Wednesday, March 20, 2013

હોળીનું સ્વદેશી રૂપ

હોળીનું સ્વદેશી રૂપ 
- આજે હોળી વિકૃત રૂપે ઉજવાઈ રહી છે. આવો દ્રઢતા પૂર્વક એવી હ્લોઈ ને રોકીએ અને આપણે હોળી એના મૂળ સ્વરૂપે   મનાવીએ.
- વર્ષમાં એક વાર પલાશ નાં ફૂલના રંગો થી હોળી રમવાથી આખું વર્ષ શરીર સ્વસ્થ અને મન પ્રસન્ન રહે છે.
- સપ્ત રંગો થી શરીર ની સપ્ત ધાતુઓ માં સંતુલન જળવાય છે.
-સામુહિક રૂપે હોળી રમવાથી ભાઈચારો અને આપસી મેળ મિલાપ, સદભાવ જળવાયેલા રહે છે. ઉલ્લાસ અને ઉમંગ નું ઉત્સવ્પૂર્ણ વાતાવરણ તૈયાર થાય છે. પોત પોતાના મોહલ્લામાં આ રીતે સામુહિક પલાશ નાં રંગો થી હોળી મહોત્સવ ઉજવીએ.
- જો સુકા કેમિકલ રંગવાપરવામાં આવ્યા તો રોમછીદ્રો માં ભરાઈ જાય છે અને ત્વચા રોગો ને જન્મ આપે છે. એને છાંટવા માટે લાખો ગેલન પાણી નો દુરુપયોગ થાય છે.
સામુહિક હોળી માં પ્રતિ વ્યક્તિ નાં હિસાબે ૫૦ મી લી પાણી વપરાય છે.
- હોળી ને પ્રસંગે ઋતુ પરિવર્તન થી શરીર હાનીકારક પરિવર્તન, અસંતુલન અને વિકૃતિઓ આવે છે. પ્રાકૃતિક રંગ પોતાના વિશિષ્ટ ગુણોને કારણે સૂર્ય પ્રકાશ ની ઉપસ્થિતિ માં આ વિકૃતિઓ ને નિયંત્રિત કરવામાં સક્ષમ હોય છે.
- રાસાયણિક રંગો માં અનેક પ્રકારના હાનીકારક કેમિકલ હોય છે જે અનેક બીમારીઓ ઉત્પન્ન કરે છે.
- પ્રાકૃતિક રંગો માં પલાશ સૌથી ઔષધીય અને સ્વાસ્થ્યપ્રદ ગુણો થી ભરપુર છે. એ શરીર ની અનાવશ્યક ગરમી ને દુર કરે છે અને ત્વચા નાં રોગો થી રક્ષા કરે છે.
- પલાશ નાં ફૂલો ને રાત ભાર પાણીમાં ભીનાવીને, સવારે ચાલ્વીને, સુગંધ માટે એમાં ગુલાબ ની પાંખડીઓ અથવા કેવડો અથવા ખસ મેળવી શકાય છે. હળદર થી પીળો રંગ બનાવી લો. 
होली का स्वदेशी रूप
- आज होली विकृत रूप में मनाई जाती है. आइये दृढ़ता पूर्वक ऐसी होली को रोके और अपने मूल स्वरूप में होली मनाये. --
- वर्ष में एक बार पलाश के फूलों के रंग से होली खेलने से वर्ष भर शरीर स्वस्थ और मन प्रसन्न रहता है.
- सप्त रंगों से शरीर की सप्त धातुओं में संतुलन बना रहता है.
- सामूहिक रूप से होली खेलने से भाईचारा और आपसी मेल -मिलाप , सद्भाव बना रहता है.उल्ल्हास और उमंग का उत्सवपूर्ण माहौल तैयार होता है.अपने अपने मोहल्ले में इस तरह के सामूहिक पलाश के रंग के छिडकाव का होली महोत्सव मनाये.
- केमिकल रंग अगर सूखे इस्तेमाल किये तो रोमछिद्रों में भर जाते है और त्वचा रोगों को जन्म देते है.इन्हें छुडाने में लाखो गैलन पानी जाया होता है.
- सामूहिक होली में प्रति व्यक्ति के हिसाब से ५० मी. ली. पानी ही लगता है.
- होली के समय ऋतू परिवर्तन से शरीर में हानिकारक परिवर्तन, असंतुलन और विकृतियाँ आती है .प्राकृतिक रंग अपने विशिष्ट गुणों के कारण सूर्य प्रकाश की उपस्थिति में इन विकृतियों को नियंत्रित करने में सक्षम होते है.
- रासायनिक रंगों में अनेक प्रकार के हानिकारक केमिकल होते है जो अनेको बीमारियाँ उत्पन्न करते है.
- प्राकृतिक रंगों में पलाश सबसे औषधीय और स्वास्थ्यप्रद गुणों से भरपूर है.यह शरीर की अनावश्यक गर्मी को दूर करता है और त्वचा के रोगों से रक्षा करता है.
- पलाश के फूलों को रात भर पानी में भिगोकर ,सुबह छान ले. सुगंध के लिए इसमें गुलाब की पंखुड़ियां या केवडा या खास मिला सकते है. हल्दी से पीला रंग बना ले.

No comments:

Post a Comment