Saturday, March 16, 2013

સ્નાન વિધિ :

સ્નાન વિધિ :-
==========
પ્રાતઃ કાળ સૂર્યોદય પહેલા ઉઠી શૌચ-સ્નાનાડી થી નિવૃત્ત થઇ જવું જોઈએ. નીચે બતાવેલ વિધિવત સ્નાન કરવાથી સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
સ્નાન કરતી વેળા ૧૨-૧૫ લીટર પાણી બાલદીમાં લઈને પહેલા એમાં માથું દુબાડવું જોઈએ, પછી પગ ભીનાવવા. પહેલા પગ ભીનાવાવાથી શરીર નિ ગરમી ઉપર નિ તરફ જાય છે જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.
માટે પહેલા બાલદીમાં ઠંડુ પાણી ભરી લો. પછી મોઢામાં પાણી ભરી માથું બાલદીમાં નાખો અને એમાં આંખો ઝપકાવો, એનાથી આંખોની શક્તિ વધે છે. શરીર ને ઘસી ઘસીને નહાવું. પછી ભીના કપડા થી શરીર ને ઘસીને લૂછવું, જેનાથી રોમ્કુપો નો બધો મેલ બહાર નીકળી જાય અને રોમાંકુપો (ત્વચાના ના છિદ્રો) ખુલી જાય.ત્વચાના છિદ્રો બંધ રહેવાથીજ કેટલીય બીમારીઓ થાય છે. પછી સુકા અથવા થોડા ભીના કપડા વડે શરીર ને લુછી સુકા અને સાફ કપડા પહેરી લો. કપડા ભલે સાડા હોય પણ સાફ હોય તે ધ્યાન રાખવું. સ્નાન પહેલા પહેરેલા કપડા પાછા નહિ પહેરવાના. હમેશ  ધોયેલા કપડાજ પહેરવા. એનાથી મન પ્રસન્ન રહે છે.

स्नान-विधि :-
=========
प्रातःकाल सूर्योदय से पूर्व उठकर शौच-स्नानादि से निवृत्त हो जाना चाहिए। निम्न प्रकार से विधिवत् स्नान करना स्वास्थ्य के लिए लाभदायक है।

स्नान करते समय 12-15 लीटर पानी बाल्टी में लेकर पहले उसमें सिर डुबोना चाहिए, फिर पैर भिगोने चाहिए। पहले पैर गीले नहीं करने चाहिए। इससे शरीर की गर्मी ऊपर की ओर बढ़ती है जो स्वास्थ्य के लिए हानिकारक है।

अतः पहले बाल्टी में ठण्डा पानी भर लें। फिर मुँह में पानी भरकर सिर को बाल्टी में डालें और उसमें आँखें झपकायें। इससे आँखों की शक्ति बढ़ती है। शरीर को रगड़-रगड़ कर नहायें। बाद में गीले वस्त्र से शरीर को रगड़-रगड़ कर पौंछें जिससे रोमकूपों का सारा मैल बाहर निकल जाय और रोमकूप(त्वचा के छिद्र) खुल जायें। त्वचा के छिद्र बंद रहने से ही त्वचा की कई बीमारियाँ होती हैं। फिर सूखे अथवा थोड़े से गीले कपड़े से शरीर को पोंछकर सूखे साफ वस्त्र पहन लें। वस्त्र भले ही सादे हों किन्तु साफ हों। स्नान से पूर्व के कपड़े नहीं पहनें। हमेशा धुले हुए कपड़े ही पहनें। इससे मन भी प्रसन्न रहता है।

No comments:

Post a Comment