Monday, March 4, 2013

દસમો નિષ્કલંક અવતાર


""દસમો નિષ્કલંક"" અવતાર આ દિવસોમાં થનાર છે, થઇ ચુક્યો છે. આ એક પ્રવાહ છે, જેનો ઉદ્દેશ્ય છે - પાછલા હજારો વર્ષો ની કલંક કાલીમા ને ધોઈ માનવતા નું મુખ ઉજ્જવળ કરવું, કલંક ને ધોઈ નાખવો. દસમો નિષ્કલંક અવતાર ને નામે અંતે એ અભિયાન ની સફળતા નો સહેરો માથે બાંધવા માં આવશે, આમાં સાધારણ લોકો ને ભલે કોઈ દિલચસ્પી હોય, તત્વ દર્શી ની દ્રષ્ટિ માં એનો રતીભાર પણ મહત્વ નથી. એ જાને છે કે આટલા બડા ઉદ્દેશ્ય ની પૂરતી કોઈ એક વ્યક્તિ નહિ કરી શકે. ભગવાન પોતાનો વિશેષ પ્રતિનિધિ આ સંસારમાં જરૂર મોકલે છે, પણ પૂર્ણ ભગવાન ક્યારેય જન્મ નથી લેતા. જો પૂર્ણ ભગવાન એક જગ્યા એ જન્મે તો પછી બાકી સંસાર ની સમગ્ર વ્યવસ્થા કોણ સંભાળશે?
સદા અશાવતારજ હોય છે. અવતાર ની વેળા એ એક નહિ, અનેક પ્રબુદ્ધ આત્માઓ એક સાથે અવતરિત થાય છે અને હળી મળી ને દેવી પ્રયોજન ની પૂરતી સમભાવ કરે છે.
આજકાલ યુગ પરિવર્તન ની જે સુવ્યવસ્થિત ભાવના પ્રવાહ ઉદ્વેલિત થઇ રહ્યો છે, એક જ લક્ષ્ય છે, માનવતા નાં અતીત્કાલીન ઉજ્જવળ ગૌરવ ની પુનઃ પ્રતીસ્થાપના .""
   ''''दशवा निष्कलंक ''अवतार इन दिनों हो रहा है ,हो चूका है .यह एक भावना प्रवाह है ,जिसका उदेश्य है -------पिछले हजारो वर्ष की कलंक -कालिमा को धोकर मानवता का मुख उज्जवल करना ,कलंक को धो डालना .दसवे निष्कलंक अवतार के नाम पर अंततः उस अभियान की सफलता का सेहेरा सिर पर बंधा जायेगा ,इसमें साधारण लोगो की भले ही दिल्चास्पी हो ,तत्व दर्शी की दृष्टी में इसका रती भर भी महत्व नहीं .वे जानते है कि इतने बड़े प्रयोजन की पूर्ति कोई एक व्यक्ति नहीं कर सकता .भगवान अपने विशेष प्रतिनिधि इस संसार में जरूर भेजते है ,पर पूर्ण भगवान कभी जन्म नहीं लेता .यदि पूर्ण भगवान एक जगह जन्मे तो फिर शेष संसार की सारी व्यवस्था कौन संभालेगा ?
सदा अंशावतार ही होते है .अवतार की वेला में एक नहीं ,अनेक प्रबुद्ध आत्माए एक साथ अवतरित हटी है और मिल जुल कर देवी प्रयोजन की पूर्ति संभव करती है .
इनदिनों युग परिवर्तन का जो सुव्यवस्थित विश्वव्यापी भावना --प्रवाह उद्धेलित हो रहा है ----------एक ही लक्ष्य है ------------मानवता के अतीतकालीन उज्जवल गोरव की पुनः प्रतिस्थापना .''''''''

No comments:

Post a Comment