Thursday, March 7, 2013

વ્યાખ્યા

૧. પત્ની : એ સ્ત્રી જે તમને થોડા વર્ષોમાં ટોકી ટોકીને તમારી બધી આગતો બદલી દે અને પછી કહે કે તમે કેટલા બદલાઈ ગયા છો.
૨. કાર્યાલય : એ સ્થાન જ્યાં તમે ઘર ની સમસ્ત તાણ થી મુક્તિ પામી વિશ્રામ કરી શકો છો.
૩. સમિતિ : એવા વ્યક્તિ જે એકલા કશુજ નહિ કરી શકે, પણ એ નિર્ણય ભેગા મળી કરે કે સાથે સાથે કશુજ કરી નહિ શકાય.
૪. શ્રેષ્ઠ પુસ્તક : જેની બધા પ્રશંસા કરે પણ એણે કોઈ નહિ વાંચે.
૫. પરમ આનંદ : એક એવી અનુભૂતિ જ્યારે તમે અનુભવ કરો કે તમે એક એવી અનુભૂતિ નો અનુભવ કરવા જઈ રહ્યા છો જે તમે પહેલા ક્યારેય અનુભવ નથી કર્યો.
૬. કોન્ફરન્સ રૂમ : એ સ્થાન જ્યાં બધા વ્યક્તિઓ બોલે છે, કોઈ સાંભળતું નથી અને અંતે બધા અસહમત થાય છે. 
૭. સમજુતી : કોઈ વસ્તુ ને વહેંચવાની એ રીત જેમાં દરેક વ્યક્તિ એ સમજે છે કે એણે મોટો હિસ્સો મળ્યો છે. 
૮. અધિકારી : એ જે તમારા પહોંચવા પહેલા ઓફીસ પહોંચી જાય અને જો તમે જલ્દી પહોંચો તો બધા થી મોડો આવે.
૯. વ્યાખ્યાન : સૂચના ને સ્થાનાંતરિત કરવાની એક રીત જેમાં વ્યાખ્યાતા ની ડાયરી ની નોંધ, વિદ્યાર્થીઓ ની ડાયરીમાં કોઈના પણ મગજ માંથી પસાર થયા પહોચી જાય છે. 
૧૦. અપરાધી : દુનિયા નાં બાકી લોકો જેવોજ માણસ, સિવાય કે એ પકડાઈ ગયો છે.
૧૧. કંજૂસ : એ વ્યક્તિ જે જીવાન્વહાર ગરીબીમાં રહે છે જેથી અમીરી માં મરી શકે.
૧૨. અવસરવાદી : એ વ્યક્તિ, જે ભૂલથી નદીમાં પડી જાય તો નહાવાનું શરુ કરી દે.
૧૩.બીજા લગ્ન : અનુભવ પર આશા નો વિજય.
૧૪.   અનુભવ : ભૂતકાળ માં કરેલી ભૂલોનું બીજું નામ.
૧૫. કુટનીતિજ્ઞ : એ વ્યક્તિ જે સ્ત્રીનો જન્મ દિવસ યાદ રાખે પણ એની ઉમર ક્યારેય નહિ.
૧૬. નવી સાડી : જેને પહેરીને સ્ત્રીને એટલોજ નશો થાય જેટલો પુરુષ ને શરાબ ની એક પૂરી બોટલ પીને થાય.
૧૭. મનોવૈજ્ઞાનિક : એ વ્યક્તિ, જે કોઈ સુંદર છોકરીના ઓરડામાં દાખલ થતા એ છોકરી સિવાય બાકી બધાને ધ્યાન થી જોશે.
૧૮. આશાવાદી : એ વ્યક્તિ જે સિગારેટ માંગતા પહેલા દીવાસળી સળગાવે.
૧૯. રાજનેતા એવો માણસ જે ધનવાન પાસે ધન અને ગરીબો પાસે વોટ એ વાયદા સાથે ભેગા કરે છે કે એ એક ની બીજા થી રક્ષા કરશે.
૨૦. કમાણી : જેમાં જીવન જીવી ન શકાય અને એના વગર પણ રહી ના શકાય.
૨૧. સભ્ય વાજેવાર : મોઢું બંધ રાહીને બગાસું ખાવું.
૨૨. જ્ઞાની : એ વ્યક્તિ જેને પ્રભાવી રીતે, સીધી વાત ને ગુંચવતા આવડતું હોય.
૨૩. વિશેસજ્ઞ : એ વ્યક્તિ ઓછામાં ઓચ્ચી વસ્તુ માટે વધારેમાં વધારે જાણકારી હોય.
૨૪. એ મહાનુભાવ જે તમારી બાબતોને તમારા કરતા વધારે જાણતા હોય/
૨૫. નેતા : એ વ્યક્તિ જે દેશ માટે તમારા જીવન નું બલિદાન દેવા માટે હંમેશા તત્પર રહેતો હોય.   
