Saturday, March 30, 2013

મોગરો --

મોગરો -- 
સૂર્ય નો તડકો તેજ થતા સુકા મોગરાના છોડ માં નવી કુંપળો આવવા લાગે છે અને લાગે છે મોટી જેવી શુભ કળીઓ, પછી એ ખીલીને પોતાની સુંદર સુગંધ વિખેરી દે છે. જેમ જેમ ગરમી વધે છે અને આપણને પરેશાન કરવા માંડે ત્યારે એની સુગંધ આપણને તારો તાજા કરી દે છે. પોતાની સુંદરતાની સાથે મોગરો ઘણો ગુણકારી પણ છે. 
-એનું અત્તર કાનના દર્દમાં ઉપયોગી છે.
-મોગરો કોઢ, મોઢા અને આંખોના રોગ માં પણ લાભકારી છે.
-મોગરાનો ઉપયોગ એરોમા થેરાપી માં કરવામાં આવે છે. એની સુગંધ શાંતિ આપે છે અને ઉત્સાહ ભારે છે.
-મોગરાવાળી ચા રોજ પીવાથી કેન્સર થી બચી શકાય છે. એમાં મોગરાના ફૂલ અને કળીઓ નો ઉપયોગ થાય છે.
-મોગરાની ચા તાવ, ઇન્ફેક્સન અને મૂત્ર રોગોમાં લાભકારી હોય છે. 
-મોગરાના ચાર પાન ને પીસીને એક કપ પાણી સાથે મેળવી ડો, એમાં સાકાર ભેળવીને દિવસમાં ૪ વાર પીવાથી ઝાડા થતા હોય એમાં લાભ થાય છે.
-મોગરાના પાંડાને પીસીને જ્યાં પણ દરાજ, ખજવાળ અને ફોદા-ફોડી થયા હોય ત્યાં લગાવવાથી લાભ થાય છે.
-બાળકના લીવર વધવાની વ્યાધી માં મોગરા નાં પાંદડાનો ૪-૫ ટીપાં રસ મધ સાથે આપવાથી લાભ થાય છે.
-કોઈ ઘા રુઝાતો નાં હોય તો વેલા વાળો મોગરા નાં પાંદડા ને પીસીને લગાવવાથી સારું થઇ જશે.
-એના મૂળનો કાઢો પીવાથી અનિયમિત માસિક નિયમિત થઇ જાય છે.
- મોગરા નાં બે પાંદડા ને સંચળ લગાવી ખાવાથી પેટ નો ગેસ (વાયુ) દુર થાય છે.
-મોગરાના ફૂલ નો ઉપયોગ પેટના કૃમિ, કમળો, ત્વચા રોગ, કન્જન્ક્ટિવાઇટિસ વગરે માં લાભ થાય છે.  

मोगरा --
सूरज की धुप प्रखर होते ही सूखे से मोगरे के पौधे में नै कोंपले आने लगती है और आने लगती है मोती सी शुभ्र कलियाँ , फिर वे खिल कर अपनी सुन्दर खुशबु बिखर देते है.जैसे जैसे गर्मी बढती है और हमें परेशान करने लगती है इसकी खुशबू हमें तरोताजा कर देती है. अपनी सुन्दरता के साथ साथ मोगरा बहुत गुणकारी भी है.
- इसका इत्र कान के दर्द में प्रयोग किया जाता है.
- मोगरा कोढ़ , मुंह और आँख के रोगों में लाभ देता है.
- मोगरे का उपयोग एरोमा थेरेपी में किया जाता है. इसकी खुशबू शान्ति देती है और उत्साह से भरती है.
- मोगरे की चाय बुखार , इन्फेक्शंस और मूत्र रोगों में लाभकारी होती है.
- मोगरे वाली चाय रोज़ पिने से केंसर से बचाव होता है.इसमें मोगरे के फूलों और कलियों का उपयोग होता है.
- मोगरे की ४ पत्तियों को पीसकर एक कप पानी में मिला दे . इसमें मिश्री मिला कर दिन में ४ बार पिने से दस्त में लाभ होता है.
- मोगरे के पत्तों को पीसकर जहां भी दाद , खुजली और फोड़े- फुंसियां हो वहां लगाने से लाभ होता है.
- बच्चों के लीवर बढ़ने में मोगरे की पत्तियों का ४-५ बूँद रस शहद के साथ देने से लाभ होता है.
- कोई घाव ठीक ना हो रहा हो तो बेल वाले मोगरे के पत्तों को पीस कर लगाने से ठीक हो जाता है.
- इसकी जड़ का काढा पिने से अनियमित मासिक ठीक होता है.
- इसके दो पत्तों का काला नमक लगा कर सेवन करने से पेट की गैस दूर होती है.
- इसके फूलों के उपयोग से से पेट के कीड़ों , पीलिया , त्वचा रोग , कंजक्टिवाईटिस , आदि में लाभ होता है.

No comments:

Post a Comment