Tuesday, March 26, 2013

માતા પિતાને પ્રણામ કરવાનો સિદ્ધ બીજ મંત્ર :-

માતા પિતાને પ્રણામ કરવાનો સિદ્ધ બીજ મંત્ર :- 
================================
આ એક સિદ્ધ સંત નો આપેલ પ્રસાદ છે .
પોતાના માતા પિતા ને નિત્ય નિયમિત રૂપે ભૂમિ પર ઘુટણ ટેકવી એમના ચરણો પર આ મંત્ર સાથે માથું નમાવી પ્રણામ કરવાથી, અને આ મંત્ર ની સાથે એમની વંદના કરવાથી તમને પીતરું પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે .
જો તમારા માતા-પિતા દિવંગત થયા હોય તો માનસિક રૂપે આ વિધિ કરો .
શ્રુતિ કહે છે - માતૃદેવો ભવ, પીતરું દેવો ભવ .
માતા-પિતા ને સમાન ગુરુ નથી હોતા . માતા-પિતા પ્રત્યક્ષ દેવતા છે . જો તમે એમની ઉપેક્ષા કરીને અન્ય કોઈ પણ દેવી દેવતા ની ઉપાસના કરો તો તમારી સાધના સફળ નથી થતી . જો તમારા માતા-પિતા સંમાર્ગમાં તમારા બાધક હોય તો પણ તેઓ તમારા પૂજનીય છે . તમારે  એમનું ભૂલથી પણ અપમાન નહિ કરવું . 
મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ, મહાતેજસ્વી શ્રી પરશુરામ, મહારજ પૂરું, મહારથી ભીષ્મ પિતામહ વગેરે બધા મહાન પિતૃભક્ત હતા .
 વીનતા  નંદન ગરુડ, બાળક લાવ-કુશ, વાભ્તુવાહન, દુર્યોધન અને સત્યકામ વગેરે મહાન માતૃભક્ત હતા . કોઈપણ આવો મહાન વ્યક્તિ આજ સુધી નથી થયો જેને પોતાના માતા-પિતાની સેવા કરી હોય .
"પીતરી  પ્રીતીમાપત્ને પ્રીયન્તે સર્વ દેવતા।"
 શ્રી અને શ્રીપતિ, શિવ અને શક્તિ---- તેઓ આ સ્થૂળ જગતમાં માતા-પિતાના રૂપે પ્રકટ થાય છે .એ પ્રત્યક્ષ દેવી-દેવતા નાં શ્રી ચરણોમાં પ્રણામ કરવાનો મહા મંત્ર છે ----
"ॐ  ઐં  હ્રીં ".
 આ મંત્ર સ્વતઃ ચિન્મય છે . એજ કારણે અન્ય કોઈ વિધિ ને અપનાવવાની આવશ્યકતા નથી .
"ॐ" તો પ્રત્યક્ષ પરમાત્મા નો વાચક છે .
"ઐં " પૂર્ણ બ્રહ્મવિદ્યા સ્વરૂપ છે . એ વાંગ્મય બીજ મંત્ર છે મહાસરસ્વતી અને ગુરુ ને પ્રણામ કરવાનો . ગુરુ રૂપમાં પિતાને પ્રણામ કરવાથી એનો અર્થ થાય છે - હે પિતૃદેવ મને દરેક પ્રકારના દુઃખ થી બચાઓ, મારી રક્ષા કરો .
"હ્રીં" એ માયા, મહાલક્ષ્મી અને માં ભુવનેશ્વરી નો બીજ મંત્ર છે જેનો પૂર્ણ પ્રકાશ સ્નેહમયી માતા નાં ચરણો પ્રકટ થાય છે .
 હવે વધુ આગળ એની મહિમા નહિ લખી શકાય કારણ હવે મારી વાણી અને ભાવ માં નાં પ્રેમ થી અવરુદ્ધ થઇ ગયા છે .
હવે આગળ જે પણ છે એ તમે સ્વયં સમજી લેજો . એ મારી ક્ષમતા થી પરે છે .
ॐ માતૃ પિતૃ  ચરણ કમલેભ્યો નમઃ। ॐ  તત્સત।
      
माता पिता को प्रणाम करने का सिद्ध बीज मंत्र :-
========================
यह एक सिद्ध संत का दिया हुआ प्रसाद है|
अपने माता पिता के सामने नित्य नियमित रूप से भूमि पर घुटने टेक कर उनके चरणों पर इस मन्त्र के साथ सिर झुका कर प्रणाम करने से, और इस मन्त्र के साथ उनकी वन्दना करने से आपके पितृ प्रसन्न होते हैं और आपको आशीर्वाद देते हैं|
यदि आपके माता-पिता दिवंगत हो गए हैं तो मानसिक रूप से इस विधि को करें|
श्रुति कहती है ---- मातृदेवो भव, पितृदेवो भव|
माता पिता के समान गुरु नहीं होते| माता-पिता प्रत्यक्ष देवता हैं| यदि आप उनकी उपेक्षा करके अन्य किसी भी देवी देवता की उपासना करते हैं तो आपकी साधना सफल नहीं हो सकती|
यदि आपके माता-पिता सन्मार्ग में आपके बाधक है तो भी वे आपके लिए पूजनीय है| आप उनका भूल से भी अपमान नहीं करोगे|
मर्यादा पुरुषोत्तम भगवान श्री राम, महातेजस्वी श्रीपरशुराम, महाराज पुरु, महारथी भीष्म पितामह आदि सब महान पितृभक्त थे|
विनता-नंदन गरुड़, बालक लव-कुश, वभ्रूवाहन, दुर्योधन और सत्यकाम आदि महान मातृभक्त थे|
कोई भी ऐसा महान व्यक्ति आज तक नहीं हुआ जिसने अपने माता-पिता की
सेवा नहीं की हो|
"पितरी प्रीतिमापन्ने प्रीयन्ते सर्व देवता|"

श्री और श्रीपति, शिव और शक्ति ------- वे ही इस स्थूल जगत में माता-पिता के रूप में प्रकट होते हैं|
उन प्रत्यक्ष देवी-देवता के श्री चरणों में प्रणाम करने का महा मन्त्र है ---

"ॐ ऐं ह्रीं"|
------------
 यह मन्त्र स्वतः चिन्मय है| इस प्रयोजन हेतु अन्य किसी विधि को अपनाने की आवश्यकता नहीं है|

- "ॐ" तो प्रत्यक्ष परमात्मा का वाचक है|

- "ऐं" पूर्ण ब्रह्मविद्या स्वरुप है| यह वाग्भव बीज मन्त्र है महासरस्वती और गुरु को प्रणाम करने का| गुरु रूप में पिता को प्रणाम करने से इसका अर्थ होता है -- हे पितृदेव मुझे हर प्रकार के दु:खों से बचाइये, मेरी रक्षा कीजिये|

- "ह्रीं" यह माया, महालक्ष्मी और माँ भुवनेश्वरी का बीज मन्त्र है जिनका पूर्ण
प्रकाश स्नेहमयी माता के चरणों में प्रकट होता है|
    अब और आगे इसकी महिमा नहीं लिख सकता क्योंकि अब मेरी वाणी और भाव माँ के परम प्रेम से अवरुद्ध हो गए है|

अब आगे जो भी है वह आप स्वयं ही समझ लीजिये| वह मेरी क्षमता से परे है|

ॐ मातृपितृ चरण कमलेभ्यो नम:| ॐ तत्सत्|

No comments:

Post a Comment