1. बीबी : वह स्त्री, जो शादी के बाद कुछ सालों में टोक-टोक कर आपकी सारी आदतें बदल दे और फिर कहे कि आप कितना बदल गए हैं।
2. कार्यालय : वह स्थान जहां आप घर के तनावों से मुक्ति पाकर विश्राम कर सकते हैं।
3. समिति : ऐसे व्यक्ति जो अकेले कुछ नहीं कर सकते, परंतु यह निर्णय मिलकर करते हैं कि साथ साथकुछ नहीं किया जा सकता।
4. श्रेष्ठ पुस्तक : जिसकी सब प्रशंसा करते हैं परंतु पढ़ता कोई नहीं है।
5. परम आनंद : एक ऐसी अनुभूति जब आपअनुभव करते हैं कि आप एक ऐसी अनुभूति को अनुभव करने जा रहे हैंजो आपने पहले कभी अनुभव नहीं की है।
6. कान्फ्रेन्स रूम : वह स्थान जहां हर व्यक्ति बोलता है, कोई नहीं सुनता है और अंत में सब असहमत होते हैं।
7. समझौता : किसी चीज को बांटने का वह तरीका जिसमें हर व्यक्ति यह समझता है कि उसे बड़ा हिस्सा मिला।
8. अधिकारी : वह जो आपके पहुंचने के पहले ऑफिस पहुंच जाता है और यदि कभी आप जल्दी पहुंच जाएं तो काफी देर से आता है।
9. व्याख्यान : सूचना को स्थानांतरित करने का एक तरीका जिसमें व्याख्याता की डायरी के नोट्स, विद्यार्थियों की डायरी में बिना किसी के दिमाग से गुजरे पहुंच जाते हैं।
10. अपराधी : दुनिया के बाकी लोगोंजैसा ही मनुष्य, सिवाय इसके कि वह पकड़ा गया है।
11. कंजूस : वह व्यक्ति जो जिंदगी भर गरीबी में रहता है ताकि अमीरी में मर सके।
12. अवसरवादी : वह व्यक्ति, जो गलती से नदी में गिर पड़े तो नहाना शुरू कर दे।
13. दूसरी शादी : अनुभव पर आशा की विजय।
14. अनुभव : भूतकाल में की गई गलतियों का दूसरा नाम ।
15. कूटनीतिज्ञ : वह व्यक्ति जो किसी स्त्री का जन्मदिन तो याद रखे पर उसकी उम्र कभी नहीं।
16. नयी साड़ी : जिसे पहनकर स्त्री को उतना ही नशा हो जितना पुरुष को शराब की एक पूरी बोतल पीकर होता है।
17. मनोवैज्ञानिक : वह व्यक्ति, जोकिसी खूबसूरत लड़की के कमरे में दाखिल होने पर उस लड़की के सिवाय बाकी सबको गौर से देखता है।
18. आशावादी : वह शख्स है जो सिगरेट मांगने पहले अपनी दियासलाई जला ले।
19. राजनेता : ऐसा आदमी जो धनवान से धन और गरीबों से वोट इस वादे परबटोरता है कि वह एक की दूसरे से रक्षा करेगा।
20. आमदनी : जिसमें रहा न जा सके औरजिसके बगैर भी रहा न जा सके।
21. सभ्य व्यवहार : मुंह बन्द करकेजम्हाई लेना ।
22. ज्ञानी : वह शख्स जिसे प्रभावीढंग से, सीधी बात को उलझाना आता है।
23. विशेषज्ञ : वह आदमी है जो कम सेकम चीजों के बारे में ज्यादा से ज्यादा जानता है।
24. पड़ोसी : वह महानुभाव जो आपके मामलों को आपसे ज्यादा समझते हैं।
25.नेता : वह शख्स जो अपने देश के लिये आपकी जान की कुर्बानी देने के लिये हमेशा तैयार रहता है।

No comments:

Post a Comment