Friday, March 8, 2013

આર્યવૃત્તી

આર્યવૃત્તી 
મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા 
૧) મૈત્રી એટલે : સૌને પ્રતિ સ્નેહ અને સૌનું હિત કરવાનો ભાવ અન્યના સુખમાં કે સુખી થવા નો ભાવ !
૨) કરુણા એટલે : અન્યના દુઃખમાં દુઃખી થવું અને અન્યોના દુઃખ દુર કરવામાં મદદ કરવી અથવા એવો ભાવ રાખવો !
૩)મુદિતા એટલે : બીજાની પ્રગતિથી  પ્રસન્ન થવું, બીજા ની ઉન્નતી માં ઈર્ષ્યા ના કરવી !
૪) ઉપેક્ષા એટલે : દુર્જનો ને પ્રતિ દ્વેષભાવ ન રાખવો અને એમના પ્રતિ રોષ ન રાખવો !
आर्यवृति

मैत्री,करुणा,मुदिता ओर उपेक्षा

१)मैत्री अर्थात.सबके प्रति स्नेह ओर सबका हित करनेका भाव
अन्य के सुख मे सुखी होने का भाव !

२ ) करुणा अर्थात,अन्य के दुखमे दुखी होना ओर अन्यके दुख दुर करनेमे मदद करनी अथवा भाव
रखना !

३ ) मुदिता अर्थात,दुसरो की प्रगती मे प्रसन्न होना,दुसरो की उन्नति मे इर्षा ना होना !

४ ) उपेक्षा अर्थात, दुर्जनो के प्रति द्वेषभाव ना रखना ओर इनके प्रति रोष ना करना !

No comments:

Post a Comment