Tuesday, March 12, 2013

પ્રેમ નું મહત્વ

એક સુંદર ટાપુ પર બધી ભાવનાઓ અને ગુનો સારા ઘરો બનાવી રહેતા હતા. સુંદરતા, આનંદ, ઉદાસીનતા વગેરે એક બીજાની આજુ બાજુ રહેતા હતા.
આ બધાથી દુર એક ખૂણામાં ઘર માં પ્રેમ રહેતો હતો. એક દિવસ સવારે એક પરીએ આવીને બધા તાપુવાસીઓને કહ્યું કે આજે સાંજ સુધી આ ટાપુ ડૂબી જશે.
બધી ભાવનાઓ અને ગુનો પોત પોતાની હોડીઓ લઈને ભાગવા લાગ્યા. ફક્ત પ્રેમ શાંતિથી ચક્કર મારી રહ્યો હતો. માનો એને જવાની કોઈજ ઉતાવળ નથી .
બધાને આશ્ચર્ય થયું, પણ પોત પોતાની રીતે ભાગવાની તૈયારી માં હતા. માટે પ્રેમની સાથે પંચાત કરવા કોણ બેસે? હકીકતમાં પ્રેમ ને આ ટાપુ સાથે ઘણો સ્નેહ હતો.
પ્રેમ છેલ્લી ઘડી  સુધી ટાપુ ની સાથે રહેવા માંગતો હતો.....જેમ જેમ સાંજ થઇ તેમતેમ ધીરે ધીરે ટાપુ ડૂબવા લાગ્યો. પ્રેમે ટાપુ ને ઘણો પ્રેમ કર્યો ટાપુ નાં કને કાન માં પ્રેમ ભરી દીધો. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઇ ગયો. હવે પાણી વધવા લાગ્યું ત્યારે પ્રેમ નાં ઘુટણ પાણી માં ડૂબવા લાગ્યા. હવે પ્રેમ ને લાગ્યું કે ટાપુ છોડવાનો સમય આવી ગયો છે. પણ પ્રેમ ની પાસે હોદુઈ પણ નાતી , મદદ માટે હવે કોને બોલાવે ? બસ, એજ સમયે સમૃદ્ધિ ની હોળી નીકળી , પ્રેમે સમૃદ્ધિ ને પૂછ્યું 'બહેન સમૃદ્ધિ ! મને તારી હોડીમાં લઇ જઈશ નહિ તો હું ડૂબી જઈશ....' સમૃધ્ધીએ પોતાની હોડીમાં એક નજર નાખી અને કહ્યું કે, 'માફ કરજે પ્રેમ ! મારી પૂરી હોળી સોના, ચાંદી અને હીરા જ્હાવેરાત થી ભરી છે, એમાં તારે માટે કોઈ જગ્યાજ નથી !' આટલું કહી પ્રેમ ની તરફ બીજી નજર નાખ્યા વિના સમૃદ્ધિ નીકળી ગઈ. એની પાછળ હોળી લઈને આવતી સુંદરતાને હાથ હલાવી બુમો પડી, 'હે સુંદરતા ! તું મને તારી હોળી માં બેસાડીશ?'પોતાના પર અને પોતાની હોડીની સુંદરતા પર અભિમાન પૂર્વક કહ્યું, 'માફ કરજે પ્રેમ ! તું એટલો બધો ભીનાઈ ગયો છે કે જો તું મારી હોડી માં આવી મારી હોડીને ગાંડી કરે એ મને નહિ ગમે એ વાત તને ખબર છે!! અને મને મારી હોળી ગાંડી કરવામાં કોઈ દિલચસ્પી નથી !' આટલું કહી એ નીકળી ગઈ.
