Monday, March 25, 2013

ધૂપ નું મહત્વ -

ધૂપ નું મહત્વ  - 

ધૂપ, દીપ, ચંદન, કંકુ, અષ્ટગંધ, પાણી, અગર, કપૂર, ઘી, ગોળ, ફૂલ, પંચામૃત, પંચગવ્ય, નૈવેદ્ય, હવાન, શંખ, ઘંટડી, રંગોળી, બાજોઠ, આંગણું સજાવવું, તુલસી, તિલક, નાદા છડી, સ્વસ્તિક, ॐ , પીપળો, આંબો અને કેળ નાં પાન નું સનાતન ધર્મ માં ઘણું મહત્વ છે. ભોજન કરવા પૂર્વ થોડું ભોજન અગ્નિને સમર્પિત કરવાથી વૈશ્વદેવ યજ્ઞ પૂર્ણ થાય છે.

તંત્ર્સાર પ્રમાણે અગર, ટગર, નગર, કુષ્ઠ, શૈલજ, શર્કરા, નાગર્માથા, ચંદન, એલચી, તાજ, નાખ્નાખી, મુશીર, જટામાંસી, કપૂર, તાલી, સાડલાન અને ગુગલ આ સોળ પ્રકારના ધૂપ માનવામાં આવ્યા છે. એને શોદ્શાગ ધૂપ કહે છે. મદરત્ન પ્રમાણે ચંદન, કુષ્ઠ, નખલ, રાલ, ગોળ, શર્કરા, નાખ્ગંધ, જતામાસી, લઘુ અને ક્ષોઉંદ્ર બધાને સમાન માત્રા માં મેળવીને સલાગાવાવાથી ઉત્તમ ધૂપ થાય છે. એને દશાંગ ધૂપ કહેવાય છે.

એના સિવાય પણ અન્ય મિશ્રનો નો પણ ઉલ્લેખ મળે છે જેમ કે - છ ભાગ કુષ્ઠ, બે ભાગ ગોળ, ત્રણ ભાગ લાખ, પાંચમો ભાગ નાખલો, હરીતકી, રાલ સમાન અંશ માં, દપેઈ એક ભાગ, શીલાજય ત્રણ લાવેંગ જેટલો, નાગરમોથ ચાર ભાગ, ગુગલ એક ભાગ લેવાથી અતિ ઉત્તમ ધૂપ તૈયાર થાય છે. રુહીકાખ્યા, કાન, દારુસીન્હક, અગર, સીટ, શંખ, જાતીફળ, શ્રીશ એ ધૂપમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

અહી પ્રસ્તુત છે સામાન્ય રીતે ગોળ અને ઘી થી અપાતા ધૂપ નું મહત્વ ને વિષે સંક્ષિપ્ત જાણકારી.

કેવી રીતે કરવો ધૂપ : ધૂપ કરવા અને દીપ સળગાવવા નું ખુબજ મહત્વ છે. સામ્ય રીતે ધૂપ બે રીતે કરાય છે, પહેલું ગુગલ-કપૂર થી અને બીજું ગોળ-ઘી મેળવીને સળગતા અંગારા પર એને મૂકી દેવામાં આવે છે. અહી ગોળ અને ઘી થી અપાયેલ ધૂપ નું ખાસ મહત્વ છે.

સૌથી પહેલા એક કોલસો  સળગાવો. પછી થોડીવારે જ્યારે એના અન્ગારાજ રહી જાય ત્યારે ગોળ અને ઘી બરાબર માત્રા માં લઈને એ અંગારા મૂકી ડૉ અને એની આસપાસ આંગળી થી પાણી અર્પણ કરો આંગળીથી દેવતાઓ ને અને અંગુઠાથી અર્પણ કરવાથી એ ધૂપ પિતૃઓને લાગે છે। જયારે દેવતાઓ માટે કરો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું ધ્યાન કરો અને  પિતૃઓ ને માટે અર્પણ કરો ત્યારે અર્યમાં સહીત પોતાના પીતરું નું ધ્યાન કરવું અને એમની પાસે સુખ શાંતિ ની કામના કરવી.   

 ધૂપ  નિયમ : રોજ ધૂપ નહિ કરી શકો તો તેરસ, ચૌદસ, અમાસ અને ચૌદસ અને પૂનમે સવાર-સાંજ ધૂપ કરવો જોઈએ . સવારે કરાતો ધૂપ દેવગણો માટે અને સાંજે કરાત્રો ધૂપ પિતૃઓ માટે .      

 ધૂપ કરતા પહેલા ઘરમાં સફાઈ કરો . પવિત્ર થઈને રહીનેજ ધૂપ કરો . ધૂપ ઇશાન ખૂણા માંજ કરો . ઘરના બધા ઓરડા માં ધૂપ ની સુગંધ ફેલાવી જોઈએ . ધૂપ કરવો અને ધૂપ ની અસર રહે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સંગીત નહિ વગાડવું . બને તો વાત પણ  ઓછી કરવી . 

