Thursday, March 14, 2013

ભગવાન રામ ની વંશ પરંપરા

ભગવાન રામ ની વંશ પરંપરા 
વૈવસ્ત માનું નાં દસ પુત્ર હતા, ઈલ, ઈક્ષ્વાકુ, કુશ્નામ, ધૃષ્ટ, નરિશ્યંત, કરુષ, મહાબલી, શર્યાતી અને પૃષધ. ભગવાન રામ નો જન્મ ઈક્ષ્વાકુ નાં કુળ માં થયો હતો.
મનુના બીજા પુત્ર ઈક્ષ્વાકુ થી વીકુક્ષી, નીમી અને દંડક નામના પુત્રો થયા. આ રીતે આ વંશ પરંપરા ચાલતા ચાલતા હરિશ્ચન્દ્ર, રોહિત, વૃશ, બાહુ અને સાગર સુધી પહોંચી. ઈક્ષ્વાકુ પ્રાચીન કૌશલ દેશ નાં રાજા હતા અને એમની રાજધાની ઔઓધ્યા હતી.
રામાયણ નાં બાલકાંડ માં ગુરુ વશિષ્ઠજી દ્વારા રામ નાં કુળ નું વર્ણન કરવામાં આવેલ છે જે આ પ્રમાણે છે :- બ્રહ્માજી થી મરીચી નો જન્મ થયો. મરીચી નાં પુત્ર કશ્યપ થયા. કશ્યપ ને વીવસ્વાન અને વિવસ્વાનને વૈવસ્વત માનું થયા. વૈવસ્વત માનું નાં સમય માં જળ પ્રલય થયો હતો. વૈવસ્વત માનું નાં દસ પુત્રો માં થી એક નું નામ ઈક્ષ્વાકુ હતું. ઈક્ષ્વાકુ એ  અયોધ્યા ને પોતાની રાજધાની બનાવી અને આ પ્રમાણે ઈક્ષ્વાકુ કુળ ની સ્થાપના કરી.
ઈક્ષ્વાકુ ના પુત્ર કુક્ષિ થયા. કુક્ષી નાં પુત્ર વીકુક્ષી હતું. વીકુક્ષી ને પુત્ર બાણ અને બાણ ને પુત્ર અનરણ્ય. અનરણ્ય થી પૃથુ અને પૃથુ થી ત્રિશંકુ નો જન્મ થયો. ત્રિશંકુ નાં પુત્ર ધુન્ધુમાર અને ધુન્ધુમાર ને પુત્ર યુવાનશ્વ અને યુવાનાશ્વ નો પુત્ર માંધાતા અને માંધાતા થી સુસન્ધિ, સુસન્ધિને બે પુત્રો ધ્રુવસન્ધિ અને પ્રસેનજીત થયા. ધ્રુવસન્ધિ નાં પુત્ર ભારત થયા. ભારત ને અસિત થયા અને અસિત ને સાગર થયા. સાગર અયોધ્યા નાં ઘણાજ પ્રતાપી રાજા હતા. સાગર પુત્ર નું નામ અસમંજ હતું. અસમંજ ના પુત્ર અંશુમાન તથા અંશુમાન નાં પુત્ર દિલીપ થયા દિલીપના પુત્ર ભગીરથ થયા. ભાગ્રત્હેજ ગંગા ને પૃથ્વી પર ઉતાર્યા હતા. ભગીરથ નાં પુત્ર કુકત્સ્થ અને કુકત્સ્થ ને પુત્ર રઘુ થયા રઘુ  અત્યંત તેજસ્વી અને પરાક્રમી રાજા હતા એ કારણે એમના પછી આ વંશ અઘુવંશ થઇ ગયો. ત્યારે રામ નાં કુળ ને રઘુકુળ પણ કહેવાતો હતો.
રઘુ ને પુત્ર પ્રવૃદ્ધ થયા. પ્રવૃદ્ધ ને પુત્ર શંખણ અને શંખણ ને પુત્ર સુદર્શન થયા. સુદર્શન ના  પુત્ર નું નામ અગ્નીવર્ણ હતું. અગ્નીવર્ણ નાં પુત્ર શીઘ્રગ અને શીઘ્રગ ને પુત્ર મારું થયા. મારું ને પ્રશુશ્રુક  અને પ્રશુશ્રુક ને પુત્ર અંબરીશ થયા અંબરીશ ના પુત્ર નું નામ નહુષ હતું. નહુષ ને પુત્ર યયાતિ અને યયાતિને પુત્ર નાભાગ અને નાભાગને અજ નામના પુત્ર થયા. અજના પુત્ર દશરથ  થયા અને દશરથ ને ચાર પુત્રો રામ, ભારત, લક્ષ્મણ અને શત્રુઘ્ન .
વાલ્મીકી રામાયણ  || ૧-૫૯ થી ૭૨||
भगवान् राम की वंश परंपरा
वैवस्वत मनु के दस पुत्र थे- इल, इक्ष्वाकु, कुशनाम, अरिष्ट, धृष्ट, नरिष्यन्त, करुष, महाबली, शर्याति और पृषध।भगवान् राम का जन्म इक्ष्वाकु के कुल में हुआ था।