પાણી હવે પ્રેમ ની છાતી સુધી આવી ગયા. ત્યારે પ્રેમ ને ઉદાસીનતાની હોડી જતી દેખાઈ, પ્રેમે બુમ પાડી, 'અરે ! ઉદાસીનતા, મને પણ તારી હોડીમાં સાથે લઇ જા. મહેરબાની કરીને મને બચાવી લે.' પણ ઉદાસીનતા ઉદાસ હતી, એ બોલી, 'માફી માંગું છું પ્રેમ તારી ! હું એટલી ઉદાસ છું કે તું મને એકલી છોદુઈ દે !' અને એ પણ ચાલી ગઈ.
ત્યાંથી આનંદ પોતાના નાચગાન માં મશગુલ હતો એને પ્રેમ ની એક પણ ન સાંભળી !!
પાણી પ્રેમ નાં ગળા સુધી આવી ગયું.પોતે હવે ચોક્કસ ડુબીજ જશે એવો આઘાત પ્રેમ ને લાગ્યો. એ જોર જોરથી રડવા લાગ્યો, ત્યારેજ પાછળથી પ્રેમ ભર્યો અવાજ આવ્યો, "પ્રેમ ! તું રડીશ નહિ, ચાલ તને મારી હોડી માં લઇ જાઉં છું !" પ્રેમે પાછળ ફરી ને જોયું તો એક વૃદ્ધ માણસ હોડી ચલાવી આવી રહ્યા હતા. એને પ્રેમ ને હાથ પકડી હોડીમાં ખેંચી લીધો. પ્રેમ એ સમયે બરાબર ડૂબવાની તીયારીમાજ હતો. અચાનક બચી જવાથી પ્રેમ થોડો હતપ્રભ થઇ ગયો. એ કશુજ બોલી શકતો ન હતો . પેલા વૃદ્ધ એને કિનારે ઉતાર્યો ત્યારે પણ એ કશું જ નહિ બોલ્યા. 
બસ એની ચુપ્પી માં આધેડ નો આભાર માન્યો. એ વૃદ્ધ પણ પ્રેમ ને ઉતારી ચુપ ચાપ ચાલી ગયા. અચાનક પ્રેમ ને યાદ આવ્યું કે ડૂબી જવાના દરથી અને બચી જવાની ખુશીમાં એને બચાવનાર વૃદ્ધ નું નામ પૂછવાનું પણ ભૂલી ગયો .
આટલો નાનો શિષ્ટાચાર પણ એને ધીકારવા લાગ્યો. એ જાણવા માટે દોડતો દોડતો જ્ઞાન ને ઘરે ગયો. જ્ઞાન નાં ઘરે જઈને પૂરી વાત કહી, પછી પેલા વૃદ્ધ માણસ વિષે પૂછ્યું, જ્ઞાને આંખો બંધ કરી . થોડી વારે આંખ ખોલીને કહ્યું, 'તને બચાવનાર સમય હતો !'
પ્રેમ ને આશ્ચર્ય થયું . એના વિષે પ્રેમે પૂછ્યું કે, ' હે જ્ઞાન! જયારે કોઈ પણ મારી મદદ કરવા તૈયાર નાતુ તો ફક્ત સમયે જ મને કેમ બચાવ્યો !'
જ્ઞાને ગંભીરતા પૂર્વક અને સદીઓ નાં અનભવો નો નીચોડ દ્વારા જવાબ આપ્યો : 'કારણ કે ફક્ત સમયજ જાને છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટલો મહાન છે અને એનું શું મહત્વ છે.....!!'
 
