Saturday, March 9, 2013

નામ નહિ કર્મ પ્રધાન છે

નામ નહિ કર્મ પ્રધાન છે   
******************
જૂની વાત છે . એક બાળકનાં માં-બાપે એનું નામ પાપક (પાપી) રાખ્યું . બાળક મોટો થયો એને આ નામ એકદમ ખરાબ લાગ્યું . એણે પોતાના આચાર્ય ને પ્રાથના લારી, "આચાર્યજી મારું નામ બદલી આપો, આ નામ ઘનુજ અપ્રિય છે કારણ એ અશુભ અને અમાન્ગલીક છે ." આચાર્ત્યાજીએ એને સમજાવ્યું કે નામ તો કેવળ પ્રજ્ઞપ્તી માટે છે, વ્યવહાર જગત માં બોલાવવા માટે હોય છે . નામ બદલવાથી કોઈ અર્થ સિદ્ધ નથી થતો . કોઈ પાપક નામ રાખીને પણ સત્કર્મો થી ધાર્મિક બની શકે છે અને ધાર્મિક નામ હોય તો પણ દુષ્કર્મો થી કોઈ પાપી બની જાય છે . મુખ્ય વાત તો કર્મો ની છે . નામ બદલવાથી શું થશે?
પણ એ નહિ માન્યો  આગ્રહ કરતોજ  રહ્યો, ત્યારે આચાર્યજીએ કહ્યું, "અર્થ સિદ્ધિ તો કર્મો ને સુધારવાથી થશે,પણ જો તું નામ પણ સુધારવા માન્ગતોહોય તો જા, ગામ આખાના લોકો ને જો અને જેનું નામ માંગલિક લાગે, એ મને જનાવ . તારું નામ એજ પ્રમાણે બદલી નાખીશું ."
પાપક સુંદર નામાવલી ની શોધ માં નીકળી પડ્યો . ઘરની બહાર નીકાલાતાજ એને શબયાત્રા નાં દર્શન થયા . પુચ્ચ્યું, "કોણ છે આ?" ઉત્તર મળ્યો "જીવક". પાપક વિચારવા  લાગ્યો નામ જીવક પણ મૃત્યુ નો શિકાર થઇ ગયો . આગળ વધ્યો અને જોયું કોઈ દિન હીન ગરીબ બાઈને મારપીટ કરીને ઘરમાંથી બહાર હાંકી કાઢવામાં આવી . પૂછ્યું "કોણ છે આ?" ઉત્તર મળ્યો "ધનપાલી". પાપક વિચારવા લાગ્યો નામ ધનપાલી  અને પૈસા પૈસા ને માટે ટળવળે ! હજી આગળ વધ્યો એક વ્યક્તિ લોકોને રસ્તો પૂછતો જોયો . નામ પૂછ્યું તો જાણ્યું "પંથક". પાપક પાછો વિચારમાં પડી ગયો, અરે, પંથક પણ પંથ પૂછે? પંથ ભૂલે?
પાપક પાછો આવ્યો . હવે એને નામ પ્રત્યેનું આકર્ષણ કે અપાકર્ષણ દુર થઇ ચુક્યું હતું . વાત સમજાઈ ગઈ હતી, શું પડ્યું છે નામ માં? જીવક પણ મારે છે, અ-જીવક પણ મારે છે, ધનપાલી પણ દરિદ્ર હોય છે, પંથક રસ્તો ભૂલે છે, અપન્થક પણ, જન્મ થી આંધળો નયનસુખ, જન્મથી દુઃખી સદાસુખ ! સાચ નામની થોથી મહત્તા નીરર્થકજ છે . 
તો પછી મારું નામ ભલે પાપક રહ્યું, મારું શું બગાડે છે? હું મારા કર્મ સુધારીશ . કર્મ એજ પ્રમુખ છે, પ્રધાન છે .
नाम नहीं, कर्म प्रधान
************************
पुरानी बात हैं। किसीबालक के माँ-बाप ने उसका नाम पापक (पापी) रख दिया। बालक बड़ा हुआ तो उसे यह नाम बहुत बुरा लगने लगा। उसने अपने आचार्य से प्रार्थना की, "भन्ते, मेरा नाम बदल दें। यह नाम बड़ा अप्रिय है, क्योंकि अशुभ और अमांगलिक है।" आचार्य ने उसे समझायाकि नाम तो केवल प्रज्ञप्ति के लिए, व्यवहार-जगत में पुकारने के लिए होता है। नाम बदलने से कोई मतलब सिद्ध नहीं होगा। कोई पापक नाम रखकर भी सत्कर्मों से धार्मिक बन सकता है और धार्मिक नाम रहे तो भी दुष्कर्मों से कोई पानी बन सकता है। मुख्य बात तो कर्म की है। नाम बदलने से क्या होगा?
पर वह नहीं माना। आग्रह करता ही रहा। आग्रह करता ही रहा। तब आचार्य ने कहा,"अर्थ-सिद्ध तो कर्म के सुधारने से होगा, परन्तु यदि तू नाम भी सुधारना चाहता है तो जा, गांव भर के लोगों को देख और जिसका नाम तुझे मांगलिक लगे, वह मुझे बता। तेरा नाम वैसा ही बदल दिया जायगा।"
पापक सुन्दर नामवालों की खोज में निकल पड़ा। घर से बाहर निकलते ही उसे शव-यात्रा के दर्शन हुए। पूछा, "कौन मर गया?" लोगों ने बताया"जीवक।" पापक सोचने लगा-नाम जीवक, पर मृत्यु का शिकार हो गया!
आगे बढ़ा तो देखा, किसी दीन-हीन गरीब दुखियारी स्त्री को मारपीट कर घर से, निकाली जा रही है। पूछा, "कौन है यह?" उत्तर मिला, "धनपाली।" पापक सोचने लगा नाम धनपाली और पैसे-पैसे को मोहताज!
और आगे बढ़ा तो एक आदमी को लोगों से रास्ता पूछते पाया। नाम पूछा तो पता चला-पंथक। पापक फिर सोच में पड़ गया-अरे, पंथक भी पंथ पूछते हैं? पंथ भूलते हैं?
पापक वापस लौट आया। अब नाम के प्रति उसका आकर्षक याविर्कषण दूर हो चुका था। बात समझ में आ गई थी। क्या पड़ा है नाम में? जीवक भी मरते हैं, अ-जीवक भी,धनपाली भी दरिद्र होतेहैं , अधनपाली भी, पंथक राह भूलते हैं, अंपथक भी, जन्म का अंधा नाम नयनसुख, जन्म दुखिया, नाम सदासुख! सचमुच नाम की थोथी महत्ता निरर्थक ही है। रहे नाम पापक, मेरा क्या बिगड़ता है? मैं अपनला कर्म सुधारुंगा। कर्म ही प्रमुख है, कर्म ही प्रधान है।

No comments:

Post a Comment