Friday, March 15, 2013

બંધન

એક માણસ ક્યાંકથી પસાર થઇ રહ્યો હતો, ત્યારેજ એને રસ્તાને કિનારે બાંધેલા હાથીઓ ને જોયા અને અચાનક થંભી ગયો. એને જોયું કે કે હાથીઓ નાં આગલા પગો માં એક દોરડી બાંધી હતી, એને એ વાત નું ખુબજ આશ્ચર્ય થયું કે હાથી જેવા વિશાળકાય જીવ લોઢાની સાંકળો ને બદલે એક નાની દોરડી થી બાંધેલા છે !! એ સ્પષ્ટ હતું કે હાથી જ્યારે ચાહે ત્યારે પોતાના બંધન તોડીને ભાગી જી શકે છે, પણ કોઈ કારણે તે એવું નથી કરી રહ્યા.
એણે પાસે ઉભેલા મહાવતને પૂછ્યું કે ભલા આ હાથીઓ કેવી રીતે આટલી શાંતિથી ઉભા છે અને ભાગવાનો પ્રયાસ નથી કરતા? ત્યારે મહાવતે કહ્યું, " આ હાથીઓ ને બાળપણ થી આ દોરડી થી બાંધવામાં આવે છે, એ સમયે એમની પાસે એટલે શક્તિ નથી હોતી કે આ બંધન ને તોડી શકે. વારંવાર પ્રયાસ કરવા પછી પણ દોરસી નાં તોડી શકવાને કાતરને એમને ધીરે ધીરે એ વાત મનમાં દૃઢ થવા માંડે કે તેઓ આ દોરડી નહિ તોડી શકે. અને મોટા થયા થયા પછી પણ એમના મનમાં દૃઢ વિશ્વાસ બન્યો રહે છે, માટે તેઓ ક્યારેય એને તોડવાનો પ્રયાસ નથી  કરતા."
માનસ આશ્ચર્યમાં પડી ગયો કે તાકતવર જાનવર ફક્ત એટલા માટે પોતાના બંધન નથી તોડી શકતા કારણ તે એ વાત માં દૃઢ વિશ્વાસ કરે છે  !!
આ હાથીઓ ની જેમ આપના માંથી કેટલાય લોકો ફક્ત મળેલી અસફલતા ને કારણે માની બેસીએ છીએ કે હવે મારાથી કામ નહિ થાય અને જાતેજ બનાવેલ માનસિક સાનાકાલોમાં જકડાઈને આખું જીવન ગુજારી દઈએ છીએ.
 યાદ રાખો અસલ્તા જીવનનો એક હિસ્સો છે અને નિરંતર પ્રયાસ કર્યા પછીજ સફળતા મળે છે. જો તમે પણ એવા કોઈ બંધન માં બંધાયા હોય જે તમને તમારા સપના સાચા કરવાથી રોકી રહ્યા છે તો એણે તોડી નાખો.... તમે હાથી નહિ મનુષ્ય છો.
 
एक आदमी कहीं से गुजर रहा था, तभी उसने सड़क के किनारे बंधे हाथियों को देखा, और अचानक रुक गया. उसने देखा कि हाथियों के अगले पैर में एक रस्सी बंधी हुई है, उसे इस बात का बड़ा अचरज हुआ कि हाथी जैसे विशालकाय जीव लोहे की जंजीरों की जगह बस एक छोटी सी रस्सी से बंधे हुए हैं!!! ये स्पष्ट था कि हाथी जब चाहते तब अपने बंधन तोड़ कर कहीं भी जा सकते थे, पर किसी वजह से वो ऐसा नहीं कर रहे थे.
उसने पास खड़े महावत से पूछा कि भला ये हाथी किस प्रकार इतनी शांति से खड़े हैं और भागने का प्रयास नही कर रहे हैं ? तब महावत ने कहा, ” इन हाथियों को छोटे से ही इन रस्सियों से बाँधा जाता है, उस समय इनके पास इतनी शक्ति नहीं होती कि इस बंधन को तोड़ सकें. बार-बार प्रयास करने पर भी रस्सी ना तोड़ पाने के कारण उन्हें धीरे-धीरे यकीन होता जाता है कि वो इन रस्सियों नहीं तोड़ सकते, और बड़े होने पर भी उनका ये यकीन बना रहता है, इसलिए वो कभी इसे तोड़ने का प्रयास ही नहीं करते.”
आदमी आश्चर्य में पड़ गया कि ये ताकतवर जानवर सिर्फ इसलिए अपना बंधन नहीं तोड़ सकते क्योंकि वो इस बात में यकीन करते हैं!!
इन हाथियों की तरह ही हममें से कितने लोग सिर्फ पहले मिली असफलता के कारण ये मान बैठते हैं कि अब हमसे ये काम हो ही नहीं सकता और अपनी ही बनायीं हुई मानसिक जंजीरों में जकड़े-जकड़े पूरा जीवन गुजार देते हैं.
याद रखिये असफलता जीवन का एक हिस्सा है और निरंतर प्रयास करने से ही सफलता मिलती है. यदि आप भी ऐसे किसी बंधन में बंधें हैं जो आपको अपने सपने सच करने से रोक रहा है तो उसे तोड़ डालिए….. आप हाथी नहीं इंसान हैं.

No comments:

Post a Comment