एक खुबसुरत टापु पर सभी भावनाए और गुण अच्छे घर बनाकर रहते थे. सुंदरता, आनंद, उदासिनता वगेरे एक-दुसरे के आस-पास रहते थे.
इन सब से दुर एक कोने के घर मेँ प्रेम रहता था. एक दिन सुबह एक परी ने आकर सभी टापुवासियो को कहा कि आज शाम तक यह टापु डुब जाएगा..
सभी भावनाए और गुण अपनी-अपनी नाव लेकर भागने लगे. सिर्फ प्रेम शांति से चक्कर लगा रहा था. मानो कि उसको जाने कि कोई जल्दी नही थी.
सभी को अचरज हुआ. लेकिन सभी अपने-अपने तरीके से भागने कि तैयारी मेँ थे. इसलिए प्रेम से पंचायत करने कौन बेठे ?
हकीकत मेँ प्रेम को टापु से बहुत प्यार था.
 प्रेम LAST क्षण तक टापु के साथ रहना चाहता था…
जैसे जैसे शाम हुई वैसे वैसे धीरे धीरे टापु डुबने लगा. प्रेम ने टापु को बहुत प्रेम किया टापु के कणो कणो मेँ प्रेम भर दिया. पुरा टापु प्रेम प्रेम हो गया. अब पानी बढने लगा तब प्रेम के घुटने पानी डुबने लगे. अब प्रेम को लगा कि टापु छोडने का समय आ गया है. लेकिन प्रेम के पास तो नाव भी नही थी. मदद के अब किसको बुलाये ? बस, उसी समय सम्रद्धि कि नाव निकली. प्रेम ने पुछा कि, ‘बहन सम्रद्धि!तु मुझे तेरी नाव मेँ लेकर जाएगी? नही तो मेँ डुब जाउंगा….’ सम्रद्धि ने अपनी नाव मेँ एक नजर डालकर कहा कि,  ‘माफ करना प्रेम ! मेरी पुरी नाव सोना, चाँदी और हीरे जवाराहत से भरी है. इसमे तेरे लिए कही जगह नही !’
इतना कहकर प्रेम कि तरफ दुसरी नजर डाले बिना सम्रद्धि चली गई.
उसके पीछे पीछे नाव लेकर आ रही सुंदरता को हाथ हिलाकर चिल्लाया, ‘हे सुंदरता ! तु मुझे अपनी नाव मेँ बिठायेगी ?’
अपने आप पर और अपनी सुंदर नाव पर नजर डालकर मगरुरता से कहा ‘माफ करना प्रेम ! तु इतना गीला है कि अगर तु मेरी नाव को गंदा कर दोगे और मुझे ये पंसद नही यह बात तूम जानते हो !! और मुझे मेरी नाव गंदी करने मेँ कोई दिलचस्पी नही !’ इतना कहकर चली गई.
पानी अब प्रेम के सीने तक आ गया. तभी प्रेम ने उदासीनता की नाव को जाते हुए देखी प्रेम चिल्लाया कि, ‘अरे! उदासीनता, मुझे भी अपने साथ ले चलो. महेरबानी करते मुझे बचा लो.’ लेकिन उदासिनता उदास थी. वो बोली, ‘माफी माँगती हु प्रेम तुझ से !
 मैँ इतनी उदास हु कि तु मुजे अकेला छोड दे !’ और वो भी चली गई.
 वहा सेँ आनंद अपने नाचगान मेँ मशगुल था उसने भी प्रेम कि एक भी नही सुनी!!
पानी प्रेम के गले तक आ गया. खुद अब हमेशा के लिए डुब जाएगा एसा झटका लगा प्रेम को. वो जोर जोर से रोने लगा. तभी पीछे से प्रेम भरी आवाज आयी : ‘प्रेम ! तु रो मत. चल तुझे मेरी नाव मेँ ले जाता हु!’ प्रेम ने पीछे देखा तो एक अधड बुढा आदमी नाव लेकर खडा था.
उसने प्रेम का हाथ पकडकर अपनी नाव मेँ खीँच लिया. प्रेम उस समय बराबर डुबने की तैयारी मेँ ही था.
अचानक उभर जाने से प्रेम थोडा हतप्रभ हो गया. वो कुछ बोल ही नही पा रहा था. उस बुढे ने उसे किनारे पर छोडा तब भी कुछ नही बोला.
बस चुपी मेँ बुढे का आभार माना. वो बुढा भी प्रेम को उतार कर चुपचाप चला गया.
अचानक प्रेम को याद आया की डुब जाने के डर और बच जाने की खुशी मेँ खुद को बचाने वाले बुढे का नाम पुछना भी भुल गया !
इतना छोटा शिष्टाचार भी अपने आप को कोसने लगा. वो पता लगाने के लिए दोडता दोडता ज्ञान के घर गया. ज्ञान के घर जाकर पुरी बात बताई. बाद मेँ उस बुढे आदमी के बारे मेँ पुछा ज्ञान नेँ आँके बंद की. थोडी देर बाद आँख खोल कर कहा, ‘तुझे बचाने वाला समय था!’
प्रेम को अचरज हुआ. इसके बारे मेँ प्रेम ने पुछ लिया कि,
‘हे ज्ञान ! जब कोई भी मेरी मदद करने को तैयार नही था तो सिर्फ समय ने ही क्युँ बचाया ?’
 ज्ञान ने गंभीरता पुर्वक और सदीयो का निचोड अनुभव से जवाब दिया कि :
‘कारण कि सिर्फ समय ही जानता है, समझता है और समझा सकता है कि प्रेम कितना महान है और इसका क्या महत्व है.!!

No comments:

Post a Comment