Sunday, March 31, 2013

પ્રાણાયામ અને સમાધી :

પ્રાણાયામ અને સમાધી :
આજે આ બે વિષયો પાર આલોચના કરીએ :
(૧) પ્રાણાયામ : 
જે ક્રિયા દ્વારા પ્રાણો નું અયમાન એટલેકે વિસ્તાર થાય છે એ પ્રાણાયામ છે. એ કોઈ બાહરી ક્રિયા નથી હોતી, જે બહાર કરાય છે એ શ્વાસ-પ્રસ્વાસ નો વ્યાયામ માત્ર છે પ્રાણાયામ નહિ. જ્યાર સુધી પ્રાણ તત્વ ની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી એને કરવા ઠીક છે. શ્વાસ-પ્રસ્વાસ પ્રાણ  તત્વના સંચાલન ની પ્રક્રિયા માત્ર છે કોઈ સ્વતંત્ર કાર્ય નથી. જ્યાં સુધી પ્રાણ તત્વ પ્રવાહિત થાય છે શ્વાસ ચાલે છે. પ્રાણ તત્વ સંચાલન બંધ થતાજ શ્વાસ બંધ થઇ જાય છે.
અમુક દિવસ અજપા જાપ કે વિપસ્યના નો અભ્યાસ કરવાથી મેરુદંડ માં પ્રાણ તત્વ ની અનુભૂતિ થાય  છે જે ઠંડી અને ગરમ (સોનમ અને અગ્નિ) ધારાઓ નાં રૂપે મૂલાધાર ચક્ર થી મેરુશીર્ષ નાં માધ્ય માં પ્રવાહિત થાય છે. શ્વાસ-પ્રશ્વાસ  એનીજ પ્રતિક્રિયા છે. એ પ્રાણ નો સંકલ્પ સહીત સંચાલન પ્રાણાયામ છે. આ ગુરુમુખી વિદ્યા છે જે સદગુરુ પાસેથીજ શીખી શકાય છે.
(૨) સમાધી :
સમભાવ માં અધિષ્ઠિત થવું સમાધી છે. જ્યારે સાધક સ્થૂળ, સુક્ષ્મ, કારણ અને તુરીય ભુમીઓ પર એકજ દશા માં અવસ્થિત કરે છે એને સમાધી કે છે.
પતંજલ યોગદર્શન માં સબીજ, નિર્બીજ, સવીતર્ક, નીર્વીતર્ક, સંપ્રજ્ઞાત, અસંપ્રજ્ઞાત, સવિકલ્પ અને નિર્વિકલ્પ વગેરે સમાધી ની અવસ્થાઓ નું સ્પષ્ટ વર્ણન છે.
નાથ સંપ્રદાયમાં અન્ય સમાધિઓ પ્રચલિત છે. થોડા અન્ય સંપ્રદાયો માં બીજી પણ અન્ય સમાધિઓ છે જેમ કે સહજ સમાધી, આનંદ સમાધી, ચૈતન્ય સમાધી વગેરે. હઠ યોગ ની અમુક વિધિઓથી જડ સમાધી થાય છે. ભાવાતીરેક માં ભાવ સમાધી થાય જાય છે.
સાર ની વાત એ છે કે - જ્યાં ધ્યેય ધ્યાતા અને ધ્યા, જ્ઞેય જ્ઞાતા અને જ્ઞાન, દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન - આ નો લય થઇ જાય છે એ સમાધી ની અવસ્થા છે . એનાથી આગળ ની અવસ્થા જેનું વાણી થી વર્ણન નથી થઇ શકાતું એટલેજ જે અવર્નીય છે એ અવસ્થા ...."યોગ" છે.
 प्राणायाम और समाधि:
============
आज इन दो विषयों पर आलोचना होगी|
(१) प्राणायाम :-
जिस क्रिया के द्वारा प्राणों का अयमन अर्थात विस्तार होता है वह प्राणायाम है| यह कोई बाहरी क्रिया नहीं होती| जो बाहर की जाती है वह श्वास-प्रश्वास का व्यायाम मात्र है| प्राणायाम नहीं|
जब तक प्राण तत्व की अनुभूति नहीं होती तब तक इन्हें करना ठीक है| श्वास-प्रश्वास प्राण तत्व के संचलन की प्रतिक्रिया मात्र है कोई स्वतंत्र व्यापार नहीं| जब तक प्राण तत्व प्रवाहित हो रहा है सांस चलती है| प्राण तत्व संचलन बंद होते ही सांस बंद हो जाती है|
कुछ दिन अजपाजाप या विपश्यना का अभ्यास करने से मेरुदंड में प्राण तत्व की अनुभूति होती है जो ठंडी और गर्म (सोम व अग्नि) धाराओं के रूप में मूलाधार चक्र से मेरुशीर्ष के मध्य प्रवाहित होता है| श्वास-प्रश्वास उसी की प्रतिक्रिया है| उस प्राण का संकल्प सहित संचलन प्राणायाम है|
यह गुरुमुखी विद्या है जो सद्गुरु से ही सीखी जा सकती है|
(२) समाधि :-
समभाव में अधिष्ठित होना समाधि है| जब साधक स्थूल, सूक्ष्म, कारण एवं तुरीय भूमियों पर एक ही दशा में अवस्थान करते हैं उसे समाधी कहते हैं|
 पतंजल योगदर्शन में सबीज, निर्बीज, सवितर्क, निर्वितर्क, सम्प्रज्ञात, असम्प्रज्ञात, सविकल्प और निर्विकल्प आदि समाधि की अवस्थाओं का स्पष्ट वर्णन है|
नाथ सम्प्रदाय में अन्य समाधियाँ प्रचलित हैं| कुछ अन्य सम्प्रदायों में और भी अन्य समाधियाँ हैं जैसे सहज समाधि, आनंद समाधि, चैतन्य समाधि आदि| हठ योग की कुछ विधियों से जड़ समाधि होती है| भावातिरेक में भाव समाधि हो जाती है|
सार की बात यह है -------- जहां ध्येय ध्याता और ध्यान; ज्ञेय ज्ञाता और ज्ञान; दृष्टा दृश्य और दर्शन -------- इन का लय हो जाता है वह समाधी की अवस्था है| इससे आगे की अवस्था जिसका वाणी से वर्णन नहीं हो सकता यानि जो अवर्णनीय है वह अवस्था ------- "योग" है|
ओ३म तत्सत्|

No comments:

Post a Comment