मनु के दूसरे पुत्र इक्ष्वाकु से विकुक्षि, निमि और दण्डक पुत्र उत्पन्न हुए। इस तरह से यह वंश परम्परा चलते-चलते हरिश्चन्द्र रोहित, वृष, बाहु और सगर तक पहुँची। इक्ष्वाकु प्राचीन कौशल देश के राजा थे और इनकी राजधानी अयोध्या थी।

रामायण के बालकांड में गुरु वशिष्ठजी द्वारा राम के कुल का वर्णन किया गया है जो इस प्रकार है:- ब्रह्माजी से मरीचि का जन्म हुआ। मरीचि के पुत्र कश्यप हुए। कश्यप के विवस्वान और विवस्वान के वैवस्वतमनु हुए। वैवस्वत मनु के समय जल प्रलय हुआ था। वैवस्वतमनु के दस पुत्रों में से एक का नाम इक्ष्वाकु था। इक्ष्वाकु ने अयोध्या को अपनी राजधानी बनाया और इस प्रकार इक्ष्वाकु कुल की स्थापना की।
इक्ष्वाकु के पुत्र कुक्षि हुए। कुक्षि के पुत्र का नाम विकुक्षि था। विकुक्षि के पुत्र बाण और बाण के पुत्र अनरण्य हुए। अनरण्य से पृथु और पृथु और पृथु से त्रिशंकु का जन्म हुआ। त्रिशंकु के पुत्र धुंधुमार हुए। धुन्धुमार के पुत्र का नाम युवनाश्व था। युवनाश्व के पुत्र मान्धाता हुए और मान्धाता से सुसन्धि का जन्म हुआ। सुसन्धि के दो पुत्र हुए- ध्रुवसन्धि एवं प्रसेनजित। ध्रुवसन्धि के पुत्र भरत हुए।

भरत के पुत्र असित हुए और असित के पुत्र सगर हुए। सगर अयोध्या के बहुत प्रतापी राजा थे। सगर के पुत्र का नाम असमंज था। असमंज के पुत्र अंशुमान तथा अंशुमान के पुत्र दिलीप हुए। दिलीप के पुत्र भगीरथ हुए। भगीरथ ने ही गंगा को पृथ्वी पर उतार था। भगीरथ के पुत्र ककुत्स्थ और ककुत्स्थ के पुत्र रघु हुए। रघु के अत्यंत तेजस्वी और पराक्रमी नरेश होने के कारण उनके बाद इस वंश का नाम रघुवंश हो गया। तब राम के कुल को रघुकुल भी कहा जाता है।
रघु के पुत्र प्रवृद्ध हुए। प्रवृद्ध के पुत्र शंखण और शंखण के पुत्र सुदर्शन हुए। सुदर्शन के पुत्र का नाम अग्निवर्ण था। अग्निवर्ण के पुत्र शीघ्रग और शीघ्रग के पुत्र मरु हुए। मरु के पुत्र प्रशुश्रुक और प्रशुश्रुक के पुत्र अम्बरीष हुए। अम्बरीष के पुत्र का नाम नहुष था। नहुष के पुत्र ययाति और ययाति के पुत्र नाभाग हुए। नाभाग के पुत्र का नाम अज था। अज के पुत्र दशरथ हुए और दशरथ के ये चार पुत्र राम, भरत, लक्ष्मण तथा शत्रुघ्न हैं। 
वा‍ल्मीकि रामायण- ॥1-59 से 72।।

No comments:

Post a Comment