લાભ : ધૂપ કરવાથી મન શરીર, અને ઘર માં શાંતિ ની સ્થાપના થાય છે . રોગ અને શોક દુર થાય છે . ગૃહ્કાલાહ અને આકસ્મિક ઘટના-દુર્ઘટના નથી થતી . ઘર ની અંદર વ્યાપ્ત બધી પ્રકારની નકારાત્મક ઉર્જા બહાર નીકળીને ઘર નો વાસ્તુદોષ દુર થાય છે . ગ્રહ-નક્ષત્રો થી થનાર નાના મોટા ખરાબ અસર પણ ધૂપ કરવાથી દુર થાય છે .શ્રાદ્ધ પક્ષમાં 16 દિવસજ કરાતો ધૂપ થી પીતરું તૃપ્ત થઈને મુક્ત થઇ જાય છે તથા પિતૃદોષ નું  સમાધાન થઇ પીતરું યજ્ઞ પણ પૂર્ણ થાય છે . 
 
   
धूप का महत्व -


धूप, दीप, चंदन, कुमकुम, अष्टगंध, जल, अगर, कर्पूर, घृत, गुड़, घी, पुष्प, फल, पंचामृत, पंचगव्य, नैवेद्य, हवन, शंख, घंटा, रंगोली, माँडना, आँगन-अलंकरण, तुलसी, तिलक, मौली (कलाई पर बाँधे जाने वाला नाड़ा), स्वस्तिक, ओम, पीपल, आम और कैले के पत्तों का सनातन धर्म में बहुत महत्व है। भोजन करने के पूर्व कुछ मात्रा में भोजन को अग्नि को समर्पित करने से वैश्वदेव यज्ञ पूर्ण होता है।

तंत्रसार के अनुसार अगर, तगर, कुष्ठ, शैलज, शर्करा, नागरमाथा, चंदन, इलाइची, तज, नखनखी, मुशीर, जटामांसी, कर्पूर, ताली, सदलन और गुग्गुल ये सोलह प्रकार के धूप माने गए हैं। इसे षोडशांग धूप कहते हैं। मदरत्न के अनुसार चंदन, कुष्ठ, नखल, राल, गुड़, शर्करा, नखगंध, जटामांसी, लघु और क्षौद्र सभी को समान मात्रा में मिलाकर जलाने से उत्तम धूप बनती है। इसे दशांग धूप कहते हैं।

इसके अलावा भी अन्य मिश्रणों का भी उल्लेख मिलता है जैसे- छह भाग कुष्ठ, दो भाग गुड़, तीन भाग लाक्षा, पाँचवाँ भाग नखला, हरीतकी, राल समान अंश में, दपै एक भाग, शिलाजय तीन लव जिनता, नागरमोथा चार भाग, गुग्गुल एक भाग लेने से अति उत्तम धूप तैयार होती है। रुहिकाख्य, कण, दारुसिहृक, अगर, सित, शंख, जातीफल, श्रीश ये धूप में श्रेष्ठ माने जाते हैं।


यहाँ प्रस्तुत है सामान्य तौर पर गुड़ और घी से दी जाने वाली धूप के महत्व के बारे में संक्षिप्त जानकारी।

कैसे दें धूप : धूप देने और दीप जलाने का बहुत ज्यादा महत्व है। सामान्य तौर पर धूप दो तरह से ही दी जाती है। पहला गुग्गुल-कर्पूर से और दूसरा गुड़-घी मिलाकर जलते कंडे पर उसे रखा जाता है। यहाँ गुड़ और घी से दी गई धूप का खास महत्व है।

.सर्वप्रथम एक कंडा जलाएँ। फिर कुछ देर बाद जब उसके अंगारे ही रह जाएँ तब गुड़ और घी बराबर मात्रा में लेकर उक्त अंगारे पर रख दें और उसके आस-पास अँगुली से जल अर्पण करें। अँगुली से देवताओं को और अँगूठे से अर्पण करने से वह धूप पितरों को लगती है। जब देवताओं के लिए करें तब ब्रह्मा, विष्णु और महेश का ध्यान करें और जब पितरों के लिए अर्पण करें तब अर्यमा सहित अपने पितरों का ध्यान करें और उनसे सुख-शांति की कामना करें।

धूप देने के नियम : रोज धूप नहीं दे पाएँ तो तेरस, चौदस, और अमावस्या, चौदस तथा पूर्णिमा को सुबह-शाम धूप अवश्य देना चाहिए। सुबह दी जाने वाली धूप देवगणों के लिए और शाम को दी जाने वाली धूप पितरों के लिए।

धूप देने के पूर्व घर की सफाई कर दें। पवित्र होकर-रहकर ही धूप दें। धूप ईशान कोण में ही दें। घर के सभी कमरों में धूप की सुगंध फैल जाना चाहिए। धूप देने और धूप का असर रहे तब तक किसी भी प्रकार का संगीत नहीं बजाना चाहिए। हो सके तो कम से कम बात करना चाहिए।

लाभ : धूप देने से मन, शरीर और घर में शांति की स्थापना होती है। रोग और शोक मिट जाते हैं। गृहकलह और आकस्मिक घटना-दुर्घटना नहीं होती। घर के भीतर व्याप्त सभी तरह की नकारात्मक ऊर्जा बाहर निकलकर घर का वास्तुदोष मिट जाता है। ग्रह-नक्षत्रों से होने वाले छिटपुट बुरे असर भी धूप देने से दूर हो जाते हैं। श्राद्धपक्ष में 16 दिन ही दी जाने वाली धूप से पितृ तृप्त होकर मुक्त हो जाते हैं तथा पितृदोष का समाधान होकर पितृयज्ञ भी पूर्ण होता है।

No comments:

Post a Comment