द्रिय सक्रिय बनती हे,ओर ज्ञानेद्रिय भी मर्यादित काम करती हे !


४ ) उदभिज्ज = पृथ्वीके भितर से निकलते वृक्ष,वनस्पति इत्यादी , इसमे कामेन्द्रियका पुरा विकास नही होता,ओर ज्ञानेद्रिय अज्ञानके आधिन होती हे !!

No comments:

Post a Comment