Saturday, March 9, 2013

ડાયાબીટીસ  डायाबिटीस ( Diabetes )------------
______________________________________________________

 ભારતના લગભગ 5 કરોડ લોકો આ રોગ થી પીડાય છે।
એનો ઈલાજ :
# 100 ગ્રામ મેથીના દાણા + 100 ગ્રામ તજ (જેને આપણે ગરમ મસાલામાં વાપરીએ છીએ) + 150 ગ્રામ જાંબુ નાં બીયા (ઠળિયા) નો પાવડર + 250 ગ્રામ બિલ્વપત્ર (બીલ્લીપત્ર)  નો ભૂકો (પાવડર) આ બધું પત્થર પર પીસીને પાવડર બનાવી લો . હવે એ પાવડર ને 1 ચમચી સવારે નાસ્તા પહેલા ગરમ પાણી સાથે  અને 1 ચમચી રાત્રે જમતા પહેલા ગરમ પાણી સાથે લેવો .
યાદ રહે સવારે અને સાંજે બને સમયે આ દવા લેવીજ અને ખાવાના એક કલાક પહેલા લેવી . અને આ દવા નાં ઉપયોગ દરમિયાન સાકાર નો ઉપયોગ ન કરવો એની બદલે ગોળ લઇ શકો .
આ દવા લેતા 2 કે 3 મહિનામાં સુગર લેવલ નીચે આવી જશે અને પછી સુગર લેવલ સામાન્ય થઇ જાય ત્યારે આ દવા બંધ કરી દેવી .
પણ નિયમિત ત્યાર પછી 1 ચમચી મેથી નાં દાણા રાતભર પાણી માં પલાળી રાખો અને સવારે ઉઠીને પાણી પી જવું અને દાણા બરાબર ચાવીને ખાઈ જવા .
મેથી નાં પાવડર ની ફાંકી ક્યારેય ન લેવી . આપણે ત્યાં ઘણું ખરું લોકો મેથીના દાણા ની ફાકી લે છે પણ આ એટલી અસરકારક નથી જેટલી હુફાલા પાણીમાં પલાળેલી મેથી ને ચાવી ને ખાવી . તો મેથી ને રાતભર હુફાલા પાણીમાં પલાળી રાખો સવારે ઉઠી પાણી પી જાઓ અને બધા મેથી નાં દાણા બરાબર ચાવીને ખાઈ જાઓ।
भारत में करीब 5 Crore लोग यह रोग से पीड़ित हे |
इलाज :-
# 100 Gms. मेथी का दाना + 100 Gms. तेज पत्ता ( जिसे हम गरम मसाले में इस्तेमाल करते हे ) + 150 Gms जामुन के बीज का पावडर +250 Gms बेलपत्र के पत्ते का पावडर ....
ये सब को पत्थर में पीस कर पावडर बना लो |
अब ये पावडर को एक बार सुबह का नाश्ता और एक बार शाम के खाने के एक घंटे
पहले 1-1 चमच गरम पानी के साथ लो |

याद् रखे सुबह और शाम दोनों समय यह दवा ले और खाने के एक घंटे पहले खाये |

और यह दवा के इस्तेमाल के दौरान शक्कर का इस्तेमाल ना करे शक्कर की जगह गुड खा सकते हे |

यह दवा खाने के 2-3 महीने में ही सुगर लेवल से कम हो जायेगा और फिर जब सुगर लेवल से कम हो जाये तो दवा को बंद करदे लेकिन प्राणायाम को चालू रखे
------
# एक चमच मेथी के दाने को रात भर गुनगुने पानी में भिगो कर रखे सुबह उठकर ये पानी पी जाओ और सभी मेथीदाने को चबा चबा कर खा जाओ |

मेथी के पावडर की फंकी कभी मत लो...हमारे यहाँ अक्सर लोग मेथी के दाने की फंकी लेते हे लेकिन यह उतनी असरकारक नहीं हे जितना गुनगुने पानी में भिगाई हुई मेथी को चाबचाबा कर खाना...तो मेथी को रात भर गुनगुने पानी में भिगो कर रखे सुबह उठकर ये पानी पी जाओ और सभी मेथीदाने को चबा चबा कर खा जाओ |

No comments:

Post a Comment